gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

QIP થકી ભંડોળ એકત્ર કરવામાં કંપનીઓની ગતિ ગત વર્ષ કરતા ધીમી | Companies’ pace of raising funds throug…

G METRO NEWS by G METRO NEWS
September 9, 2025
in Business
0 0
0
QIP થકી ભંડોળ એકત્ર કરવામાં કંપનીઓની ગતિ ગત વર્ષ કરતા ધીમી | Companies’ pace of raising funds throug…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : સ્ટેટ બેંકસ દ્વારા ૨૫ હજાર કરોડ રૂપિયા એકત્ર કરવાની ઘટનાને બાદ કરતાં, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) થકી ભંડોળ એકત્ર કરવામાં મોટાભાગની કંપનીઓની ગતિ ગયા વર્ષ કરતા ઓછી રહી છે. અન્ય રૂટ થકી ભંડોળ એકત્ર કરવાના સંદર્ભમાં રેકોર્ડબ્રેક વક્। પછી, ૨૦૨૫માં ક્યુઆઈપીની ગતિ ધીમી પડી ગઈ છે.

ઓગસ્ટ સુધી, ૨૭ કંપનીઓએ ક્યુઆઈપી થકી ૫૭,૨૫૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા છે, જ્યારે ૨૦૨૪ ના સમાન સમયગાળા દરમિયાન, ૫૮ કંપનીઓએ ક્યુઆઈપી થકી ૬૪,૯૨૪ કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (જે અત્યાર સુધી સ્થાનિક બજારમાં સૌથી મોટું ક્યુઆઈપી  છે) દ્વારા ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના ભંડોળ એકત્ર કર્યા સિવાય, આ વર્ષે એકત્ર કરાયેલ કુલ મૂડી ગયા વર્ષના આંકડા કરતા અડધા કરતા પણ ઓછી હશે.

બજારના જાણકારોએ જણાવ્યું હતું કે,  યુએસ ટેરિફ ચિંતાઓ અને અન્ય પરિબળોને કારણે બજાર મોટાભાગના વર્ષ દરમિયાન અસ્થિર રહ્યું છે. તાજેતરના જીએસટી ઘટાડા અને તહેવારોની મોસમ દરમિયાન ઊંચા વપરાશની અસર જુલાઈ-સપ્ટેમ્બર ૨૦૨૫ ક્વાર્ટર પછી કંપનીઓની કમાણીમાં પ્રતિબિંબિત થવાની સંભાવના છે, જે કદાચ કંપનીઓને બજારમાં પાછા ફરવા માટે પ્રોત્સાહિત કરશે. તહેવારોની મોસમ પછી વધુ ક્યુઆઈપી રજુ થવાની અપેક્ષા છે. 

ક્યુઆઈપી કંપનીને બજાર ભાવ કરતાં ઓછી કિંમતે રોકાણકારોને પસંદ કરવા માટે નવા શેર જારી કરવાની મંજૂરી આપે છે. તે ફોલો-ઓન મૂડી એકત્ર કરવાની પસંદગીની પદ્ધતિ રહે છે કારણ કે તે ઝડપી અને ઓછી ખર્ચાળ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

હોર્મુઝની ખાડી બંધ થતાં 1 હજાર વર્ષ જૂના મિત્ર રાષ્ટ્રે ભારત સાથે મિત્રતા નિભાવી, નિકાસ 180% ઊછળી | …
Business

May 17, 2026
મે મહિનામાં મોંઘવારીની ‘લૂ’: 15 દિવસમાં દૂધથી લઈને પેટ્રોલ સુધી બધું જ મોંઘું, જાણો તમારા ખિસ્સા પર …

નવા સપ્તાહમાંસેન્સેક્સ 76000 ઉપર બંધ થતાં 76777 જોવાશે | Sensex to close above 76000 sees 76777 in n…

Next Post
ગૂમ થયેલા માનસિક બીમાર યુવકની લાશ તળાવમાંથી મળી | Body of missing mentally ill youth found in lake

ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite …

ઓગસ્ટમાં તહેવારોની મોસમ છતાં ઓટો રિટેલ વેચાણમાં મંદ વૃદ્ધિ | Auto retail sales growth slows despite ...

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing …

81000ની સપાટી ક્રોસ કર્યા બાદ સેન્સેકસમાં ફરીથી થયેલી પીછેહઠ | Sensex retreats again after crossing ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO: હવે ભદ્ર પરિસર ફેરિયા અને પાથરણાવાળાઓ માટે બંધ, AMCએ બે વૈકલ્પિક પ્લોટ ફાળવ્યા છતાં વિરોધ | A…

6 months ago
ગુજરાતમાં ટીબી બેફામ: દર કલાકે સરેરાશ 15 વ્યક્તિ ઝપેટમાં, સૌથી વધુ કેસમાં ગુજરાત 7મા સ્થાને | TB Cas…

આરઆરયુ ખાતે 5 દિવસીય ઐતિહાસિક એરોસ્પેસ વર્કશોપનું કરાયું ઉદ્ઘાટન

4 months ago
ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News