gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા | gujarat farme…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા | gujarat farme…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Farmers Debt Income: સમૃઘ્ધ ગુજરાતમાં ખેડૂતની હાલત વઘુને વધુ દયનીય બની રહી છે તેનુ કારણ એ છે કે, આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. આ ઉપરાંત વધતી મોંઘવારીને કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઇ રહી છે, તેમાંય કુદરતી થપાટ વાગતાં ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયાં છે. ખેતી ખાતર ખેડૂતો દેવુ મજબૂર બન્યાં છે. આવક તો ડબલ ન થઇ પણ ખેડૂતો દેવાના ડુંગરતળે જરૂર દબાયાં છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 50 લાખથી વઘુ ખડૂતોએ ખેતી માટે બેન્કમાંથી રૂા.1,46,463 કરોડની લોન લઇ દેવુ કર્યુ છે.   આ કારણોસર જ ખેડૂતોએ બેન્ક ધિરાણ માફ કરવાની માંગને વધુ બુલંદ બનાવી છે. 

આવક બમણી કરવાના દાવા સામે ખેડૂતોની કથળતી દશા

ખેડૂતોની આવક બમણી થશે તેવી ગુલબાંગો પોકરવામાં આવી રહી છે ત્યારે ઉલ્ટાનું ખેડૂતોની આર્થિક દશા વઘુને વઘુ કથળી રહી છે. આજે દરેક સિઝનમાં મોધુ બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી પાક ઉત્પાદનના પુરતા પૈસા મળતાં નથી. મજબૂરવશ ખેડૂતને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે. દર સિઝનમાં વાવેતર પહેલાં જ ખેડૂતને બેન્ક ધિરાણ લેવુ પડે તેમ છે. ખેડૂતો 7 ટકા વ્યાજે વઘુમાં વઘુ ત્રણ લાખ સુધી લોન લે છે. 

35 લાખ ખેડૂતોએ કોમર્શિયલ બેન્કમાંથી મેળવી લોન

ગુજરાતમાં રૂરલ અને કો.ઓપરેટિવ બેન્કની સરખામણીએ કોમર્શિયલ બેન્કમાંથી ખેડૂતો વઘુ લોન લે છે. ગુજરાતમાં 35 લાખ ખેડૂતોએ કોમર્શિયલ બેન્કમાંથી લોન મેળવી છે. લોકસભામાં કેન્દ્ર કૃષિ મંત્રાલયે એ વાતનો ખુલાસો કર્યો છે કે, વર્ષ 2025 સુધી ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને રૂા.1,44,463 કરોડની લોન મેળવી છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ રૂા.56 હજારનું દેવુ છે. 

આ પણ વાંચો: ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર પદ્મશ્રીથી સન્માનિત જોરાવર સિંહ જાદવનું 85 વર્ષની વયે નિધન

આસામ, બિહાર કરતાં પણ ગુજરાતના ખેડૂતો માથે વધુ દેવું

ગુજરાતની સરખામણીમાં આસામ,બિહાર, છત્તીસગઢ, ઓડિસા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોનું સરેરાશ દેવુ ઓછુ છે. ખેડૂતોને લાભ મળે તે હેતુથી રાજ્યમાં અનેક કૃષિલક્ષી યોજનાઓ કાર્યરત છે. હજારો લાખો ખેડૂતોને કૃષિલક્ષી યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કૃષિ પાછળ બજેટ પણ વધારાયુ છે, આમ છતાંય ખેડૂતોની આર્થિક દશા સુધરી નથી તે મૂંઝવતો પ્રશ્ન છે. 

વિકસિત ગુજરાતમાં ખેડૂતો આવકની દૃષ્ટિએ 11મા ક્રમે

મહત્ત્વની વાત એ છે કે, ભારતમાં ખેડૂતોની માસિક આવક સરેરાશ રૂા.20-22 હજાર રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતોની માસિક માત્ર રૂા.12,631 રહી છે. અન્ય રાજ્ય કરતાં ગુજરાતના ખેડૂતોની આવક ઓછી રહી છે. આમ, ખર્ચ વઘુ અને આવક ઓછી હોવાને લીધે ગુજરાતના ખેડૂતોને સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિકસીત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવક દ્રષ્ટિએ 11માં ક્રમે રહ્યા છે. આ કારણોસર ખેડૂતો ધિરાણ માફ કરવા માંગ કરી રહ્યાં છે.

ગુજરાતના ખેડૂતોની દશા : માથે 56,000નું દેવું, જ્યારે મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો
GUJARAT

બેંગલુરુનો ઔદ્યોગિક પ્રવાસ કરતા તરંગશક્તિ 2026માં ભાગ લેતા નિરીક્ષકો

September 30, 2026
ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:
GUJARAT

ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું મધદરિયે સંયુક્ત ઓપરેશન:

September 30, 2026
ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ
GUJARAT

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

September 30, 2026
Next Post
સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f…

સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 10મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે | massive f...

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F…

દિલ્હી ઍરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા અમદાવાદ સહિતની 300થી વધુ ફ્લાઇટ મોડી પડી | Delhi Airport ATC F...

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa…

મહેસાણાના કડીમાંથી હૃદયદ્રાવક ઘટના: કબાટમાં પુરાઈ જતાં 7 વર્ષની બાળકીનું ગૂંગળામણથી કરૂણ મોત | mehsa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

યુક્રેનનો રશિયા ઉપર પ્રચંડ હુમલો, બેલાસ્ટિક મિસાઈલ્સ પ્લાંટ ઉપર ડ્રોન તથા મિસાઈલ છોડયાં : 9 ગંભીર | …

7 months ago
નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain…

નડિયાદના ચકલાસી પાસે બેટરી ભરેલા કન્ટેનરમાં આગ ભભૂકતા અફડાતફડી | Panic as fire breaks out in contain…

6 months ago
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર | Rahul Gandhi Alleges Elect…

‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર | Rahul Gandhi Alleges Elect…

5 months ago
વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

વઢવાણ-કોઠારિયા રોડ પરથી દેશી દારૃના જથ્થા સાથે 3 શખ્સ ઝડપાયા | 3 people arrested with a quantity of …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News