gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
પાવીજેતપુરના સુખી ડેમની સંરક્ષણ પાળીનું સતત ધોવાણ થતાં સમારકામની માગ | Demand for repairs due to con…
1
VIEWS
Share on FacebookShare on Twitter

પાવીજેતપુર તા. ૩૦

પાવીજેતપુર પંથકમાં આવેલા સુખી ડેમની
પાળીનું વ્યાપક ધોવાણ થતાં ડુંગરવાંટથી કદવાલ તરફના મુખ્ય માર્ગ પરથી પસાર થતા
હજારો વાહન ચાલકો અને સ્થાનિકો માટે ગંભીર અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

 ચાલુ વર્ષે પંથકમાં
સારો વરસાદ થતાં ડેમ છલોછલ ભરાયેલો છે.પાણીના સતત પ્રવાહ અને ધસારાથી ડેમની
સંરક્ષક પાળી સતત ધોવાઈ થતાં ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે. ડુંગરવાંટથી કદવાલ તરફ
જતા ગ્રામ્ય માર્ગની બરાબર બાજુમાં જ સુખી ડેમની પાળી આવેલી છે.વરસાદી પાણીના
ધસારાને લીધે પાળીનો મોટો હિસ્સો ધોવાઈ 
પાયો નબળો પડી રહ્યો છે.જો વધુ ધોવાણ થાય અને આ પાળીનો જર્જરિત હિસ્તો માર્ગ
પર તૂટતા અકસ્માત સર્જાઇ શકે છે.આ માર્ગ પરથી દિવસ-રાત અનેક  વાહનો પસાર થતા હોવાથી અંધારામાં કે વરસાદ
દરમિયાન  વાહન ચાલક   પાળી સાથે અથડાયતો રોડની બાજુમાં પાણીના
ધોવાણથી નબળી થઈ ગયેલી પાળી તૂટી પડશે.આખું વાહન સીધું જ ડેમના ઊંડા અને છલોછલ
પાણીમાં ખાબકી શકે તેવો ભય જનતાને સતાવી રહ્યો છે.સ્થાનિક જનતામાં વહીવટી તંત્રની
બેદરકારી સામે  રોષ જોવા મળી રહ્યો
છે.સ્થાનિકોએ વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે સુખી ડેમની ધોવાઈ ગયેલી પાળીનું
મજબૂત સમારકામ કરે તેવી માંગ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm …

ફરી એક લાખ રૂપિયાની નીચે જઈ શકે સોનાના ભાવ! ટ્રમ્પ, ટ્રેડ ડીલ સહિત આ 4 પરિબળો જવાબદાર | Global Calm ...

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt…

કારતક માસમાં ચોમાસુ બેઠું! વડોદરામાં સવારથી ધોધમાર વરસાદના પગલે જનજીવન ખોરવાયું | Heavy rain disrupt...

‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…

કાલાવડના ધાંધલ પીપળીયા ગામના રસ્તાની અત્યંત દયનીય સ્થિતિ : સ્થાનિકો પરેશાન | road in Dhandhal Pipali…

11 months ago
RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE…

RBI ની MPC બેઠકમાં મોટો નિર્ણય: 0.25% ના ઘટાડા સાથે નવો રેપો રેટ 5.25%, EMI ઘટશે! | RBI REPO RATE NE…

7 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

ફેબ્રુઆરીમાં ફુગાવો 3.21 ટકા પહોંચ્યો જાન્યુઆરીમાં ફુગાવો 2.75 ટકા જેટલો હતો | Inflation reached 3 2…

4 months ago
સિટિ સર્વે કચેરી કે તલાટી કચેરી મહેસૂલ ભરવા લોકોના ધરમધક્કા | The city survey office or the Talati o…

સિટિ સર્વે કચેરી કે તલાટી કચેરી મહેસૂલ ભરવા લોકોના ધરમધક્કા | The city survey office or the Talati o…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News