gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
વડોદરા ગામનો પરિવાર ફરવા ગયો ને તસ્કરોએ ઘરમાંથી પાંચ લાખ ચોરી લીધાં | A family from Vadodara village…
2
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર નજીક આવેલા ડભોડા પંથકના

વહેલી પરોઢે ઘરના દરવાજાનો નકુચો તોડીને જમીન વેચાણ પેટે આવેલા રૃપિયા ચોરી લેતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ચોરીની ઘટનાઓ વધી
રહી છે ત્યારે વડોદરા ગામમાં રહેતો પરિવાર સૌરાષ્ટ્રમાં ફરવા ગયો હતો તે દરમિયાન
તેમના મકાનનું તાળું તોડીને તસ્કરો તેમાંથી પાંચ લાખ રૃપિયા રોકડા ચોરીને ફરાર થઈ
ગયા હતા. જેથી આ સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેરની સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા
થોડા સમયથી ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે શહેર નજીક આવેલા ડભોડા પંથકના
વડોદરા ગામમાં વધુ એક બંધ મકાનમાં ચોરીની ઘટના બહાર આવી છે. જે સંદર્ભે પોલીસ
સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વડોદરા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા સાગરજી
મહોબતજી ઠાકોર તેમનું મકાન બંધ કરીને પરિવાર સાથે સૌરાષ્ટ્ર ફરવા માટે ગયા હતા.
જ્યારે તેમના પિતા મકાનના ઉપરના માળે રહેતા હતા. આ દરમિયાન ગઈકાલે વહેલી સવારે તેઓ
જુનાગઢ ખાતે હાજર હતા તે દરમિયાન તેમના પિતાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે
તેઓ વહેલી સવારે ત્રણ વાગે જાગ્યા ત્યારે તેમનું મકાન બંધ હતું પરંતુ સવારે પાંચ વાગ્યે
જોયું ત્યારે મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો. જેથી ઘરમાં જઈને
તપાસ કરતાં સામાન પણ અસ્તવ્યસ્ત હાલતમાં પડયો હતો લાકડાની પેટીમાં રાખવામાં આવેલા
જમીન વેચાણના પાંચ લાખ રૃપિયા પણ થેલીમાંથી ચોરાઈ ગયા હોવાનું બહાર આવ્યું હતું.
જેથી આ સંદર્ભે હાલ ડભોડા પોલીસ દ્વારા ચોરીનો ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા
તસ્કરોને પકડી પાડવા માટે દોડધામ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …
GUJARAT

ખોરાકશાખાના વિવિધ વિસ્તારોમાં દરોડા, ૯૩ સેમ્પલો લીધા | Raids conducted in various areas of the food …

May 13, 2026
બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ
GUJARAT

બીસીએના વહીવટમાં હાઈકોર્ટના નિર્દેશોનું ઉલ્લંઘન થયાના આક્ષેપ

May 13, 2026
અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…
GUJARAT

અમદાવાદ: ‘દાદા છું, હું કહું તે જ થશે, બધાને મારો..’ કહી છરાથી બે યુવકો પર હુમલો, નોંધાઈ ફરિયાદ | Ah…

May 13, 2026
Next Post
આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti …

આઇટી કંપની મેનેજરે રૃપિયા કમાવાની લાલચે ટાસ્ક રમી ૧૩ લાખ ગુમાવ્યા | A otuputup ren ewe lure mi fiti ...

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 …

હરિભક્તોની કારના કાચ તોડી ૨૦.૮૫ લાખની ચોરી કરનાર રીઢો ચોર પકડાયો | A habitual thief who stole Rs 20 ...

સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt…

સેક્ટર-૩માં ૧૦૦ વર્ષ જુનું આંબાનું ઝાડ કાપતા વિવાદ ઃ પ્રકૃતિ પ્રેમીઓમાં આકોષ | Controversy over cutt...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

દિલ્હીમાં પ્રદૂષિત હવાની ક્રિકેટ પર ઈફેક્ટ… BCCIએ ઘરેલુ ટુર્નામેન્ટના વેન્યૂમાં કર્યો ફેરફાર | del…

6 months ago
વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

વડોદરાની ચાર વર્ષની અનન્યાના ચેસ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બિરદાવતા મુખ્યમંત્રી | CM prai…

10 months ago
જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

જડબેસલાક સુરક્ષા વચ્ચે આજથી ચારધામ યાત્રાનો આરંભ | Chardham Yatra begins today amid tight security

1 year ago
એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

એસઓજી પોલીસે પાટડીના ઝીઝુવાડા ગામેથી ખૂનના ગુનાનો ફરાર આરોપીને ઝડપી લીધો | SOG police nabs abscondin…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News