gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
સુરત: ‘રન ફોર યુનિટી’માં સ્વચ્છતાના પાઠ ભૂલ્યા નાગરિકો, રસ્તા પર ફેંકેલો કચરો કમિશનર-પોલીસે ઉપાડ્યો!…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Surat News: દેશભરમાં આજે (31મી ઓક્ટોબર) રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સુરત પોલીસે ‘રન ફોર યુનિટી’નું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લઈને એકતાના સંદેશને મજબૂત કર્યો હતો. જોકે, આ ભવ્ય આયોજનના સમાપન બાદ જે દૃશ્યો સર્જાયા, તેણે સુરતની ‘સ્વચ્છ શહેર’ની ઓળખ સામે સવાલ ઊભો કર્યો હતો.

‘રન ફોર યુનિટી’ની દોડ બાદ ગંદકીના ગંજ

સુરત શહેરમાં ‘રન ફોર યુનિટી’ની દોડ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા પછી, દોડના રૂટ પર ઠેર-ઠેર નાસ્તાના પેકેટ અને પાણીની બોટલોનો રસ્તા પર ઉડતી જોવા મળી હતી. મોટી સંખ્યામાં હાજર રહેલા શહેરીજનોએ  નાસ્તાના પેકેટ અને પાણીની બોટલો રસ્તા પર જ ફેંકી દેતાં, થોડી જ વારમાં સમગ્ર વિસ્તારમાં ગંદકીનો માહોલ સર્જાઈ ગયો હતો.

પોલીસ અધિકારીઓએ જાતે સફાઈ શરૂ કરી

નાગરિકોની આ બેદરકારી જોઈને સુરત પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ કોઈની રાહ જોયા વગર જાતે કચરો ઉઠાવી સફાઈ અભિયાન શરૂ કર્યું. સૌથી પ્રેરણાદાયી દૃશ્ય ત્યારે સર્જાયું જ્યારે અધિકારીઓને કચરો ઉઠાવતા જોઈને તેમનાં પત્નીઓ પણ પોતાને રોકી ન શકી અને તેઓ પણ સ્વયંભૂ રીતે કચરો સાફ કરવાના કાર્યમાં જોડાયા. એકસાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો દ્વારા સ્વચ્છતાનું અભિયાન શરૂ થયું, જે નાગરિકો માટે એક અદ્ભુત અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડે છે.

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

કાયદો અને વ્યવસ્થાથી આગળ વધીને જવાબદારી

સુરત પોલીસના અધિકારીઓએ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની નહીં, પરંતુ એક જવાબદાર નાગરિક તરીકેનું પણ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પોલીસ અધિકારીઓના આ કાર્યે સાબિત કરી બતાવ્યું કે સ્વચ્છતા માત્ર સરકારી વિભાગ કે કર્મચારીઓનું કાર્ય નથી, પરંતુ દરેક નાગરિકની નૈતિક ફરજ છે. આ ઘટનાએ સુરતના નાગરિકોને પોતાની જવાબદારી સમજવા માટેનો સંદેશ આપ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |…

ઝુકરબર્ગને ઝટકો, મેટાના શેર 11% તૂટતા સંપત્તિમાં રૂ.2.59 લાખ કરોડનો ફટકો, ધનિકોની યાદીમાંથી ગગડ્યા |...

ગંદકી ફેલાવી તો મળશે ‘રિટર્ન ગિફ્ટ’! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I…

ગંદકી ફેલાવી તો મળશે 'રિટર્ન ગિફ્ટ'! કચરો ઘરે પરત મોકલશે તંત્ર, બેંગલુરુમાં અનોખી પહેલ | Bengaluru I...

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

1 year ago
વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત | Another crocodile dies under mysterious ci…

વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું રહસ્યમય સંજોગોમાં મોત | Another crocodile dies under mysterious ci…

6 months ago
સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રા IPL સુધી પહોંચ્યો | Saurashtra’s left arm spinner Cra…

સૌરાષ્ટ્રનો લેફ્ટ આર્મ સ્પીનર ક્રેન્સ ફુલેત્રા IPL સુધી પહોંચ્યો | Saurashtra’s left arm spinner Cra…

8 months ago
જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

જામજોધપુરમાં 11 વર્ષની એક બાળા સાથે અડપલાં કરવા અંગેના કેસમાં વેપારીને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટક…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News