gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
ભાયલી ગેંગ રેપ કેસમાં વધુ બે સાક્ષીની જુબાની લેવામાં આવી | Two more witnesses testified in Bhayli ga…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ભાયલી બીલ રોડ પર મિત્ર સાથે બેઠેલી સગીરા સાથે સામૂહિક
દુષ્કર્મ આચરવાના બનાવમાં સંડોવાયેલા પાંચ આરોપીની પોલીસે ધરપકડ કર્યા બાદ હાલ આ
કેસની ટ્રાયલ પોક્સોની સ્પેશ્યલે કોર્ટમાચાલી રહી છે ત્યારે આજે કોર્ટમાં મહિલા
કોન્સ્ટેબલ અને ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલની જુવાબી લેવામાં આવી હતી. કેસની
વધુ સુનાવણી તા.૬ નવેમ્બરના રોજ હાથ ધરાશે.

ગત વર્ષે નવરાત્રીના તહેવારમાં તા.૪ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ રાત્રે
૧૧.૩૦ કલાકે સગીરા તેના મિત્ર સાથે ભાયલી બીલ રોડ પર બેઠી હતી તે સમયે પાંચ શખ્સ
બે બાઇક પર આવ્યા હતા અને તેમણે સગીર કિશોરીના મિત્રને પકડી રાખ્યો હતો અને સગીરા
સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ કેસમાં પોલીસે બનાવમાં સંડોવાયેલા મુન્ના અબ્બાસ
બનજારા
,
મુમતાઝ ઉર્ફે આફતાબ,શાહરુખ કિસ્મતઅલી, સૈફઅલી બનજારા અનેઅજમલ બનજારાની ધરપકડ કરી હતી.

હાલ આ તમામ આરોપીઓ જેલમાં છે અને આ કેસની ટ્રાયલ પોક્સોની
સ્પેશ્યલ કોર્ટમાં અઠવાડિયામાં બે દિવસ ચાલી રહી છે ત્યારે આજે વધુ બે સાક્ષીઓને
તપાસમાં આવ્યા હતા. સુત્રોએ જણાવ્યું હતું કે
, પિડીતાને સાથે રાખીને
ગોરવા પોલીસ સ્ટેશનના જે મહિલા કોન્સ્ટેબલે બનાવની જગ્યાએ ગયા હતા તેમની જુબાની
લેવામાં આવી હતી. આજ રીતે ક્રાઇમ બ્રાન્ચના જે કોન્સ્ટેબલે આરોપીને જે જગ્યાએથી
ઝડપી પાડયા હતા તેની પણ આજે જુબાલી લેવામાં આવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે
,
આ કેસમાં અત્યાર સુધીમાં ૨૪થી વધુ સાક્ષીઓને તપાસમાં આવ્યા છે અને
હજી દસ જેટલા સાક્ષીઓને તપાસમાં આવનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પોલીસે લાફો માર્યાનું કહીને વિડીયો બનાવનાર યુવતીઓ વિરૂદ્ધ કાર્યવાહી | vasna police reported case aga…
GUJARAT

May 11, 2026
ગમે તે ઘડીએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના ડરથી પેટ્રોલ પંપમાં લાઇનો | vehicles lines increase on petrol…

કચ્છમાં 19 વર્ષીય યુવતીનું ટ્રેલરની ટક્કરે મોત, વિધિનું ડૉક્ટર બનવાનું સપનું અધરું, ‘વિધાતા’ને બીજું…

Next Post
તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar…

તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar...

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres…

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres...

લોકલ ફંડોની તોફાની તેજી : સેન્સેક્સ 369 પોઈન્ટ ઉછળી 84997 | Sensex jumps 369 points to 84997

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જીવના જોખમે ગણપતિ વિસર્જન: જામનગરમાં તંત્રની અપીલ છતાં નાગરિકોની બેદરકારી યથાવત | Ganpati Visarjan J…

8 months ago
CM રેખા ગુપ્તાના સરકારી બંગલાનું નહીં થાય રિનોવેશન, 60 લાખના ખર્ચાવાળું ટેન્ડર રદ, જાણો કારણ

10 months ago
હું ભિખારી નથી…’ ઈન્દોરના કરોડપતિ માંગીલાલ કેસમાં ટ્વિસ્ટ, કલેક્ટરે કહ્યું – તપાસ બાદ જ કાર્યવાહી …

4 months ago
વડોદરા: અધિકારીઓની ‘મનમાની’ સામે ધારાસભ્યોનો મોરચો, કેતન ઈનામદારે પુરાવા સાથે મેદાને પડવાની આપી ચીમક…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News