gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
વાઘોડિયા રોડ પર ફૂડ સ્ટોલ ચલાવતા યુવકને મારી નાંખવાની ધમકી આપી | Threatened to kill a young man runn…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,પાણીગેટના માથાભારે ડેવિડ કહારે પોલીસ ફરિયાદની અદાવત રાખી વાઘોડિયા રોડ પર ખાણીપીણીની લારી  ચલાવતા યુવકને મોડીરાતે જાનથી મારી નાંખવાની ગર્ભિત ધમકી આપી હતી. જે અંગે પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ પંચવટી સોસાયટી  પાસે વર્ષા સોસાયટીમાં રહેતો રૃદ્ર સંજયભાઇ શાહ વાઘોડિયા રોડ  પ્રભાત ગાર્ડનની બાજુમાં ફાઇવ જી ફૂડ કોર્નર નામની ખાણીપીણીની લારી ચલાવે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેણે  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૮ મી તારીખે સાંજે છ વાગ્યે મેં મારી લારી ખોલી રાતે ૧૧ વાગ્યા સુધી લારી ચલાવી હતી. ત્યારબાદ સાફ સફાઇ કરતો હતો. ચાર મહિના  પહેલા ડેવિડ કહારે લારી  ઉભી રાખવા માટે મારી પાસે પૈસાની માંગણી કરી મારવાની ધમકી આપી હતી. જે અંગે મેં ફરિયાદ આપી હતી. તેની અદાવત રાખી  રાતે બે વાગ્યે ડેવિડ ગટુભાઇ કહાર (રહે. પાણીગેટ) તેના મિત્ર સાથે કાર લઇને આવ્યો હતો. ડેવિડ કહાર અને તેની સાથે આવેલા તેના મિત્રે મને ગાળો બોલી ગર્ભિત ધમકી આપી હતી કે, હવે તો તું  ઘરે નહીં જઇ શકે. તને પતાવી દેવાનો છે. ત્યારબાદ તેઓ વારંવાર મારી લારી  પાસે આંટા મારતા હતા. જેથી,મેં કંટ્રોલ રૃમમાં કોલ કરતા પોલીસ આવી હતી. પોલીસ આવે તે પહેલા જ ડેવિડ અને તેનો સાગરિત ભાગી ગયા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree …

કૂતરું આડું પડતા બાઈક ઝાડ સાથે અથડાયું, ઘુંટુના યુવાનનું મોત | A dog fell off a bike and hit a tree ...

સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5…

સજાની સાથે વળતર પેટે ફરિયાદીને 14.50 લાખ ચુકવવા થાન કોર્ટનો આદેશ | Thane court orders to pay Rs 14 5...

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman's purse in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

કિંમતી ધાતુઓ બાઉન્સબેક: અમદાવાદ ચાંદીમાં ઝડપથી રૂ. 7000 ઊંચકાઈ | Precious metals bounce back: Ahmeda…

11 months ago
પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

પૂર્ણ ચંદ્રગ્રહણનો સૂતક કાળ ૯ કલાક પહેલા શરૂ થશેઃ ગ્રહણનો સમયગાળો ૩ કલાક ૨૮ મિનિટનો રહેશે | full lun…

1 year ago
અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

અમદાવાદમાં હવે રાજધાની, દુરંતો અને વંદે ભારતમાં પણ તત્કાલ બુકિંગ માટે OTP સિસ્ટમ લાગુ | ahmedabad ta…

10 months ago
લાંચના પૈસાનું શેરબજારમાં રોકાણ કરી કમાયેલો નફો પણ ગુનાખોરીથી કમાયેલી આવક કહેવાય

લાંચના પૈસાનું શેરબજારમાં રોકાણ કરી કમાયેલો નફો પણ ગુનાખોરીથી કમાયેલી આવક કહેવાય

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News