gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
૬ થી ૧૯ વર્ષના શાળા બહારના બાળકોના સર્વેની કામગીરી કરાશે | A survey of out of school children aged 6…
9
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,સમગ્ર શિક્ષા, વડોદરા જિલ્લા દ્વારા ધોરણ ૧ થી ૧૨નું શિક્ષણ પૂર્ણ ન કરનાર ૬ થી ૧૯ વર્ષની વયજૂથના શાળા બહારના બાળકોની સર્વે કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ સર્વે તા.૧૪ થી તા.૨૩ નવેમ્બર દરમિયાન કરવામાં આવશે.

રાઇટ ટુ એજ્યુકેશન એકટ ૨૦૦૯ની જોગવાઇ મુજબ ૬ થી ૧૪ વર્ષના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આ સર્વે આયોજન કરવામાં આવનાર છે. આ સર્વેમાં ૬ થી ૧૯ વર્ષની વયજૂથના જે બાળકોએ ધોરણ ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ અધવચ્ચે છોડી દીધું છે અથવા ક્યારેય શાળાએ ગયા નથી તેવા તથા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સ્લમ વિસ્તાર, ઝૂંપડપટ્ટી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, ફેકટરી વિસ્તાર, વર્ક સાઇટ્સ, ચાની કીટલીઓ વગેરે પર કામ કરતા હોય તેવા બાળકોને આવરી લેવામાં આવશે. 

જેમાં અધવચ્ચેથી શિક્ષણ છોડી દેનાર બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ મેળવવા માટે મદદ કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ ઘર બેઠા ધોરણ ૯ થી ૧૨ નો અભ્યાસ કરવા માંગે છે (જેમણે કદી શાળાએ ન ગયા હોય અથવા અધવચ્ચે છોડી હોય), તેઓ ગુજરાત સ્ટેટ ઓપન સ્કુલ અંતર્ગત કોઇપણ માધ્યમિક શાળામાં જઇને નિઃશુલ્ક રજિસ્ટ્રેશન કરાવી શકે છે, તેમ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને પ્રોજેકટ કો-ઓર્ડિનેટર જણાવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Next Post
વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn…

વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn...

કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …

કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree ...

સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5…

સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલિંગ સાથે વાહન અથડાતાં પુત્રીની નજર સામે પિતાનુંમોત | Emon aluwol a malo lon eu aksiten

9 months ago
દુનિયાના સૌથી ધનિક વ્યક્તિની કહાની, જેની પાસે નથી કોઈ ડિગ્રી, મસ્કને પણ પાછળ છોડી દીધા | the story o…

1 year ago
QIP થકી ભંડોળ એકત્ર કરવામાં કંપનીઓની ગતિ ગત વર્ષ કરતા ધીમી | Companies’ pace of raising funds throug…

…તો આ વ્યક્તિ બનશે ભાજપના અધ્યક્ષ? જાણો BJP કે RSS માંથી કોણ નિર્ણય લેશે | devendra fadnavis said …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News