gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bharimata Temple Surat : સુરતના તાપી નદી કિનારે આવેલા 500 વર્ષ જુના ભરીમાતા મંદિરમાં ભક્તોને બરકતનો સવા રૂપિયો આપવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. પરંતુ હાલ ડીજીટલ યુગમાં પચ્ચીસ પૈસા મળવા મુશ્કેલ છે તેવામાં વર્ષોથી ચાલતી પરંપરા ટકાવી રાખવા માટે મંદિરના પુજારીઓ દ્વારા પચ્ચીસ પૈસાનો સિક્કો મેળવવા માટે છથી સાત રૂપિયા ખર્ચવા પડે છે. આ સાથે ભક્તો જ પચ્ચીસ પૈસાનો સિક્કો લાવે તેવો આગ્રહ પણ કરવામા આવી રહ્યો છે. કાતરક માસમાં આ મંદિરે મુળ સુરતીઓ માટે આ મંદિર શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક બની જાય છે. પોતાનો પરિવાર હર્યોભર્યો રહે તે માટે પાણી ભરેલો ઘડો મૂકીને પોતાની માનતા રાખે છે  અને મહિલાઓ મોટી સંખ્યામાં પૂજા માટે આવે છે. 

5જી નેટવર્કના જમાનામાં આજના યંગસ્ટર્સે પચ્ચીસ પૈસા, પચાસ પૈસાના સિક્કા નિહાળ્યા નથી. પરંતુ હજી પણ સુરતના ભરીમાતા મંદિરમાં ભક્તોને શુકન (બરકત) માટે સવા રૂપિયો આપવાની પરંપરા યથાવત જોવા મળી રહી છે. હાલ ચલણમાં 25 પૈસા ચાલતા નથી, પરંતુ ભક્તોના દિલમાં આ બરકતી સવા રૂપિયા અંગે ભારે શ્રધ્ધા છે તેથી ચલણમાં ન હોવા છતાં શ્રદ્ધાળુઓ શોધી શોધીને 25 પૈસાનો સિક્કો લાવે છે. આ સિક્કા સાથે એક રૂપિયાનો સિક્કો રાખીને સવા રૂપિયો માતાજીને ધરાવે છે અને તેની પૂજા કર્યા બાદ આ સવા રૂપિયો બરકત બની જાય છે અને તે પૈસા લોકો પોતાની તિજોરીમાં રાખે છે અને તેના કારણે બરકત થાય છે તેવી ભક્તોની માન્યતા છે. 

સુરતમાં તાપી નદી કિનારે 500 વર્ષ કરતાં વધુ જુના ભરીમાતા મંદિરમાં આજે પણ સવા રૂપિયો ચઢાવવાની પ્રથા 2 - image

મંદિરના પુજારી સ્નેહલ પંડ્યા કહે છે, આજના જમાનામાં પચ્ચીસ પૈસાનો સિક્કો મળવો મુશ્કેલ બની ગયો છે. જેના કારણે અમે ભક્તો પચ્ચીસ પૈસાનો સિક્કો લાવે તેવો આગ્રહ રાખી રહ્યા છે. પરંતુ હજુ પણ અનેક ભક્તો પાસે પચ્ચીસ પૈસાનો સિક્કો નથી અને તેઓને બરકતી સવા રૂપિયા માટે ભારે શ્રધ્ધા છે. આવા સમયે અમારે બહારથી પચ્ચીસ પૈસાનો સિક્કો મેળવવા માટે એક સિક્કાના છથી સાત રૂપિયા આપવા પડે છે. ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાને રાખીને આવો પ્રયોગ કરવો પડી રહ્યો છે. 

પુજારી સ્નેહલભાઈ વધુમાં કહે છે,  મૂળ સુરતી ગણાતા મોઢ વણિક, ક્ષત્રિય અને રાણા સહિત અન્ય સુરતી જ્ઞાતિના લોકો સાથે કેટલાક મહારાષ્ટ્રીયન લોકો પણ કારતક મહિનામાં માતાજીના મંદિરે ભરેલો ઘડો મુકી માતાજીની આરાધના કરે છે. લોકો પાણી ભરેલા ઘડાને લઈને મંદિરે આવે છે અને તેની પુજા કરે છે ત્યારબાદ પાણીનો ઘડો લઈને પ્રદક્ષિણા કરે છે. માતાજીના આર્શિવાદ એવા મળે છે કે જેમ પાણીનો ઘડો જેમ ભરેલો હોય છે તેમ પૂજા કરનારા ભક્તનો પરિવાર હંમેશા હર્યોભર્યો રહે છે તેવી માન્યતા છે. આ મહિનામાં હજારો ભક્તો આવે છે અને માતાજીની આરાધના કરે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…
GUJARAT

સુરત: લાંબા સમયના વિરામ બાદ જોખમી ટેમ્પરરી સ્ટ્રક્ચર સામે પાલિકા આખરે એક્શનમાં | Surat: After a long…

June 15, 2026
ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…
GUJARAT

ભુજ: માધાપરમાં બટુક ભોજનમાં છાશ પીવાથી 45 વધુ બાળકોની તબિયત લથડી, સારવાર અર્થે ખસેડાયા | bhuj madhap…

June 15, 2026
માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…
GUJARAT

માત્ર આઠ મહિનામાં જ પાલિકાના વિકાસના દાવાની દિવાલમાં તિરાડ: રાંદેર ઝોનની આંગણવાડીમાં ભ્રષ્ટાચારના ખા…

June 15, 2026
Next Post
અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad…

અમદાવાદના યુવકની સોમનાથથી પશુપતિનાથ સુધી 2200 કિ.મી. દોડ, યુવાનોને વ્યસનથી બચાવવાની હાકલ | Ahmedabad...

‘કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું’, કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /…

'કોંગ્રેસના કારણે કાશ્મીર દાયકાઓ સુધી સળગતું રહ્યું', કેવડિયામાં એકતા પરેડ બાદ PM મોદીનું સંબોધન | /...

પતિથી અલગ રહેતી પત્નીએ મકાન ભાડું માંગતા પત્ની અને બાળક પર હુમલો | husband attacks wife and child wh…

પતિથી અલગ રહેતી પત્નીએ મકાન ભાડું માંગતા પત્ની અને બાળક પર હુમલો | husband attacks wife and child wh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

બિલાસપુરમાં માલગાડી અને પેસેન્જર ટ્રેન વચ્ચે ભયાવહ અકસ્માત, છથી વધુના મોતની આશંકા | bilaspur train a…

7 months ago
ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

ભરૂચના આમોદમાં ગમખ્વાર અકસ્માત: બેફામ ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતા 2 લોકોના મોત, ડ્રાઈવર ફરાર | Truc…

7 months ago
ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

ઉત્તર અમેરિકાનો એક હિસ્સો પૃથ્વીની અંદર મેન્ટલમાં ધસી રહ્યો હોવાનો ઘટસ્ફોટ

10 months ago
ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

ભારતનું એક માત્ર ટેક્સ-ફ્રી રાજ્ય, જ્યાં નાગરિકોને નથી ચૂકવવો પડતો ઇન્કમ ટેક્સ

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News