gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in GUJARAT
0 0
0
કંપનીના ડાયરેક્ટરને ધમકી ૧૫ લાખ આપવા પડશે, નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે | threat…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સાવલીના ટુંડાવ ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો આક્ષેપ કરી સરકારી અધિકારીઓ સાથે મળીને કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી ૧૫ લાખની માંગણી કરનાર આરોપીઓ સામે સયાજીગંજ  પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલીના ટુંડાવ ખાતે આવેલી ઇન્ડો એમાઇન્સ લિ. કંપનીના ડાયરેક્ટર સાજી જોશે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,  અમારી કંપનીના મૂળ માલિક મુંબઇના વિજય  પાલકર છે. ગત ૨૨ મી  ઓક્ટોબરે ટુંડાવ ખાતે રહેતા જીતસિંહ રાણા તથા સુનિલ મહિડા અમારી કંપનીમાં આવ્યા હતા. તેઓ રિપબ્લિક પાર્ટી ઓફ ઇન્ડિયા સ્ટેટ પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું વિઝિટિંગ કાર્ડ  આપીને ગયા હતા. જેની ઓફિસ વડોદરા  કોર્ટ પાસે એલીસીટી સેન્ટર ખાતે હોવાનો ઉલ્લેખ હતો. સાંજે જીતસિંહ રાણાએ મને ફોન કરીને જણાવ્યું હતું કે,ગામના લોકોએ કંપની વિરૃદ્ધ પોલ્યુશનની  ફરિયાદ કરી છે. જે માણસ તમારી કંપની  પર આવ્યો હતો.તેની સાથે  વાત નહી ંકરો તો  કંપનીને નુકસાન થશે. ગામના બે હજાર માણસોના સ્વાસ્થ્યને ખતરો છે.

ત્યારબાદ કંપનીના જનરલ મેનેજર સુધાકર પાટિલ આવતા જીતસિંહ રાણાએ એફોટેલ હોટલમાં ૩૦ મી ઓક્ટોબરે મિટિંગ કરવાનું કહેતા હું, જનરલ મેનેજર તથા કંપનીના પી.આર.ઓ. ત્રણેય જણા ગયા હતા.  મિટિંગ દરમિયાન ધમકી આપી હતી કે, તમારે ૧૫ લાખ આપવા પડશે.  નહીંતર એન.જી.ટી.ના અધિકારીઓ કંપનીને બંધ કરાવી દેશે. સુધાકર પાટિલે કંપનીના જોઇન્ટ એમ.ડી. રાહુલ પાલકર વિદેશ હોઇ સુનિલ મહિડાએ દિલ્હી ખાતે કોઇ સરકારી અધિકારી સાથે વાત કરી ત્રણ દિવસની મુદ્દત માગી હતી. ત્યારબાદ અમે હોટલમાંથી નીકળી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…
GUJARAT

पुणे स्क्रीनिंग में द बॉम्बे ब्लड को ज़बरदस्त तारीफ़ मिली; मेकर्स और कास्ट ने डॉ. वाई.एम. भेंडे के ब…

October 5, 2026
છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…
GUJARAT

છેલ્લાં ચારેક વર્ષથી આણંદ જિલ્લાના તારાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જી.એસ.ટી.ને લગતાં ખોટા દસ્તાવેજ…

October 5, 2026
KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Next Post
શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b…

શહેરના પશ્ચિમ વિસ્તાર ખાનપુરમાં પ્રથમ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ બનાવાશે | The first sports complex will b...

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by …

માંજલપુરમાં રોડ ક્રોસ કરતા યુવકને બાઇકચાલક ૧૦ ફૂટ ઢસડી જતા મોત | A young man was dragged 10 feet by ...

વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને જતો યુવક ઝડપાયો | Youth caught driving wrong side bullet on Wag…

વાઘોડિયા રોડ પર રોંગ સાઇડ બૂલેટ લઇને જતો યુવક ઝડપાયો | Youth caught driving wrong side bullet on Wag...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

સમુદ્રમાં ભારતની સાઇલેન્ટ કીલર INS અરિદમન! 3500 કિમી સુધી પરમાણુ હુમલો કરવા સક્ષમ, જાણો ખાસિયત | ns …

6 months ago
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત | Mahar…

10 months ago
‘છોટીકાશી’માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી | Evrat Jivrat Vrat celebrated traditionally in …

‘છોટીકાશી’માં પરંપરાગત રીતે એવરત-જીવરત વ્રતની ઉજવણી | Evrat Jivrat Vrat celebrated traditionally in …

1 year ago
અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામે વૃદ્ધ દંપતીને મારમારી બન્નેની હત્યા કરી લૂંટ કરન…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News