gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટના થવાનો ભય | Fear of accident due to open power…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા શહેરમાં ખુલ્લા વીજ ટ્રાન્સફોર્મરથી દુર્ઘટના થવાનો ભય | Fear of accident due to open power…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દુર્ઘટના
થાય તે પહેલા રિપેરિંગ હાથ ધરવા માંગ

વીજ
ટ્રાન્સફોર્મર ફરતે સેફટી ગ્રિલ તૂટેલી હાલતમાં હોય શોભાના ગાંઠિયા સમાન બનતા
હાલાકી

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા શહેરમાં વારંવાર પીજીવીસીએલ તંત્રની બેદરકારી
અગાઉ પણ સામે આવી ચૂકી છે. ગત વર્ષે શહેરના હળવદ રોડ પર માસૂમ બાળકી પર જીવતો વીજ
વાયર પડતા મોત નીપજ્યું હતું. ત્યારે ફરી ધ્રાંગધ્રા શહેરના રહેણાક વિસ્તારોમાં
ભયજનક વીજ ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલ લોખંડની સેફ્ટી ગ્રિલ માત્ર શોભાના
ગાંઠિયા સમાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

શહેરના
અનેક રહેણાક વિસ્તારોમાં ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલી લોખંડની સેફ્ટી ગ્રિલ
એક વખત નાખ્યા બાદ કોઈ સાર સંભાળ નહીં લેતા સેફ્ટી ગ્રિલ ભાંગી અને તૂટેલી હાલતમાં
જણાઈ આવે છે.

વીજ
ટ્રાન્સફોર્મર ફરતે ઉગી નીકળેલ બાવળ અને ઝાડી જાખરા સમયાંતરે સફાઈ કરવામાં આવતી
નથી જેના કારણે રખડતા પશુઓ ઘૂસી જતા વીજ શોટ લાગવાના બનાવો પણ બને છે. એટલું જ નહીં
જ્યારે રહેણાક વિસ્તારોમાં પીજીવીસીએલની આ પ્રકારની બેદરકારીના કારણે આસપાસ રમતા
બાળક સાથે કોઈ પણ સમયે દુર્ઘટના ઘટે તેવા પણ એંધાણ સ્પષ્ટ નજરે પડે છે. આથી
પીજીવીસીએલ તંત્ર કોઈ મોટી દુર્ઘટના થાય તે પૂર્વે આળસ ખંખેરી શહેરના તમામ વીજ
ટ્રાન્સફોર્મર ફરતે લગાવવામાં આવેલ લોખંડની સેફ્ટી ગ્રીલનું રિપેરિંગ કામ કરવામાં
આવે તેવી સ્થાનિક રહીશોમાં માંગ ઉઠવા પામી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: હોટલ બંધ થતાં જ કર્મચારીએ હાથફેરો કર્યો, રૂ. 3.54 લાખની રોકડની ચોરી મામલે નરોડા પોલીસ મથકે …
GUJARAT

June 23, 2026
અમદાવાદ: નારોલના યુવકને સોશિયલ મીડિયા ચેટિંગ પડ્યું ભારે, યુવકને બંધક બનાવી રૂ. 50,000ની લૂંટ | naro…

અમદાવાદ: શાસ્ત્રીનગરના સાંઈબાબા મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, એક કિશોર સહિત ત્રણની ધરપકડ | ahme…

Next Post
17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa…

17 ફેબ્રુઆરીથી CBSE ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપરોમાં ફેરફાર: ફાઈનલ કાર્યક્રમ જાહેર | cbse boa...

ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P…

ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય | Girnar Lili P...

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો | Video of people publicly thras…

વડોદરામાં જાહેરમાં ઝાપાઝપી કરતા લોકોનો વિડીયો વાયરલ થયો : એક ઝડપાયો | Video of people publicly thras...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નકલી PSI બનીને ગરબા ગ્રાઉન્ડમાં કરતો હતો સીનસપાટાઃ અસલી પોલીસના હાથે ચઢતા કાન પકડી માંગી માફી | fake…

9 months ago
વિદેશમાં નોકરીના નામે ચીટીંગ કરતી કંપનીમાં વડોદરાના યુવકને ગોંધી રાખી અત્યાચાર ગુજારનાર એજન્ટ મુંબઈ …

1 year ago
સુરત પાલિકાના લાયસન્સ ધારક કોન્ટ્રાક્ટર જ બન્યા ભાજપના ઉમેદવાર | A contractor with a license from Su…

2 months ago
BMCમાં પિક્ચર હજુ બાકી છે? શિંદે અને ભાજપની ખેંચતાણ વચ્ચે ઉદ્ધવ ઠાકરેની ‘ગૂગલી’, મેયર મુદ્દે ‘મહાભાર…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News