gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નજીવી બાબતે બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત; આરોપી કપલની ધ…

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in INDIA
0 0
0
નજીવી બાબતે બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયને કારથી ટક્કર મારી, ઘટનાસ્થળે જ મોત; આરોપી કપલની ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Couple chase delivery agent In Bengaluru: બેંગલુરુમાં એક નજીવી બાબતે રોડ રેજમાં કપલે એક વ્યક્તિની હત્યા કરી નાખી છે. આરોપી મનોજ કુમાર અને તેની પત્ની આરતી શર્માની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ ઘટના 25 ઓક્ટોબરની રાત્રે શહેરના પુત્તેનહલ્લી વિસ્તારમાં બની હતી.

પીડિત દર્શન પોતાના મિત્ર વરુણ સાથે બાઈક પર જઈ રહ્યો હતો, જ્યારે આરોપી મનોજ કુમાર અને આરતી શર્મા કારમાં સવાર હતા. બાઈક અને કારના વિન્ડશિલ્ડ વચ્ચે થયેલી નજીવી ટક્કર બાદ વિવાદ એટલો વધી ગયો કે કાર ડ્રાઈવરે બાઈક સવારની હત્યા જ કરી નાખી. 

બે કિલોમીટર સુધી પીછો કરી ડિલિવરી બોયની કરી હત્યા

સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, ગુસ્સામાં આવીને આરોપી કપલે બે બાઈક સવારોનો લગભગ બે કિલોમીટર સુધી પીછો કર્યો અને પછી તેને ટક્કર મારી દીધી. ટક્કરથી દર્શન અને વરુણ હવામાં ઉછળીને પટકાયા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. વરુણ તો બચી ગયો પરંતુ દર્શનનું ગંભીર ઈજાના કારણે મોત થઈ ગયું. 

આ પણ વાંચો: ‘સરકાર ઉથલાવવાનું કાવતરું હતું’, દિલ્હી રમખાણો મામલે પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું

ટક્કર બાદ કપલ ત્યાંથી ભાગી ગયું પરંતુ બાદમાં માસ્ક પહેરીને ફરી આવ્યા અને કારના તૂટેલા પાર્ટ્સ ઉઠાવીને ફરીથી ભાગી ગયા. 

મૃતક ડિલિવરી બોય હતો

ડીસીપી (દક્ષિણ) લોકેશ જગલાસરએ આ સમગ્ર મામલે કહ્યું કે, પોલીસે હત્યાના કેસમાં પુરાવાનો નાશ કરવાનો આરોપ પણ ઉમેર્યો છે. કપલની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે. પોલીસે કહ્યું કે, મૃતક એક ગિગ વર્કર હતો જ્યારે આરોપી પતિ શારીરિક કલા શિક્ષક તરીકે કામ કરતો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 103 (1), 109, 238, 324 (5) અને 3 (5) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ઘટના સાથે સબંધિત સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આરોપી ડ્રાઈવર મનોજે વાહનને ટક્કર મારતા પહેલા લગભગ બે કિલોમીટર સુધી બાઈકનો પીછો કર્યો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે, બંને બાઈક સવાર હવામાં ઉછળીને પટકાયા હતા. આ ઘટના 25 ઓક્ટોબરના રોજ રાત્રે 11:30 વાગ્યે બની હતી. વધુ તપાસ ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…
INDIA

હેન્ટા વાઇરસથી ક્રૂઝ પર 3 મોત, એક લાઇફ સપોર્ટ પર… જાણો ભારતની સ્થિતિ અને WHOની અપડેટ | Hanta Virus…

May 13, 2026
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…
INDIA

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

May 13, 2026
બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …
INDIA

બ્રાહ્મણો અંગે વિવાદિત નિવેદન આપતાં સપા નેતા રાજકુમાર ભાટી સામે યુપીમાં નોંધાઈ FIR | fir against sp …

May 13, 2026
Next Post
જામનગરમાં ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર | myst…

જામનગરમાં ગાયનેક હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ મહિલાના રહસ્યમય સંજોગોમાં મૃત્યુને લઈને ભારે ચકચાર | myst...

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

VIDEO: મુંબઈમાં 17 બાળકોને કિડનેપ કરનારા રોહિત આર્યાનું મોત, પોલીસની જવાબી કાર્યવાહીમાં વાગી ગોળી

પાવાગઢના ટપલાવવાના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims…

પાવાગઢના ટપલાવવાના જગંલમાં યુવકનો ગળાફાંસો ખાઇ આપઘાત | A young man committed suicide by hanging hims...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

ઘોઘંબા નજીક ગુજરાત ફ્લોરો કેમિકલ્સમાં ગેસ લીકેજ, 25 જેટલા લોકોને ગેસ ગળતરની અસર | panchmahal gas lea…

8 months ago
‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

‘બુલડોઝર નહીં પણ કાયદાનું શાસન ચાલે છે ભારતમાં..’,મોરેશિયસમાં CJI ગવઈનું સૂચક નિવેદન | CJI B R Gavai…

7 months ago
એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

એસએસસી બોર્ડમાં ભાવનગરનું છેલ્લા 10 વર્ષનું હાઇએસ્ટ 86.06% પરિણામ | Bhavnagar’s highest result in th…

6 days ago
છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્ય…

છોટાઉદેપુર:”ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશ!”, ચૈતર વસાવાએ કવાંટમાં ગજવ્ય…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News