gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પતિથી અલગ રહેતી પત્નીએ મકાન ભાડું માંગતા પત્ની અને બાળક પર હુમલો | husband attacks wife and child wh…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
પતિથી અલગ રહેતી પત્નીએ મકાન ભાડું માંગતા પત્ની અને બાળક પર હુમલો | husband attacks wife and child wh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Crime : વડોદરાના ગોત્રી વિસ્તારમાં પતિ અને સાસરીયાએ પત્ની અને બાળક ઉપર હુમલો કરતા પોલીસે ત્રણ જણા સામે ગુનો દાખલ કર્યો છે. 

મહિલાએ પોલીસને કહ્યું છે કે, છેલ્લા પાંચ મહિનાથી મારા પતિ મારી સાથે રહેતા નથી અને તેમની માતાને બહેન સાથે રહે છે. હું જ્યાં રહું છું તે મકાનનું ભાડું નહીં ચૂકવતા મકાન માલિકે તાળું મારી દીધું છે. જેથી હું બાળકને લઈને ગોત્રી ખાતે મારી સાસરીમાં ગઈ હતી. 

આ વખતે મારા પતિ રવિ પરમારે કહ્યું હતું કે, તું અહીં એમ આવી છે. તારે અહીં આવવું નહીં. જેથી મેં કહ્યું હતું કે, તમે ભાડા ના પૈસા આપતા નથી એટલે અહીં રહેવા આવી છું.

 જેથી ઉશ્કેરાઈ ગયેલા પતિએ મારું માથું દીવાલ સાથે પછાડી ધક્કો માર્યો હતો. નણંદે પણ મને ગરદનની નીચેના ભાગે પ્લાસ્ટિકની પાઇપ મારી હતી અને મારા બાળકને ઊંચકીને અથાડ્યો હતો. મારા ભાઈઓ અને પોલીસ આવી જતા અમારો બચાવ થયો હતો. પોલીસે પતિ, નણંદ અને સાસુ સામે દાખલ કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધ્રોલ નજીક લતીપર હાઈ-વે પર બે કાર અથડાતા 3ના મોત, 4 ઘવાયા | 3 killed 4 injured as two cars collide o…
GUJARAT

June 25, 2026
ભાયાવદરમાં વ્યાજખોરોની ઉઘરાણી અને ધમકીથી ત્રાસી યુવાનનો આપઘાત | A young man in Bhayavadar committed …

સૌરાષ્ટ્રમાં નવ સ્થળે ખનિજચોરો પર દરોડા, 8.85 કરોડનો મુદ્દામાલ જપ્ત | Raids on mineral thieves at ni…

Next Post
વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ…

વડોદરાની કલેક્ટર કચેરી નજીક કારચાલકે બાઇક સવાર અને ચાની લારીને અડફેટમાં લીધા, બે વ્યક્તિનો આબાદ બચાવ...

અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી: લાકડાં ભીના હોવાથી પરિવારે ટાયર-ગોદડાથી અંતિમવિધિ કરવી પડી |…

અમદાવાદના ઓઢવ સ્મશાનગૃહની ઘોર બેદરકારી: લાકડાં ભીના હોવાથી પરિવારે ટાયર-ગોદડાથી અંતિમવિધિ કરવી પડી |...

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur…

અમદાવાદના નવરંગપુરામાં નજીવી બાબતે ગોળીબાર, સિક્યુરિટી ગાર્ડે સહકર્મી પર બંદૂકથી કર્યો હુમલો | Secur...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઝુબીન ગર્ગ અને કોંગ્રેસની ફિલોસોફી એક સરખી ‘નફરત સામે પ્રેમનો ફેલાવો’ : રાહુલ | Zubin Garg and Congr…

3 months ago
મતદારો માટેના 50000 ફોર્મ સેન્ટ્રલ જેલના કેદીઓએ પ્રિન્ટ કર્યા | vadodara central jail inmates prints…

7 months ago
ભારતીય સેનાએ પાકિસ્તાનું F-16 જેટ તોડી પાડ્યું, અનેક ડ્રોનનો પણ ખાતમો કર્યો | Pakistan Attack Foiled…

1 year ago
‘જરૂર પડે તો હડકાયા કૂતરાઓને દયા મૃત્યુ આપો…’ સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સની અરજીઓ ફગાવી | supreme cou…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News