gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
બગોદરા હાઈવે પર ખુલ્લી ગટર ન દેખાતા ટ્રક પલટી મારી ગયો | Truck overturns after missing open drain on…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કોન્ટ્રાક્ટરની
બેદરકારી કોઇનો ભોગ લેશે

ટ્રક
ગટરમાં ઉતરી ગયા બાદ વીજ પોલ સાથે અથડાતા વીજ પુરવઠો ખોરવાયો

બગોદરા – બગોદરા નજીક
કોન્ટ્રાક્ટરની બદરકારીના કારણે ખુલ્લી ગટરમાં ટ્રક ગટરમાં ઉતરી જતા પલટી મારી ગયો
હતો. સદનસીબે
, કોઈ જાનહાનિ થઈ ન હતી, જેના
કારણે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

અમદાવાદ-રાજકોટ
હાઇવેનું સિક્સ લેનનું કામ શરૃ છે. ત્યારે બગોદરા હાઈવે પર હજુ સુધી કોન્ટ્રાક્ટર
દ્વારા ગટર લાઈનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ઘણા
મહિનાઓથી કામ ટલ્લે ચડાવ્યું છે જેના કારણે ખુલ્લી ગટરોમાંથી દૂષિત પાણી રસ્તા પર
રેલાતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે. દરમિયાન મંગળવારે મોડી રાત્રે આ
ખુલ્લી ગટરમાં એક ટ્રક ખાબકતા પલટી મારી ગયો હતો. સદ્દનસીબે ડ્રાઇવર
, ક્લિનરને કોઇ ઇજા થવા
પામી નથી પરંતુ બાજુમાં રહેલા જીઈબીનો થાંભલો સાથે ટ્રકનો પાછળનો ભાગ અથડાતા નમી
ગયો હતો અને વીજ પુરવઠો ખોરવાયો હતો. ત્યારે હવે રોડ તંત્ર દ્વારા ખુલ્લી ગટરોને
તાત્કાલિક નવી બનાવવામાં આવે અને સવસ રોડ પણ બનાવવામાં આવે તેવી ગામ લોકોમાં માંગ
ઉઠી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા રેલવે વિભાગે ખાતર લોડિંગમાં 129.54 ટકા વૃદ્ધિ નોંધાવી | Vadodara Railway Division records 129…
GUJARAT

March 27, 2026
જામનગર પાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં આજે વહેલી સવારથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરાઈ | Jamnaga…

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

Next Post
કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda...

ઝૂલતા પુલની દુર્ઘટનાને યાદ કરતા આંખમાં અશ્રુઓનો દરિયો છલકાય છે

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru…

રશિયાનું ક્રુડ ઓઈલ લઈ ભારત આવી રહલા ટેન્કરે બાલ્ટિક સીમાં યુ-ટર્ન લીધો | Tanker carrying Russian cru...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અયોધ્યામાં રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા, સુરતના હીરા વેપારીએ કર્યું સોના-ચાંદીના હીરાજડિત આભૂષણોનું દ…

10 months ago
જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિય…

3 months ago
ધોળકા જીઆઇડીસી નજીક પગપાળા જતાં દપંતીનું અજાણ્યા વાહનની અડફેટે મોત | Couple dies after being hit by …

6 months ago
કિશનવાડી સરકારી દવાખાનામાં ડિલિવરી પછી પ્રસૂતાનું મોત

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News