gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ભારે પવન પણ ફૂંકાશે, આવતીકાલે 20 જિલ્લામાં ઍલર્ટ | Heavy rai…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Rain Forecast : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પવન અને ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ છે. કમોસમી વરસાદ થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે. તેવામાં હવામાન વિભાગે હજુ ત્રણ દિવસ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહી કરી છે. 

હજુ 3 દિવસ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ મુજબ, આવતીકાલે ગુરુવારે (30 ઓક્ટોબર) પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ ઍલર્ટ અને દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, આણંદ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

31 ઓક્ટોબરની આગાહી

ઓરેન્જ ઍલર્ટ : દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ.

યલો ઍલર્ટ : વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર.

આ પણ વાંચો: માવઠાનો માર સહન કરનાર ખેડૂતોને મળશે સહાય: 7 દિવસમાં સર્વે પૂર્ણ કરાશે, રિપોર્ટ બાદ લેવાશે નિર્ણય

1 નવેમ્બરની આગાહી

યલો ઍલર્ટ : ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલીતાણા તથા જેસર પંથકમાં 51 કિલોમીટરની 18 ગામોમાં સુપોષણ જ્યોત પદયાત્રામાં જોડાવા લોકો ઉત્સુક
GUJARAT

October 9, 2026
DRM ભાવનગરની Nirma Limitedના પ્રતિનિધિઓ સાથે બેઠક, મહુવામાં સિમેન્ટ લોડિંગ શરૂ કરવા અને માલ પરિવહન વ…

જામસાહેબ મેમોરિયલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ–૨૦૨૬ અંતર્ગત પોલિશ યુવા પ્રતિનિધિમંડળની સૈનિક સ્કૂલ બાલાચડ…

Next Post
વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene…

વડોદરા રેલવે વિભાગે સતર્કતા જાગૃતતા સપ્તાહની શરૂઆત કરી | Vadodara Railway Department started Awarene...

BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF…

BSFના 2 ઊંટ દળ ગુજરાતના મહેમાન બન્યા, 52 ઊંટ સાથે એકતા પરેડમાં ભાગ લેશે | 2 camel contingents of BSF...

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle…

રાષ્ટ્રપતિ દ્વોપદી મુર્મુએ રફાલ ફાઇટર પ્લેનમાં ૨૦૦ કિમી સુધી ઉડાણ ભરી | President Droupadi Murmu fle...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરક પરીક્ષામાં પાસ થયેલા વડોદરાના વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ આપવા માગ | demand of admission to …

1 year ago
ધર્મ પરિવર્તન પછી પણ અનામતનો લાભ લેનારાની મુશ્કેલી વધશે! મોટું અભિયાન શરૂ કરવાની તૈયારી | Nationwide…

10 months ago
જીકાસના રજિસ્ટ્રેશન તો થાય છે પણ સાયન્સ માટે સીટો ભરાવવી મુશ્કેલ | Registrations for GCAS are happen…

4 months ago
વડોદરા પ્રથમવાર સિનિયર નેશનલ કબડ્ડી ચેમ્પિયનશિપની યજમાની કરશે | Vadodara to host Senior National Kab…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News