gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
નવા વર્ષની શુભેચ્છા માત્રની નામની બની ગઈ, ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે ચર્ચા છવાઈ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,30
ઓકટોબર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રણાલિકા મુજબ, નવા વર્ષ નિમિત્તે
નવા વર્ષની શુભેચ્છા આપવા ખાસ બોર્ડ બેઠક ગુરુવારે બોલાવાઈ હતી.આ બેઠકમાં નવા
વર્ષની શુભેચ્છા માત્ર નામની બની ગઈ હતી. રાજકીય પક્ષોના કોર્પોરેટરો અંદરોઅંદર એક
જ ચર્ચા કરતા હતા કે
, ફેબુ્આરીમા
આવનારી ચૂંટણીમાં કોનુ પત્તુ કપાશે અને કોને રીપીટ કરાશે. નવા વર્ષની પહેલી બેઠક
હોવા છતાં ભાજપના ૧૬૦ પૈકી ચાલીસ ટકા જયારે કોંગ્રેસના ૨૫ પૈકી માત્ર ચાર
કોર્પોરેટર બેઠકમાં હાજર રહયા હતા.

આગામી સામાન્ય ચૂંટણીમાં ૨૭ ટકા મુજબ ઓ.બી.સી.બેઠકનો અમલ
કરવાની જાહેરાત સાથે જ ભાજપ
,
કોંગ્રેસ કે એમ.આઈ.એમ. તમામ પક્ષના કોર્પોરેટરોને પગ નીચેથી ધરતી સરકતી હોય એમ
લાગી રહયુ છે.ગુરૃવારે જયાં બોર્ડ બેઠક મળી હતી તેવા ગાંધી હોલમાં ભાજપ અને
કોંગ્રેસના કોર્પોરેટરો કરતા તો વધુ સંખ્યામાં કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ
કમિશનરો
, વિવિધ
વિભાગના ઉપરી અધિકારીઓ જોવા મળ્યા હતા. કોર્પોરેટરોની ગેરહાજરી પાછળનુ મુખ્ય
કારણ  આગામી ચૂંટણીમાં તેમનુ સ્થાન રહેશે
કે  કેમ એ માટે અત્યારથી જ તેઓ તેમના
પક્ષના ગોડ ફાધર એવા નેતાઓની શરણમા પહોંચી રજૂઆત કરવા લાગ્યા છે.ભાજપમાં   છેલ્લી ઘડીએ કંઈ નવુ જ થતુ હોય છે. આ કારણ
જાણવા છતાં જેટલા કોર્પોરેટરોને પુછવામા આવ્યુ કે
, શું તેમને પક્ષ ફરી ટિકીટ આપશે.તરત જ તેમણે કહયુ, ફીકસ જ છે.વોર્ડ
નહીં બદલાય. કોંગ્રેસમા  એક તો વોર્ડ દીઠ
યોગ્ય ઉમેદવાર મળતા નથી. ઉપરથી ૨૭ ટકા મુજબ ઓ.બી.સી.નો અમલ થવાથી ઘણાં
કોર્પોરેટરોની ટિકીટ કપાઈ જાય એવી પરિસ્થિતિ છે. જયારે ભાજપમા તો વર્ષોથી ૬૦ ટકા
જેટલા જુના કોર્પોરેટરોના બદલે તદ્દન નવા ચહેરાને ટિકીટ આપવામા આવે છે.

ઓ.બી.સી.ના ઉમેદવાર સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી કરી નહીં શકે

કોર્પોરેશનની અત્યાર સુધીની ચૂંટણીમાં રાજકીય પક્ષો
ઓ.બી.સી. ઉમેદવારોને સામાન્ય બેઠક ઉપરથી ટિકીટ આપી કોર્પોરેટર બનવાની તક આપતા
હતા.હવે આ શકય નહીં બને. ખાડીયા વોર્ડમાં વર્ષ-૨૦૨૧ની ચૂંટણીમાં ચાર સામાન્ય બેઠક
હતી.છતાં ભાજપે એક  ઉપર સામાન્ય અને બાકીની
ત્રણ બેઠક ઉપર ઓ.બી.સી.ના ઉમેદવારોને ટિકીટ આપી કોર્પોરેટર બનાવ્યા હતા.

લઘુમતી કોર્પોરેટરોની બેઠક પણ ભયમાં

શહેરમાં જયાં લઘુમતી મતદારોની સંખ્યા વધુ છે ત્યા પણ આ વખતે
રાજકીય સમીકરણ બેઠકોની ફાળવણીને લઈ બદલાયા છે.જમાલપુર ઉપરાંત દાણીલીમડા
,ગોમતીપુર અને
મકતમપુરા વોર્ડ સહિતના અન્ય વોર્ડના લઘુમતી કોર્પોરેટરોને અત્યારથી ટિકીટ કપાવાનો
ભય સતાવતો હોઈ તેઓ પણ કેવી રીતે ફરી ટિકીટ મેળવવી એની વ્યૂહ રચનામા લાગી ગયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો
GUJARAT

વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

August 31, 2026
‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…
GUJARAT

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફ…

August 30, 2026
Next Post
આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for…

આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for...

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ...

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…

વિશ્વ બજાર પાછળ કિંમતી ધાતુમાં સુધારો જોકે, ક્રૂડ તેલ દબાણ હેઠળ જોવા મળ્યું | Precious metals recove…

1 year ago
ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas…

ચેક રિટર્નના બે ગુનામાં નાસતો ફરતો આરોપી વિસનગરથી પકડાયો | Fugitive accused in two cheque return cas…

8 months ago
‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

‘માતા-પિતા IAS હોય તો સંતાનોને અનામત કેમ આપવી જોઈએ?’ સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ | SC on OBC Reservati…

4 months ago
ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

ભારત પોતે સક્ષમ, અમારી મદદની જરૂર નથી: દિલ્હી આતંકવાદી હુમલા અંગે અમેરિકાનું નિવેદન | US Secretary P…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News