gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
તા.૩૧મીએ એકતાનગર ખાતે ઊંટ દળ એકતા પરેડમાં જોડાશે | Camel contingent to join Ekta Parade at Ektanagar…
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાજપીપળા,તા.૨૯ એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટીન્જન્ટ સીમા સુરક્ષા દળની મહત્વની ટૂકડી છે. જે ૩૧મીએ એકતા પરેડમાં પણ ભાગ લેવાની છે.

એકતા નગર ખાતે બાવન ઊંટ સાથેની કેમલ કન્ટીન્જન્ટ આવી પહોંચી છે. આ બાવન ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે.

બિકાનેરના રાજવી ગંગાસિંહે ૧૯મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી, એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી. બાદમાં તેને ભારતીય સેનામાં ભેળવી દેવાતા તે  કેમલ કન્ટીન્જન્ટ તરીકે ઓળખાય છે.

સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાંતો દ્વારા રાજસ્થાન સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે. જેમાં મુખ્યત્વે જેસલમેરી અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે. કેમલ કન્ટીન્જન્ટમાં આવ્યા બાદ ઊંટને તેના સવાર દ્વારા તાલીમ આપી કેળવવામાં આવે છે. સૌથી શિસ્તબદ્ધ ઊંટ પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે. ઊંટને પ્રતિદિન દસ કિલો ચારો અને ૨ કિલો ચણા સહિતના કઠોળ મિશ્રિત ખોળ આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર કાપી ડીઝાઈન કરી પરેડમાં લઈ જવાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres…

નીતિન ઝાની પ્રોહિબિશનના ગુનામાં ધરપકડ બાદ જેલમાં મોકલી અપાયો | Nitin Jhansi sent to jail after arres...

લોકલ ફંડોની તોફાની તેજી : સેન્સેક્સ 369 પોઈન્ટ ઉછળી 84997 | Sensex jumps 369 points to 84997

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે | India’s leap in wind energy third after Chi…

6 months ago
પડવા ગામ નજીક વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝડપાયો | A man was caught with a car full of foreig…

8 months ago
જિલ્લામાં અતિ કુપોષિત ૧,૦૧૯ સહિત ૬,૪૬૭ બાળક કુપોષણનો શિકાર બન્યાં | 6 467 children including 1 019 s…

3 months ago
હાઈવેના ગંદા ટોઇલેટની તસવીર શેર કરી જીતો રૂ.1 હજારનું ઈનામ! સરકારની ચેલેન્જ | Spot Dirty Toilets on …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News