gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં ચારિત્ર્યની શંકાના આધારે હુમલો કરી હાથ પગ ભાંગી નાખ્યા : ત્રણ સામે ફરિયાદ | Complaint file…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરમાં શંકર ટેકરી નજીક સુભાષ પરા શેરી નંબર-2 માં રહેતા અને કેટરિંગ સર્વિસનું કામ સંભાળતા ખોડુભા રતનસંગ સોઢા નામના 31 વર્ષના યુવાનને પોતાના ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડવા અંગે પાડોશ માંજ રહેતા પીન્ટુ નંદા અને તેના અન્ય બે સાગરિતો સામે ફરિયાદ નોંધાવી છે, જ્યારે ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન પોતાના ઘેર હતો, જે દરમિયાન એક અજાણ્યો શખ્સ તેના ઘેર આવ્યો હતો, અને કેટરિંગમાં કામે જવાનું છે, તેમ કહી પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ પાડોશમાં જ રહેતા પીન્ટુ નંદા અને તેના બે સાગરીતે આવીને કહ્યું હતું કે પિન્ટુ નંદાની ભાભી સાથે ફોનમાં શું કામ વાત કરે છે, તેમ કહી, શંકા કરી હતી, અને હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

August 11, 2026
લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Next Post
જામનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા 11 એ.એસ.આઈ.ને પી.એસ.આઈ. તરીકે બઢતી મળતાં એસ.પી.પ્રેમસુખ ડેલૂ દ્વારા …

જામનગર પોલીસ બેડામાં ફરજ બજાવતા 11 એ.એસ.આઈ.ને પી.એસ.આઈ. તરીકે બઢતી મળતાં એસ.પી.પ્રેમસુખ ડેલૂ દ્વારા ...

જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને …

જામનગર-જૂનાગઢ, પોરબંદર-જામખંભાળીયા અને રાજકોટ-પોરબંદરને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં 8 મોટા પુલ અને ...

ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો સુરત સમિતિમાં ઘાટ : વર્ગખંડની ઘટ હોવા છતાં લિંબાયત શાળામાં 3 …

ઘરના ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો જેવો સુરત સમિતિમાં ઘાટ : વર્ગખંડની ઘટ હોવા છતાં લિંબાયત શાળામાં 3 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પૂરપાટ દોડતી કાર ટ્રેક્ટર ટ્રોલીમાં ઘૂસી, ગ્વાલિયર ઝાંસી હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 5ના મોત

9 months ago
રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

10 months ago
પાનમ યોજનામાં વડોદરા કોર્પોરેશન ભાગીદાર છતાં રાહતની વિવાદિત દરખાસ્ત સ્થાયી સમિતિમાં રજૂ : રૂ.1039.54…

2 months ago
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News