gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…

G METRO NEWS by G METRO NEWS
May 24, 2026
in GUJARAT
0 0
0
બોટાદમાં માતા – પુત્ર પર પિતા – પુત્રએ છરી બતાવી હુમલો કર્યો | Father and son attacked mother and so…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મહિલાને
ઇજાગ્રસ્ત હાલતે હોસ્પિટલે ખસેડાઈ

રીક્ષામાં
પેસેન્જર ભરવા મામલે માથાકૂટ થતા માર મારી ધમકી આપી

ભાવનગર – 
બોટાદમાં રીક્ષામાં પેસેન્જર ભરવા મામલે પિતા પુત્રએ માતા
પુત્રને માર મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી.

બોટાદના
ચરમાળીયા દાદાના મંદિર પાસે રહેતા કમુબેન જગદીશભાઈ લીંબાડિયાના પતી તથા મોટો દિકરો
રીક્ષા ચલાવતા હોય કમુબેનના પતી જગદીશભાઈએ કમુબેનના ભાઈના ઘર પાસેથી પેસેન્જર
બેસાડી જતા રહ્યા હતા. તે લાખા જોગરાણા જોઈ જતા 
રામભાઈ લાખાભાઈ જોગરાણાને ફોન કરી બોલાવી રામએ કમુબેનના દિકરાને ગાલ પર
લાફો મારી જેમ ફાવે તેમ ગાળો આપી હતી.દરમિયાનમાં કમુબેન પુત્રને બચાવવા જતા
કમુબેનને છરી બતાવી પેટમા તથા પેડુના ભાગે પાટુ મારી મુંઢ ઇજાઓ પહોંચાડી જાનથી
મારી નાખવાની ધમકી હતી.ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી આ બનાવ
સંદર્ભે કમુબેનએ પિતા પુત્ર વિરૃધ્ધ બોટાદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

Next Post
જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa…

જુના બંદર રોડ પરથી વિદેશી દારૃ, બિયર ભરેલી કાર સાથે 3 શખ્સ ગિરફ્તાર | 3 people arrested with car loa...

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow…

ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ | RBI Cracks Dow...

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba…

મમતાની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સામે નવું સંકટ, પાર્ટીનું હેડક્વાર્ટર ખાલી કરવાની નોબત આવી | TMC Setba...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચનો 12 રાજ્યોમાં મતદાર યાદી સુધાર ‘કારોબાર’

8 months ago
‘આ વખતે પાકિસ્તાનના કેટલા ટુકડા થશે એ તો ભગવાન જ જાણે’, ‘કોલકાતા’ વાળી ધમકી પર રાજનાથ સિંહનો વળતો પ્…

3 months ago
UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો વધુ; 2012ના નિયમો યથાવત્ | Sup…

5 months ago
એક્સને તાત્કાલિક અશ્લિલ અને ગેરકાયદે સામગ્રી હટાવવાનો કેન્દ્રનો આદેશ

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News