gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરુવાર,30
ઓકટોબર,2025

અમદાવાદના કાંકરિયા તળાવમાં વડોદરાના હરણી કાંડ પછી બોટીંગ
પ્રવૃત્તિ બંધ કરાઈ હતી.૨૯ મે-૨૦૨૪થી કાંકરિયામા બોટીંગ પ્રવૃત્તિ બંધ કરાયેલી
બોટીંગ પ્રવૃત્તિ શરુ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપવાની સાથે એજન્સી આમ્રપાલી
ઈન્ડ.લી.ની મુદત દોઢ વર્ષ માટે લંબાવી છે.કમિટીના ચેરમેને દસ દિવસમાં કાંકરિયામા
ફરીથી બોટીંગ શરુ  થવાનો વિશ્વાસ વ્યકત
કર્યો છે.પરંતુ  સરકારની ગાઈડલાઈન મુજબ સબ
કમિટી અને મેઈન કમિટી જયાં સુધી મંજૂરીની મહોર ના મારે ત્યાં સુધી કાંકરિયામાં
બોટીંગ શરુ થઈ શકે એમ નહીં હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

કાંકરિયા તળાવમાં ચાલતી બોટીંગ પ્રવૃત્તિ કોરોના મહામારીના
કારણે બંધ રખાયા પછી મ્યુનિસિપલ કમિશનરે ૧૮ ડિસેમ્બર-૨૫ સુધી એજન્સીની મુદત વધારવા
મંજૂરી આપી હતી.વડોદરા ખાતે હરણીકાંડની દુર્ઘટના પછી લગભગ દોઢ વર્ષથી કાંકરિયા
તળાવમાં સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર સહીતની અન્ય બાબતોના કલીયરન્સને લઈ
બંધ રાખવામા આવી હતી.એજન્સી દ્વારા સરકારની એસ.ઓ.પી.નુ પાલન કરવા ઉપરાંત વોટર સાઈડ
સેફટી કમિટીની મંજૂરી તથા પરવાનગી મેળવી આપવાની બાંહેધરી અપાતા સ્ટેન્ડિંગ કમિટીએ
જેટલો સમય બોટીંગ પ્રવૃત્તિ બંધ રહી એટલો સમય મુદતમા વધારી આપવા નિર્ણય કર્યો હોવાનુ
દેવાંગ દાણીએ કહયુ છે. આ ઉપરાંત નગીનાવાડીમા ચાલતા મ્યુઝીકલ ફાઉન્ટેન અને લેસર શો
કે જેની મુદતમા પણ વધારો કરવામા આવ્યો છે.બોટીંગ ફરી શરુ કરવા હજુ પણ કાયદાકીય
આંટીઘુંટી યથાવત છે. આ કારણથી સબ કમિટી તમામ બાબતની ચકાસણી કરી મેઈન કમિટીને
રીપોર્ટ આપશે.જે રીપોર્ટ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરાશે. મ્યુનિસિપલ કમિશનર
મંજૂરી આપશે એ પછી જ કાંકરિયા તળાવમા ફરીથી બોટીંગ પ્રવૃત્તિ શરુ થઈ શકશે.

કાંકરિયા તળાવમાં બોટીંગ માટે એક રાઉન્ડનો  ચાર્જ

બોટનો પ્રકાર   ચાર્જ

સ્પીડ           ૧૬૦

પેસેન્જર        ૯૦

જેટ સ્કી         ૩૦૦

મોટર           ૬૦

જીપ્સી          ૧૫૦

પેડલ           ૬૦

ફલોટીંગ કાફે     
૩૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…
GUJARAT

માંગરોળમાં મેઘતાંડવ! પ્રથમ રાઉન્ડમાં જ 38 ઈંચ વરસાદ, જનજીવન અસ્તવ્યસ્ત – હાઇવે ધોવાયો, લોકો બન્યા મા…

July 4, 2026
ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…
GUJARAT

ગુજરાત વિધાનસભા ૨૦૨૭ની તૈયારીઓ વચ્ચે બોટાદ જિલ્લા અખિલ ભારતીય યુવા કોળી સમાજ સક્રિય: નવી બોડીની જાહે…

July 4, 2026
શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન
GUJARAT

શ્રી વ્રજભૂમિ વિદ્યાલય ફુલસર: શિક્ષણની સાથે કૌશલ્યનું સિંચન

July 4, 2026
Next Post
વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o…

વટાદરા ગામના નાકા પાસેથી બાઇકોની ચોરીમાં બે પકડાયા | Two arrested for stealing bikes from the gate o...

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis…

ખેડા જિલ્લાના દસ તાલુકામાં ફરી વખત કમોસમી વરસાદ | Unseasonal rains again in ten talukas of Kheda dis...

2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe…

2 વર્ષની સજા બાદ પેરોલ જમ્પ કરી નામ બદલી ભુજમાં રહેતો હતો | After serving a 2 year sentence he jumpe...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

બેંકની સીલ પ્રોપટીમાં રોકાણની સામે લાખોના વળતરના નામે છેતરપિંડી | axis bank manager duped money on i…

2 months ago
ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

3 weeks ago
ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

ગુજરાત ATSએ પકડ્યું પાકિસ્તાનનું બાયોટેરર નેટવર્ક, કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ | Gujarat…

8 months ago
સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash …

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News