gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
પાક નુકસાની વળતર માટે ડિજિટલ સર્વેનો વિરોધ, અમરેલીમાં 72 સરપંચની TDOને રજૂઆત | Amreli: 72 Village Sa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા ભારે નુકસાન બાદ વળતરની માંગણીને લઈને ખેડૂતો અને સરપંચો મેદાનમાં આવ્યા છે. આ બંને તાલુકાના 72 ગામના સરપંચ એકસાથે ભેગા મળીને સરકાર દ્વારા કરવામાં આવતા ડિજિટલ સર્વેનો વિરોધ નોંધાવ્યો છે. તાલુકા સરપંચ એસોસિયેશનના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને સરપંચ રાજુલા તાલુકા વિકાસ અધિકારી (TDO)ને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

ડિજિટલ સર્વે સામે સરપંચનો આક્ષેપ

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદથી ખેતીને મોટા પાયે નુકસાન થયું છે, પરંતુ સરપંચોએ રાહત સહાયની પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કર્યાં છે. સરપંચોનું કહેવું છે કે, ‘7 દિવસ પુષ્કળ વરસાદ પડ્યો, રાજુલાનું કોઈ ગામડું એવું નથી કે જ્યાં વરસાદ નહોતો. ડિજિલ સર્વેનો ના પાડવા પાછળનું કારણ એ છે કોઈ મોટુ ગામ હોય કોઈ સંજોગોમાં ખેડૂત બહાર ગયો હોય અને આજે કરીશું કાલ કરીશું જેના કારણે સરપંચો સામે આક્ષેપ થાય છે. સરકારના ધારાસભ્ય-મંત્રીઓ ફર્યા છે, સરકારને ખબર છે, ચારથી 5 જિલ્લામાં વરસાદ પડ્યો છે તો સર્વે કરવાનું મહત્ત્વ શું છે. સરકારને અમારી વિનંતી છે કે ખેડૂતોને સીધી સહાય આપે.’

આ પણ વાંચો: ગિરનારની લીલી પરિક્રમા સ્થગિતઃ કમોસમી વરસાદને કારણે તંત્ર-સાધુ સંતોની બેઠકમાં નિર્ણય

સરપંચોનું કહેવું છે કે, ‘અતિવૃષ્ટિમાં 100% નુકસાન છે તો સર્વે કર્યે કંઈ થાય નહીં. કપાસ, ડુંગળી, મગફળી, માલઢોરનો ઘાસચારો સહિત તમામ જણસીને નુકસાન છે. ખેતરે જવાના રસ્તા નથી સરકારને ખબર છે. 100 ટકા નુકસાન છે રાહત પેકેજ જાહેર કરે અને દરેક ખેડૂતોને લાભ મળે.’

ખેડૂતોના પાકને ભારે નુકસાન

ઉલ્લેખનીય છે કે, અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે જાણે કાળો કેર વર્તાવ્યો હતો. જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોનો કપાસ, મગફળી સહિતનો તૈયાર પાક નિષ્ફળ ગયો છે. આ માવઠાના મારથી જગતનો તાત આજે મુશ્કેલીમાં મુકાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post

લગ્ન પહેલા પાર્ટનર વિશે જાણો 7 મહત્ત્વની વાત, નહીં તો આખી જિંદગી સંબંધ નિભાવવો ભારે પડી શકે છે! | things you should know before marrying someone relationship tips

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ… જાણો કોણે કર્યું આવું…

મહિલાઓ લગ્નોમાં સોનાના ફક્ત 3 દાગીના પહેરી શકશે, નિયમ તોડ્યો તો 50 હજાર દંડ... જાણો કોણે કર્યું આવું...

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |…

ભોપાલમાં યોજાયેલી 34મી ઓલ ઈન્ડિયા જી.વી. માવળંકર શૂટિંગ સ્પર્ધામાં વડોદરાના શૂટરોનો ઉત્કૃષ્ટ દેખાવ |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

લેન્ડિંગ સમયે વિમાનનો ઈમરજન્સી ગેટ ખોલીને કૂદી ગયો મુસાફર! 1 કલાક સુધી બંધ રહ્યો ચેન્નઈ એરપોર્ટનો રન…

3 months ago
જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

જામનગરના ભૂવાએ બિભત્સ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં ગુનો | Jamnagar man commits crime after threate…

5 months ago
VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

VIDEO: 50 કિલોગ્રામ બટાકામાંથી બનાવ્યા ‘અન્નદાતા ગણેશ’, વિસર્જન પછી ગરીબોને પ્રસાદ તરીકે અપાશે | Gan…

12 months ago
ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

ચાંદીમાં રૂ.107000નો નવો રેકોર્ડ: સોનામાં આગેકૂચ: ક્રૂડતેલમાં સુધારો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News