gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું | Rs 200 crore bogus billing scam exposed in …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું | Rs 200 crore bogus billing scam exposed in …
2
VIEWS
Share on FacebookShare on Twitter

– બિલિંગ કરનારા સિહોરના શખ્સને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો

– સિહોરમાં રૂ. 200 કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર થયું

ભાવનગર : સેન્ટ્રલ જીએસટી વિભાગે સિહોરમાં રૂ.૨૦૦ કરોડના બોગસ બિલિંગના કૌભાંડને ઉજાગર કર્યું છે. બિલિંગ કરનારા સિહોરના શખ્સને સીજીએસટી વિભાગની ટીમે ગતરોજ રાત્રે ઝડપી લઈ પુછપરછ બાદ આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો.

સેન્ટ્રલ જીએસટી વિભાગની પુછપરછ બાદ તપાસના તાર અન્ય પેઢીઓ સુધી પણ લંબાશે, ઈડી અને આઈટીને પણ જાણ કરાશે

બોગસ બિલિંગમાં પંકાયેલા ભાવનગરમાંથી સેન્ટ્રલ જીએસટી વિભાગે વધુ એક બોગસ બિલિંગ કૌભાંડ ઉજાગર કર્યું છે. આ મામલે સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સેન્ટ્રલ જીએસટી ભાવનગર કમિશ્નરેટની કચેરીને મળેલા ઈન્ટેલના આધારે સંદીપરાજસિંગ ચૌહાણ (ઉ.વ.૩૫, રહે.સિહોર) નામના શખ્સને ગતરોજ રાત્રિના ૮ કલાકના અરસામાં ઝડપી લેવામાં આવ્યો હતો. વિભાગની તપાસમાં અત્યાર સુધીમાં આ શખ્સે રૂદ્રાંશ ઈમ્પેક્સ પ્રા.લી. પેઢીના નામે કુલ રૂ.૨૦૦ કરોડનું બોગસ બિંલિંગ કરી કૌભાંડ આચર્યું છે. આગામી તપાસમાં આ આંકડો વધે તેવી શક્યતા સેવાઈ રહી છે. સીજીએસટી વિભાગની પુછપરછમાં શખ્સે સળિયા અને સ્ક્રેપના વ્યવસાયીઓ સાથે કરેલા વ્યવહાર અંગે પણ ખુલાસો કર્યો છે ત્યારે આ બોગસ બિલિંગ કૌભાંડની તપાસના તાર આગામી દિવસોમાં અન્ય પેઢીઓ સુધી લંબાશે. પુછપરછ બાદ સેન્ટ્રલ જીએસટી વિભાગે આરોપીને આજે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. બીજી તરફ આગામી દિવસોમાં આ મામલે આવકવેરા વિભાગ અને ઈડીને પણ જાણ કરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
દાંડી માર્ગની ફૂટપાથ પરથી ઝાડી- ઝાખરા દૂર કરવા માંગ | Demand to remove bushes and shrubs from the fo…

દાંડી માર્ગની ફૂટપાથ પરથી ઝાડી- ઝાખરા દૂર કરવા માંગ | Demand to remove bushes and shrubs from the fo...

આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ જવાનો ભય | Fear of failure of tobacco and ve…

આણંદ જિલ્લામાં ડાંગર બાદ તમાકુ અને શાકભાજીનો પાક નિષ્ફળ જવાનો ભય | Fear of failure of tobacco and ve...

ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun…

ટેકાના ભાવે ખરીદાતી મગફળી બંધ રાખી ભાવફેરની રકમ ખેડૂતોને જમા આપવા માંગ | Demand to stop buying groun...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

વૈષ્ણોદેવી પાસે આભ ફાટતા ભૂસ્ખલનમાં 41નાં મોત | 41 killed in landslide near Vaishno Devi

1 year ago
કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr…

કોર્પોરેશનની સમીક્ષા બેઠકમાં લોક સુવિધાના ભાગરૂપે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવા સૂચના | Instr…

1 year ago
મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

મમતા બેનરજીના નિવેદન પર ભડકી ભાજપ સાંસદ કંગના, પાકિસ્તાન પર પણ સાધ્યું નિશાન | West Bengal CM Mamata…

10 months ago
પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

પોલીસને જોઇને આરોપી દારૃનો જથ્થો છોડીને ફરાર | On seeing the police the accused fled leaving behind …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News