gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ, બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર | Gujarati Film ‘Mi…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મની સ્ટાર કાસ્ટના બાઈક સ્ટંટ, બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર | Gujarati Film ‘Mi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarati Film Star Bike Stunt In Ahmedabad: ગુજરાતી ફિલ્મ ‘મિસરી’ની સ્ટારકાસ્ટ અભિનેતા રોનક, અભિનેત્રી માનસી પારેખ અને જાણીતા અભિનેતા ટીકુ તલસાણિયા ફિલ્મના પ્રમોશન માટે અમદાવાદના જાહેર રસ્તા પર બાઈક સ્ટંટ કરવાના મામલે વિવાદમાં ફસાયા છે. આ ખતરનાક અને બેજવાબદાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ અમદાવાદ પોલીસે આખરે કાર્યવાહી શરૂ કરી છે. જે બાદ બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર થયા છે. 

બે અભિનેતા પોલીસ સમક્ષ હાજર થયા, ધરપકડ કરાશે

કલાકારો દ્વારા જાહેર રસ્તા પર જીવ જોખમમાં મૂકીને કરવામાં આવેલા આ બાઈક સ્ટંટના વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ટીકા જગાવી હતી. જો કે, વીડિયો વાઈરલ થયાના સમય બાદ પણ તુરંત પોલીસ કાર્યવાહી ન થતાં લોકોએ સોશિયલ મીડિયા પર પોલીસની ઢીલી નીતિ અને બેદરકારી પર ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું હતું. લોકોના આ દબાણ અને સવાલો બાદ જ અમદાવાદ પોલીસ હવે હરકતમાં આવી હતી. ટ્રાફિક પોલીસે વાઈરલ વીડિયોના આધારે સ્ટંટ કરતા વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો હતો. 

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધ્યા બાદ અભિનેતા ટિકુ તલસાણિયા અને પ્રેમ ગઢવી A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા. પોલીસ સમન્સ બાદ બંનેની અહીં પૂછપરછ હાથ ધરવામાં આવી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને અભિનેતાના નિવેદન નોંધી મોટર વ્હીકલ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવશે. 

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં આજે ઑરેન્જ ઍલર્ટ, વડોદરા-સુરત સહિત આ જિલ્લામાં પણ વરસાદની આગાહી

હેલ્મેટ વગર એક્ટ્રેસે કર્યાં જોખમી સ્ટંટ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં કલાકારો સ્પોર્ટ્સ બાઇક પર અત્યંત જોખમી સ્ટંટ કરતા જોવા મળ્યા હતા. આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ હતી કે એક્ટ્રેસ માનસી પારેખ હેલ્મેટ પહેર્યા વગર ચાલુ બાઇકની પાછળ ઊભા થઈને સ્ટંટ કરી રહી હતી. તેમની સાથે અભિનેતા ટીકુ તલસાણિયા અને અભિનેતા રોનક પણ બાઇક પર સ્ટંટ કરતા દેખાયા હતા. જાહેર રસ્તા પર આ પ્રકારે સ્ટંટ કરીને કલાકારોએ માત્ર પોતાનો જીવ જ નહીં, પરંતુ અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂક્યો હત. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…
GUJARAT

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

July 1, 2026
Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate
GUJARAT

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

July 1, 2026
જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …
GUJARAT

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન …

July 1, 2026
Next Post
‘બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી’, PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec…

'બે યુવરાજોએ ખોટા વાયદા આપવાની દુકાન ખોલી', PM મોદીના રાહુલ ગાંધી અને તેજસ્વી પર પ્રહાર | bihar elec...

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે 1,02,970 ખેડુતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવાઈ | 1 02 97…

જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચવા માટે 1,02,970 ખેડુતો દ્વારા ઓનલાઇન નોંધણી કરાવાઈ | 1 02 97...

નજીવી બાબતે બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત; આરોપી કપલની ધ…

નજીવી બાબતે બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત; આરોપી કપલની ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

ચાવડીગેટમાં દારૂ પકડવા ગયેલી પોલીસ ઉપર ટોળાનો હુમલો, એસીડ એટેકનો પ્રયાસ | Mob attacks police who wen…

8 months ago
આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

આણંદ જિલ્લામાં રવિવારે મતદાર યાદી સુધારાની કામગીરી ચાલુ રખાઈ | Voter list revision work continued in…

7 months ago
વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…

વીકળિયા ગામે 20 દિવસના માસૂમ પુત્રના હત્યારા પિતાને આજીવન કેદ | Father sentenced to life imprisonmen…

1 year ago
ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડા…

ધ્રોળ નજીક સોયલ ટોલનાકા પાસે બોલેરોને નડ્યો અકસ્માત : 8 મજૂરો ઇજાગ્રસ્ત બન્યા હોવાથી સારવારમાં ખસેડા…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News