gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
આણંદ જિલ્લામાં બે મહિના પહેલા પડેલા ભારે વરસાદની સહાય અપાઇ નથી | No assistance has been provided for…
0
VIEWS
Share on FacebookShare on Twitter

જિલ્લામાં સતત ચાર દિવસથી કમોસમી વરસાદ

જિલ્લામાં ભારે વરસાદથી નુકસાન મામલે ૧૬૫ ગ્રામ સેવકોની સર્વે કરવાની કામગીરી સોંપાઇ

આણંદ: આણંદ જિલ્લામાં ચાર દિવસથી કમોસમી વરસાદ પડતા ડાંગર, તમાકુ, કેળ સહિતના પાકનો સોથ વળ્યો છે. જોકે, ચાલુ વર્ષે બે મહિના પહેલા થયેલો ભારે વરસાદથી નુકસાન મામલે સર્વે બાદ સરકારને અહેવાલ મોકલાયો છે. પરંતુ હજૂ સુધી વળતર ચૂકવાયું નથી.હાલમાં વરસાદથી નુકસાની મામલે વળતર ચૂકવાશે કે નહીં તેને લઇ સવાલો સર્જાયા છે. જયારે આજે પણ બપોકર બાદ વરસાદ પડયો હતો. 

ચરોતરમાં ખેડૂતો ચાર દિવસથી કમોસમી વરસાદનો માર સહન કરી રહ્યાં છે. હવામાન વિભાગે આણંદ જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે ખરીફ પાકને વ્યાપક નુકસાન થયું છે.ચાલુ વર્ષે ભારે વરસાદની હેલીથી ખરીફ પાકને નુકસાન થયું હતું. સરકાર દ્વારા જિલ્લામાં સર્વે કરવાના આદેશ અપાયા હતા. ખેતીવાડી વિભાગે માત્ર નુકસાનીના સર્વેના આંકડાઓ સાથેનો અહેવાલ સરકારને મોકલી આપ્યો છે. આ અહેવાલ મોકલ્યાના બે મહિના થયા છતાં હજુ સુધી નુકસાનીનું વળતર ચૂકવાયું નથી. આણંદ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે  હાલમાં વરસાદને કારણે આણંદ જિલ્લાના પાકને થયેલા નુકસાનના સર્વે માટે ૧૬૫ ગામ સેવકોને સર્વે કામગીરી સોંપવામાં આવી છે અને સાત દિવસમાં કામગીરી પૂર્ણ કરીને રિપોર્ટ કરવાનું જાણ કરી છે. આણંદ જિલ્લામાં સિઝનનો ૩૦મી ઓક્ટોબક સુધીમાં  તારાપુરમાં ૯૨૧ મીમી, સોજીત્રામાં ૮૬૦ મીમી, ઉમરેઠમાં ૮૩૦ મીમી, આણંદમાં ૧૨૮૩ મીમી, પેટલાદમાં ૧૦૨૪ મીમી, ખંભાતમાં ૧૧૧૬ મીમી, બોરસદમાં ૧૨૮૬ મીમી, ખંભાતમાં ૯૭૪ મીમી સહિત આણંદ જિલ્લામાં સરેરાશ ૧૦૩૬.૭૫ મીમી જેટલો વરસાદ નોંધાયો છે.  

– ખરીફ પાક ધોવાતા હવે વ્યાજે રૂપિયા લઇ પ્રસંગો કરવા પડશે ઃ ખેડૂત

આણંદ તાલુકાના ગોપાલપુરાના ખેડૂતે જણાવ્યું હતું કે ડાંગર, તમાકુના પાક ઉપર મોટી આશાઓ હતી અને જાન્યુઆરીમાં આવનાર લગ્ન પ્રસંગો સહિત સામાજિક પ્રસંગો તેમજ બાળકોની શૈક્ષણિક ફી ની ચુકવણી વગેરેનું આયોજન કર્યું હતું. હવે તમામ પાક નિષ્ફળ જતો આવનાર વર્ષમાં વ્યાજ ભોગવીને પણ પ્રસંગોની ઉજવણી કરવી પડે તેવી સ્થિતિ સર્જાય છે.  

– ડાંગર પલળી જતા વેપારીઓ ખરીદતા નથી બીજ ફૂટવા માડતા ફેંકી દેવી પડે તેવી સ્થિતિ 

છેલ્લા ચાર દિવસથી આણંદ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે અને ડાંગરનો પાક પલળી ગયો છે. ડાંગરની ખરીદી માટે વેપારીઓ હાથ ઊંચા કરી દીધી છે. જેને લઇ ખેડૂતો ડાંગર લઇ પરત ઘરે આવી રહ્યાં છે. વેપારીઓના જણાવ્યા મુજબ, તમામ ડાંગર ભીની થઇ ગઇ હોવાથી ખરીદી શકાય તેમ નથી. આવો જથ્થો લેનાર જ કોઇ નથી. ખેડૂતો કહી રહ્યાં છે કે, હવે વેપારીઓ ડાંગર લેતા નથી. હવે ભીની ડાંગર લઇ ઘરે લઇ જઇશું. આ વરસાદી માહોલમાં કેવી રીતે સુકવીશું. ડાંગરના બીજ અંકુરણ થઇને ફૂટવા માંડતી હોવાથી ફેંકી દેવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…
GUJARAT

ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ ના ઉપક્રમે બોટાદ ખાતે નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા સ્વાવલંબન દિવસ નિ…

August 4, 2026
ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…
GUJARAT

ગુજરાતી ફિલ્મ “શ્રી શ્યામ તું હી સહારા”નું આર.ડી ફાર્મ ખાતે ભક્તિમય વાતાવરણમાં શુભ મુહૂર્ત પૂજન સંપન…

August 4, 2026
ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર
GUJARAT

ધારી પત્રકાર સંઘ – અમરેલી બ્રોડગેજ કમેટી દ્વારા જીલ્લા કલેકટર ને આવેદનપત્ર

August 4, 2026
Next Post
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ...

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o...

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા | The Governments…

ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા | The Governments…

11 months ago
118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

118 સહીઓ લઈને આવજો: રાજ્યપાલે સતત બીજા દિવસે વિજયને ખાલી હાથે પાછા મોકલ્યા, તમિલનાડુમાં સસ્પેન્સ વધ્…

3 months ago
થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

થાપણથી ધિરાણનું પ્રમાણ 80 ટકાને પાર જતા બેન્કો માટે સ્થિતિ પડકારરૂપ બનશે | The situation will become…

9 months ago
લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ

લેહ-લદ્દાખમાં ભારે અરાજકતા: ભારેલો અગ્નિ

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News