gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
દ્વારકાના જગતમંદિરમાં ઠાકોરજીને ગોપાલકનો પરિવેશ ધારણ કરાવાયો | Thakorji was made to assume the role …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગોપાષ્ટમી પર્વ નિમિત્તે ગાયનું પૂજન કરી ગૌગ્રાસ અર્પણ કરાયો: શ્રીમસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી સુશોભિત કરાયા 

 દ્વારકા, :  કૃષ્ણની કર્મભૂમિ અને ભારતનું પ્રમુખ યાત્રાધામ દ્વારકામાં આજે  કારતક સુદ અષ્ટમીના શુભદિને જગતમંદિરમાં ગોપાષ્ટમી પર્વની ભકિતભાવપૂર્વક ઊજવણી કરવામાં આવી હતી.શ્રીજીને બપોરે રાજભોગ સાથે વિશેષ અંદકી ભોગ અર્પણ કરાયો હતો. વારાદાર પુજારી પરિવાર દ્વારા ઠાકોરજીને ગોવાળીયાના ભાવનો શૃંગાર કરાવેલ જેમાં શ્રીમસ્તક ઉપર ગોવાળની પાઘડી, ખંભે કાંબડીનો ખેસ અને સુવર્ણની છડી ધારણ કરાવી ગોપાલકૃષ્ણનો વિશેષ શૃંગાર કરવામાં આવેલો હતો.ગાય માતાને સવારે સ્નાનાદિ બાદ ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવવામાં આવ્યું હતું. ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરવામાં આવી હતી.

પૌરાણિક માન્યતા અનુસાર બાલકૃષ્ણે માતા યશોદા પાસે તેમના અન્ય ગોપાલકોની જેમ ગાયો ચરાવવા જવા માટે અનુમતિ માગતાં માતા યશોદાએ આચાર્ય ગર્ગાચાર્યે આપેલ અષ્ટમીના મુહૂર્ત અનુસાર આજના શુભ દિવસે ભગવાન શ્રીકૃષ્ણને સૌપ્રથમવાર ગોવાળીયાના વો પરિધાન કરાવી જંગલમાં ગાયો ચરાવવાની અનુમતિ આપેલ હતી. લોકવાયકા મુજબ ગાય માતા એ ભગવાન શ્રીકૃષ્ણને અતિ પ્રિય હોય અને તેઓ પણ તેમની પૂજા કરતાં હોય આરાધ્યની પણ આરાધ્યા અને ભગવાન શ્રીકૃષ્ણને અતિપ્રિય એવી ગોમાતાને પણ આજના દિને વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. 

દર વર્ષે કારતક સુદ અષ્ટમીના દિવસે દ્વારકાધીશ જગતમંદિરમાં ગોપાષ્ટમીની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવે છે. અને ભગવાનને ગોળાળિયા સ્વરૂપના વો પરિધાન કરાવવાનો ભાવ વ્યકત કરવામાં આવે છે. ગાય માતાને સવારે સ્નાનાદિ બાદ ગંધ-પુષ્પાદિથી વિશેષ પૂજન અર્ચન કરી લીલું ઘાસ તથા અન્ય ભોજન કરાવી તેમજ ગૌગ્રાસ અર્પણ કરી તેની પરિક્રમા કરી ચરણરજ માથે ચડાવવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે, વાસ્તુ દોષનો નાશ થાય છે અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપાદ્રષ્ટિ હંમેશા બની રહે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …
GUJARAT

તળાજાના શખ્સે સાયબર ફ્રોડના રૃ.3.40 લાખ સગેવગે કરી નાખ્યા | Talaja man commits cyber fraud worth Rs …

June 24, 2026
ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…
GUJARAT

ભાવનગર શહેરમાં 34 અને જિલ્લામાં કુલ 128 કલાત્મક તાજીયા કાલે પડમાં આવશે | Tajiya Bhavnagar city and a…

June 24, 2026
ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …
GUJARAT

ભાવનગર એસ.ટી. વિભાગને 5માંથી 4.7નું રેટિંગ મળ્યું | Bhavnagar ST Department got a rating of 4 7 out …

June 24, 2026
Next Post
ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme…

ભાજપના રાજમાં લુખ્ખા તત્ત્વો બેફામ, જૂનાગઢના MLAને ધમકાવી ખંડણી માંગી | Under BJP rule corrupt eleme...

‘બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે’ | ‘It is more important to take up the swor…

'બાહ્યલા બનીને અહિંસા સેવવા કરતાં તલવાર ઉપાડવી જરૂરી છે' | 'It is more important to take up the swor...

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions …

ભારતને ચાબહાર પોર્ટ પરનાં અમેરિકન પ્રતિબંધોમાંથી ૬ મહિનાની મુક્તિ | chabahar port 6 month sanctions ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain…

સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ, હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ | Heavy Rain…

10 months ago
સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિની નજીકથી તપાસ કરશે | The Parliamentary Standing Committee will …

સંસદીય સ્થાયી સમિતિ આર્થિક પરિસ્થિતિની નજીકથી તપાસ કરશે | The Parliamentary Standing Committee will …

24 hours ago
રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

રશિયન ક્રૂડ : ભારતની માર્ચમાં 1.96 મિલિયન બેરલ પ્રતિ દિવસ આયાત | Russian crude: India imports 1 96 m…

3 months ago
વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો | Peddler from Madhya Pradesh caught supplying…

વડોદરામાં ગાંજો સપ્લાય કરતો મધ્યપ્રદેશનો પેડલર પકડાયો | Peddler from Madhya Pradesh caught supplying…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News