gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …

G METRO NEWS by G METRO NEWS
October 30, 2025
in GUJARAT
0 0
0
મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર | Car driver flees after hitting bike on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 મકરપુરા જી.આઇ.ડી.સી.રોડ પર બાઇકને ટક્કર મારી કાર ચાલક ફરાર 1 - imageવડોદરા,મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પર બાઇક સવારને ટક્કર મારીને ભાગી જનાર કાર ચાલકની સામે પોલીસે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

ગોરવા લક્ષ્મીપુરા  રોડ પર માધવ પાર્ક સોસાયટીમાં રહેતા દિવ્યેશભાઇ રાજેશભાઇ ભટ્ટ કર્મકાંડ કરે છે. નવા વર્ષના દિવસે પત્ની અને ૮ વર્ષની દીકરી સાથે બાઇક પર નારેશ્વરથી ઘરે આવી રહ્યા હતા. મકરપુરા જી.આઇ.ડી.સી. રોડ પર તેઓ બાઇક લઇને જતા હતા. વડસર બ્રિજ પહેલા ટેકનો સોલ્યુશન પ્રા.લિ. કંપનીની બાજુની ગલીમાંથી બપોરે બે વાગ્યે તેઓ જઇ રહ્યા હતા. તે દરમિયાન એક કાર ચાલકે અચાનક તેઓની બાઇકને ટક્કર મારતા ત્રણેય જણા રોડ પર પટકાયા હતા. જ્યારે કાર ચાલક ફરાર થઇ ગયો હતો. લોકોનું ટોળું ભેગું થઇ જતા ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. દિવ્યેશભાઇ તથા તેમના પત્નીને ડાબા  પગે ઇજા થઇ હતી. જ્યારે તેમની દીકરીને કપાળના ભાગે ઇજા થઇ હતી. સારવાર કરાવ્યા પછી તેઓએ હાલમાં આ અંગે માંજલપુર  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo…

નવી બંધાતી સાઇટના ૧૦ મા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker died after falling from 10th flo...

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec…

ત્રણ જ મહિનામાં યુનિ.ની ટેકનોલોજી ફેકલ્ટીમાં 125 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ | campus placement in tec...

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i…

સયાજીગંજમાં લાગણી દુભાય તેવી પોસ્ટ મુકાતાં તંગદિલી,સગીર પકડાતાં સ્થિતિ વણસતાં અટકી | Tensions rise i...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતીઓને દિવાળીની ભેટ? રાજ્યની સૌથી પહેલી અમૃત ભારત નોન એસી ટ્રેન અમદાવાદથી થશે શરૂ | Ahmedabad to…

1 year ago
અમદાવાદમાં કિડનેપિંગ-લૂંટના કેસમાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન, લંગડાતો દેખાયો કુખ્યાત સંગ્રામસિંહ | …

રાત્રીબજારના ટ્રાફિક સિગ્નલ પર ડ્રાઇવરે એકાએક ટ્રક ચાલુ કરતાં કાર ઢસડાઇ,વેપારીનો બચાવ | Driver sudde…

8 months ago
‘… તો ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટની જેમ વધશે!’, રઘુરામ રાજનની ગંભીર ચેતવણી | crude oil price …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News