gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
રવિવારે 4 ઉત્તમ યોગમાં દેવઉઠી એકાદશી : તુલસી વિવાહની ઉજવણી | Ekadashi in 4 best yogas on Sunday: Tul…
0
VIEWS
Share on FacebookShare on Twitter

કાલથી ચાતુર્માસ પૂર્ણ : લગ્ન-સગાઈ સહિત મંગલ પ્રસંગો શરૂ થશે  : આ વખતે 2 એકાદશી પણ સર્વાર્થ સિધ્ધિ-ત્રિપુષ્કર યોગ,પૂર્વ ભાદ્રાપદ નક્ષત્રથી સ્થિર યોગ બનતા તા. 2ના ઉજવાશે 

 રાજકોટ, : સૂર્ય ચંદ્રની ગતિ પર આધારિત ભારતીય હિન્દુ કેલેન્ડર મૂજબ આ વખતે કારતક સુદ 12ની તિથિનો ક્ષય હોવાથી આવતીકાલે અને રવિવારે એકાદશે પરંતુ, રવિવારે ચાર ઉત્તમ યોગ સર્જાતા હોય વિષ્ણુ અને તુલસીજીની પૂજા માટે ઉત્તમ દિવસ મનાતો હોય રવિવારે દેવઉઠી એકાદશી અને તુલસી વિવાહની ઉજવણી થશે. આ ઉપરાંત દેવાધિદેવ મહાદેવે ત્રિપુરાસુર રાક્ષસનો વધ કર્યો તે નિમિત્તે તા. 5ના દેવદિવાળી ઉજવાશે જે દિવસે દેવતાઓ ધરતી પર આવતા હોવાની શ્રધ્ધા રહી છે.

એકાદશી ઉજવણી અંગે જણાવ્યું કે આ વખતે બે એકાદશી તિથિ છે તેમાં રવિવાર તા. 2ના (1) સર્વાર્થ સિધ્ધિ યોગ (2) ત્રિપુષ્કર યોગ (3) સાનુકૂળ પૂર્વ ભાદ્રાપદ નક્ષત્ર અને (4) દેવઉઠી એકાદશીનો ઉત્તમ યોગ બન્યો છે જેના કારણે રવિવારે તુલસી વિવાહ સાથે એકાદશીની ઉજવણી થશે અને આ દિવસથી સગાઈ, લગ્ન વગેરે માંગલિક પ્રસંગોનો પણ પ્રારંભ થશે. કારણ કે લોકશ્રધ્ધા મૂજબ દેવઉઠી એકાદશી પછી શુભ મુહૂર્તમાં દેવતાઓ શુભ પ્રસંગોએ આશિર્વાદ આપવા આવતા હોય છે. આ અગિયારસ પ્રબોધિની એકાદશી તરીકે પણ ઉજવાય છે તેમજ બિલિપત્ર એકાદશી પણ કહે છે. ઈશ્વરના પૂજન માટે તથા નવા કાર્યના આરંભ માટે આ શુભ દિવસ હોવાનું વધુમાં જણાવાયું છે.  ઉલ્લેખનીય છે કે ધર્મસ્થળોએ તેમજ ઘરે ઘરે હજારો લોકો તુલસી વિવાહનો પ્રસંગ ધામધૂમ અને શ્રધ્ધાપૂર્વક ઉજવતા રહ્યા છે અને આ દિવસે તુલસીજી અને શાલીગ્રામ સ્વરૂપ વિષ્ણુજીના લગ્ન થતા આનંદોત્સાહ પ્રગટ કરવા આતશબાજી પણ થતી હોય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC
GUJARAT

KUMAR SANU, SUDESH BHOSLE & SADHANA SARGAM TO JUDGE ‘VOICE OF DOCTORS – SEASON 4’ AT NMACC

October 3, 2026
Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…
GUJARAT

Ameesha Patel, Arbaaz Khan, Sangeeta Bijlani & More Set to Add Star Power to IBJA & Tefla’s India In…

October 3, 2026
Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …
GUJARAT

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

October 3, 2026
Next Post
ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs …

ડભોડાના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો ૧.૯૩ લાખની મત્તા ચોરી ગયા | Smugglers stole liquor worth Rs ...

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village…

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village...

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

૧૦૮ સ્ટાફની સમયસૂચકતા અને સતર્કતા ના કારણે માતા અને નવજાત શિશુને મળ્યું જીવનદાન

5 months ago
દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

દસાડા-ધ્રાંગધ્રાંને અડીને આવેલા નાના રણમાં વિદેશી પક્ષીઓનું આગમન | Arrival of exotic birds in the sm…

8 months ago
બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

બોટાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ લક્ઝરી બસ ઘૂસતાં 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત | botad paliy…

1 year ago
વડોદરા: અધિકારીઓની ‘મનમાની’ સામે ધારાસભ્યોનો મોરચો, કેતન ઈનામદારે પુરાવા સાથે મેદાને પડવાની આપી ચીમક…

વડોદરા: અધિકારીઓની ‘મનમાની’ સામે ધારાસભ્યોનો મોરચો, કેતન ઈનામદારે પુરાવા સાથે મેદાને પડવાની આપી ચીમક…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News