gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ | Unseasonal Rai…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal Rain in Gujarat: અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદનો દોર ચાલુ રહેતા ખેડૂતો માટે ‘પડતા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં ઓક્ટોબર મહિનામાં નોંધાયેલા વરસાદે છેલ્લા એક દાયકાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાતમાં આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ સરેરાશ 3.30 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે છેલ્લા 10 વર્ષમાં ઓક્ટોબરમાં નોંધાયેલો સૌથી વધુ વરસાદ છે. આ પહેલા 2016, 2022 અને 2024ના વર્ષમાં પણ ઓક્ટોબરમાં વધુ વરસાદ પડ્યો હતો, પરંતુ આ વર્ષે તેની તીવ્રતા સૌથી વધારે રહી છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગુરુવારે 188 તાલુકાઓમાં માવઠું 

ગુરુવારે (30મી ઓક્ટોબર) રાજ્યના કુલ 188 તાલુકાઓમાં માવઠું પડ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાનું મહુવા સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યું હતું, જ્યાં 3.25 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેતરોમાં ઊભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેના પગલે સરકારે પાક નુકસાનના સર્વેનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: વડોદરાના હરણીકાંડ પછી બંધ કરાયુ હતુ, કાંકરિયામાં બોટીંગ શરુ કરવા મંજૂરી, કેટલા સમયમાં તે કમિટી ઉપર આધાર

હજુ બે દિવસ વધુ વરસાદની આગાહી

હવામાન વિભાગે હજુ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરી છે. શુક્રવારે (31મી ઓક્ટોબર) વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથમાં વરસાદ પડવાની સંભાવના છે. શનિવારે (પહેલી નવેમ્બર) ભરૂચ, સુરત, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કરાયું છે. આ સિવાયના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં કમોસમી વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો: ઓકટોબરમાં જ 3.30 ઈંચ વરસાદ 2 - image

સિઝનનો 125 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની સિઝનનો કુલ 125 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. પ્રદેશ મુજબ જોઈએ તો કચ્છમાં સૌથી વધુ 150 ટકા,જ્યારે દક્ષિણ ગુજરાતમાં 131 ટકા વરસાદ નોંધાયો છે. ઓક્ટોબરના અંતિમ દિવસોમાં પડેલા આ ભારે માવઠાએ ખેડૂતોની રવિ પાકની તૈયારીઓ પર પણ વિઘ્ન ઊભું કર્યું છે અને આગામી દિવસોમાં હવામાનની સ્થિતિ પર સૌની નજર ટકેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …
GUJARAT

અમદાવાદ: મોટેરામાં હિટ એન્ડ રને યુવકનો ભોગ લીધો, જનપથ ક્રોસ રોડ પર 3 મિત્રોને અડફેટે લેનાર કાર ચાલક …

May 8, 2026
સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…
GUJARAT

સુરત: રંગો, સંગીત અને સ્નેહના સથવારે મનોદિવ્યાંગ બાળકોનું જીવન ખીલ્યું, સમર કેમ્પમાં જાગ્યો નવો આત્મ…

May 8, 2026
સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…
GUJARAT

સુરત SBI બેંક લૂંટ કેસ: જાપ્તામાંથી ભાગવાનો પ્રયાસ કરનાર આરોપીને પોલીસે ગોળી મારી | Surat SBI Robber…

May 8, 2026
Next Post
સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ…

સરદાર પટેલની 150મી જન્મજયંતી: SOU ખાતે ભવ્ય એકતા પરેડ, એરફોર્સે આકાશી સેલ્યુટ આપ્યું, મહિલા નેતૃત્વમ...

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra…

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વચ્ચે મચ્છરજન્ય રોગચાળો વકર્યો | Mosquito borne disease spreads amid ra...

લાલુ પરિવારને RJDના ગઢમાં જ મોટો આંચકો: લોકોએ રાબડી દેવીને ઘેર્યા, સાવકા વ્યવહારનો આરોપ | rabri devi…

લાલુ પરિવારને RJDના ગઢમાં જ મોટો આંચકો: લોકોએ રાબડી દેવીને ઘેર્યા, સાવકા વ્યવહારનો આરોપ | rabri devi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

SBI ગ્રાહકો માટે મોટા સમાચાર: 25 અને 26 મેના રોજ બેંક હડતાળ, 16 માંગણીઓ સાથે કર્મચારીઓ ઉતરશે મેદાને …

1 day ago
આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

આવતા શનિવારે અમદાવાદનું કાંકરિયા લેક રહેશે બંધ, 70મો ફિલ્મફેર એવોર્ડ યોજાશે | Ahmedabad’s Kankaria w…

7 months ago
પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

પાટણ: સમીના અમરાપુરમાં માતાએ એક વર્ષના પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું, બંનેના મોત, સાસરિયા સામે FIR |…

2 months ago
ભાવનગર મહાપાલિકામાં ઓગષ્ટ માસમાં 2690 કરદાતાએ રૂા. 5.25 કરોડનો મિલકત વેરો ભર્યો | In Bhavnagar Munic…

ભાવનગર મહાપાલિકામાં ઓગષ્ટ માસમાં 2690 કરદાતાએ રૂા. 5.25 કરોડનો મિલકત વેરો ભર્યો | In Bhavnagar Munic…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News