gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર | Elon Musk Starlink ready to launc…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in INDIA
0 0
0
ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર | Elon Musk Starlink ready to launc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Elon Musk Starlink Internet Service: સ્પેસએક્સના સીઈઓ ઈલોન મસ્ક હવે ભારતમાં ઇન્ટરનેટની દુનિયામાં પ્રવેશ કરી રહ્યા છે. તેમની કંપની સ્ટારલિંક સેટેલાઇટ કોમ્યુનિકેશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. જેના માટે સ્ટારલિંકે મુંબઈના ચાંદિવલી વિસ્તારમાં આશરે 1,294 ચોરસ ફૂટ ઓફિસ સ્પેસ રૂ.2.33 કરોડના ભાડા પર પાંચ વર્ષના લીઝ પર લીધી છે. ભારતમાં ઈલોન મસ્કની કંપનીની પ્રથમ સત્તાવાર હાજરી માનવામાં આવી રહી છે. 

મુંબઈમાં સર્વિસ ડેમો રન યોજાશે

સ્ટારલિંક કંપની આજે 30 ઓક્ટોબર અને આવતીકાલે 31 ઓક્ટોબરના રોજ મુંબઈમાં ટેકનિકલ અને સુરક્ષા ડેમો રનનું આયોજન કર્યું છે, જેમાં તેના હાઇ-સ્પીડ સેટેલાઇટ ઇન્ટરનેટ નેટવર્કની ક્ષમતાનું પ્રદર્શન કરાશે. તેવામાં મસ્કની કંપનીના ટ્રાયલને ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના નવા યુગની શરૂઆત માનવામાં આવી રહી છે. જેનાથી દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં પણ બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ઍક્સેસ શક્ય બની શકશે. ડેમો રન પછી કંપની ભારતમાં લોન્ચિંગ કરી શકે છે.

150થી વધુ દેશોમાં ઉપગ્રહોના નેટવર્ક

જોકે, સ્ટારલિંક હજુ પણ સરકારની મંજૂરી અને સ્પેક્ટ્રમ ક્લિયરન્સની રાહ જોઈ રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, સ્ટારલિંકની એન્ટ્રી થવાથી ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ ક્ષેત્રમાં નવી સ્પર્ધા શરૂ થશે. આનાથી ઇન્ટરનેટ સેવાની ગુણવત્તા અને સુલભતામાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે. ઈલોન મસ્કની સ્ટારલિંક કંપની 150થી વધુ દેશોમાં ઉપગ્રહોના નેટવર્ક દ્વારા હાઇ-સ્પીડ, લો-લેટેન્સી ઇન્ટરનેટ સેવાઓ પ્રદાન કરેશે, જે ગ્રામીણ અને દૂરના વિસ્તારોમાં તેમજ જહાજો અને વિમાનોમાં કાર્ય કરી શકે છે.

આ પણ વાંચો: ટેરિફ વિવાદ વચ્ચે ભારત અને અમેરિકાનો મોટો નિર્ણય! સંરક્ષણ ક્ષેત્રે 10 વર્ષની ‘ડીલ’ પાક્કી

સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા વિશ્વભરના આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કામ કરે છે, જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ સેવાઓ અપ્રાપ્ય છે. સ્ટારલિંકની ઇન્ટરનેટ સેવા પાંચ વર્ષથી શરૂ થઈ છે, અને કંપનીના વિશ્વભરમાં 7 મિલિયન યુઝર્સ છે. હવે ભારતમાં પ્રવેશ સાથે સ્ટારલિંકની સેવા ગ્રામીણ વિસ્તારોમાં અને આપત્તિઓ દરમિયાન ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. TRAI જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 સુધીમાં ભારતમાં કિંમત નક્કી કરશે. ગેટવે સેટઅપ ઇન્સ્ટોલ કરાયા છે અને DoT અને IN-SPACE મંજૂરીઓ મળી ગઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…
INDIA

Explainer: ઈ-ફાર્મસી એપ્સ Vs મેડિકલ સ્ટોર્સનો જંગ, 20 મેના રોજ 12 લાખથી વધુ રિટેલરની હડતાળ, જાણો કાર…

May 19, 2026
PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …
INDIA

PHOTO : સમુદ્રમાં ભારતની તાકાતનો અદ્ભુત નજારો, જુઓ એકસાથે 4 પરમાણુ સબમરીન | Rare View: All 4 Indian …

May 19, 2026
મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…
INDIA

મંદિરોના સોનાને લઈને ફેલાઈ રહેલી અફવાઓ પર સરકારની સ્પષ્ટતા, કહ્યું- ‘આવી કોઈ યોજના નથી’ | indian gov…

May 19, 2026
Next Post
અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To …

અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To ...

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo…

‘અમે ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણ તૈયાર’ ભારતીય નૌસેનાના વાઈસ એડમિરલનું મોટું નિવેદન | operation sindo...

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ | Sonam …

સોનમ વાંગચુક ‘ટાઈમ’ મેગેઝિનના 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025ની યાદીમાં સામેલ | Sonam ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય | 16 Hour Debate…

ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય | 16 Hour Debate…

10 months ago
પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel …

પડતર માંગણીઓને લઈને રેલી સ્વરૂપે ગાંધીનગર પહોંચ્યા માજી સૈનિકો, પોલીસે અટકાવ્યા | Ex Army Personnel …

10 months ago
રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

7 months ago
સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

સ્થાનિક વિદ્યાર્થીઓને રાહત, કોમર્સ ફેકલ્ટીમાં 95 ટકા બેઠકો પર વડોદરાના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે | …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News