gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?’, ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો | video showing bjp…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
‘તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?’, ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો | video showing bjp…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Karnataka BJP Leader Son: કર્ણાટકમાં ભાજપ નેતાના પુત્રની દાદાગીરીનો સીસીટીવી વીડિયો ઝડપથી વાઈરલ થયો છે. જેમાં તેણે ટોલ બુથના કર્મચારી સાથે અભદ્ર ભાષામાં ગેરવર્તણૂક કરી માર મારતો જોવા મળે છે. વિજયપુરા-કાલાબુરાગી હાઈવે  પર આવેલા ટોલ બુથ પર આ બનાવ બન્યો હતો.

વિજયપુરા-કાલાબુરાગી હાઈવે પર સ્થિત કન્નોલી ટોલ પ્લાઝા પર ગઈકાલે 30 ઓક્ટોબરે ગુરૂવારે ભાજપ નેતા વિજુગૌડા પાટિલના પુત્ર સમર્થગૌડાએ ટોલ બુથના કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કર્મચારી પર બૂમો પાડી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી માર માર્યો હતો. સમર્થગૌડા સાથે રહેલા તેના મિત્રોએ પણ કર્મચારી પર હુમલો કર્યો હતો.

સમર્થગૌડાએ કરી દાદાગીરી

પોલીસના જણાવ્યા અનુસાર, સમર્થગૌડા તેના સાથી મિત્રો સાથે વિજયપુરાથી સિંદગી મુસાફરી કરી રહ્યો હતો. ત્યારે તેમને ટોલ બુથ પર અટકાવી ટોલ ચૂકવવા કહેવામાં આવ્યું હતું. જેથી સમર્થગૌડાએ પોતાના પિતાના પદનો દુરપયોગ કરતાં કર્મચારીઓ પર દાદાગીરી કરી હતી. તેણે કહ્યું કે, ‘તમે મને ઓળખો છો હું કોણ છું? હું ભાજપ નેતા વિજુગૌડા પાટિલનો પુત્ર છું.’

કર્મચારીએ સામો પ્રશ્ન કરતાં ઉશ્કેરાયો

કર્મચારીએ સામો પ્રશ્ન કર્યો હતો કે, કોણ વિજુગૌડા? તે સમયે સમર્થગૌડા અને તેના મિત્રો ઉશ્કેરાયા હતા અને કર્મચારી સાથે મારામારી કરી અભદ્ર શબ્દો કહ્યા હતા. બુથ પર હાજર અન્ય કર્મચારીઓએ દખલગીરી કરી આ હિંસક ઝઘડો બંધ કરાવ્યો હતો. ટોલ બુથનો પીડિત કર્મચારી સંગાપ્પા હતો. તે મારામારીમાં ઈજાગ્રસ્ત થતાં તેને સિંદગી તાલુકા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ મામલે બૂથના કર્મચારી તરફથી કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. પરંતુ સીસીટીવીનો વીડિયો વાઈરલ થતાં ઘટનાની જાણ થઈ હતી.

પિતાએ પુત્રનો બચાવ કર્યો

વિજુગૌડા પાટિલે પોતાના પુત્રની આ વર્તૂણક અને દાદાગીરીને સ્વાભાવિક ગણાવતાં બચાવ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગાડી પર લખ્યું હતું કે, વિજુગૌડાની ગાડી છે, તેમ છતાં ટોલબૂથના કર્મચારીએ પૂછ્યું કે, કોણ વિજુગૌડા? જેથી મારા પુત્રને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે.

'તું ઓળખતો નથી મારો બાપ કોણ છે?', ભાજપ નેતાના પુત્રએ ટોલ બૂથ કર્મચારીને ફટકાર્યો 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…
INDIA

ભારત સરકારનો માસ્ટર પ્લાન, હોર્મુઝનું ટેન્શન પણ દૂર થશે અને LPGની અછત પણ નહીં રહે | india oman under…

May 14, 2026
VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…
INDIA

VIDEO: ક્યાંક વાવાઝોડું તો ક્યાંક પૂર… ઉત્તર પ્રદેશથી લઈને કર્ણાટક અને મેઘાલયમાં તબાહી | India Wea…

May 14, 2026
આંધી-તોફાન અને વીજળી પડવાથી 89 લોકોના મોત! ઉત્તર પ્રદેશમાં કુદરતે વિનાશ વેર્યો | uttar pradesh storm…
INDIA

આંધી-તોફાન અને વીજળી પડવાથી 89 લોકોના મોત! ઉત્તર પ્રદેશમાં કુદરતે વિનાશ વેર્યો | uttar pradesh storm…

May 14, 2026
Next Post
લાલપુરના સિંગચ ગામમાં ખેડૂતના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : 12 જુગારીઓ પકડાયા | Jamnaga…

લાલપુરના સિંગચ ગામમાં ખેડૂતના મકાનમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો : 12 જુગારીઓ પકડાયા | Jamnaga...

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! ‘KYV’ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI …

ભારે હોબાળા બાદ આખરે વાહનચાલકોને રાહત! 'KYV'ની પ્રક્રિયા વધુ સરળ બની, બ્લોક નહીં થાય ફાસ્ટેગ | NHAI ...

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કરચલીયાપરામાં હોર્ન મારવા મુદ્દે યુવક પર હુમલો | Youth attacked for honking horn in Krachalipara

કરચલીયાપરામાં હોર્ન મારવા મુદ્દે યુવક પર હુમલો | Youth attacked for honking horn in Krachalipara

9 months ago
સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

સેક્ટર-૩માં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ચાર વિદ્યાર્થીઓના મોબાઈલ ચોરાયા | Mobile phones of fou…

8 months ago
બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr…

બોર્ડ બેઠકમાં મંજુરી અપાઈ , VS ના ચિનાઈ પ્રસુતિગૃહ બિલ્ડિંગનું ૧૫ કરોડના ખર્ચે રીનોવેશન કરાશે | Appr…

1 year ago
સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

સટ્ટા કેસમાં કોંગ્રેસ ધારાસભ્યની ધરપકડ 12 કરોડની રોકડ અને સોનું જપ્ત | Congress MLA arrested in bett…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News