gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે | High resolution cameras will be …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 ખુલ્લી જગ્યા પર કચરો ફેંકાય છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા મૂકાશે 1 - imageવડોદરા,વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હવે ખુલ્લામાં જ્યાં લોકો કચરો ફેંકે છે, તેવી તમામ જગ્યા પર કચરો ફેંકવાની કોઇ હિંમત ન કરે તેવું આયોજન કરી રહી છે. જેટલી પણ ખુલ્લી જગ્યા પર કચરો ફેંકવામાં આવે છે, ત્યાં હાઇરિઝોલ્યુશન કેમેરા ગોઠવવામાં આવશે.

અત્યાર સુધીમાં આવા ૧૫ સ્થળોએ હાઇરિઝોલ્યુશન કેમેરા ગોઠવાયા છે, અને પાંચ છ મહિનામાં અંદાજે ૪૦ સ્પોટ ઉપર આવા કેમેરા ફિટ કરી દેવામાં આવશે. કોર્પોરેશને ઘણા સ્થળે વર્ષ ૨૦૧૭માં સિમકાર્ડવાળા કેમેરા લગાવ્યા હતા. જેની આવરદા પૂર્ણ થઇ ગઇ છે. ગાર્બેજ સ્પોટ પર લગાડેલા સીસીટીવી કેમેરાની ટેકનોલોજી જૂની થઇ ગઇ હોવાથી હવે નવા લગાવવાનું આયોજન હાથ ધરાયું છે. 

હાલમાં દંડની વસૂલાત માટે વોર્ડ અને ઝોન કક્ષાએ મોનિટરિંગ થઇ રહ્યું છે. હાઇરિઝોલ્યુશન કેમેરા દ્વારા વાહન પર આવીને કચરો ઠાલવી જનારના વાહન નંબર પરથી તેના ઘર સુધી પહોંચી દંડનો મેમો પહોંચતો કરી દેવાશે. જ્યા ત્યાં કચરો ફેંકતા લોકો સામે કડક વલણ અપનાવી વોર્ડ ઓફિસરોને દંડ વસૂલ કરવાની તાકીદ કરાઇ હતી. કોર્પોરેશન જાહેર માર્ગો પરની તમામ કચરાપેટીઓ પણ હટાવી લેશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો
GUJARAT

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

August 11, 2026
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા રળિયાતબા ઘર – ધારી મુકામે સત્યાવીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને …

Next Post
ક્લાયન્ટને અપાયેલી સલાહ માટે વકીલોને સમન્સ પાઠવી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team…

વડોદરા જિલ્લામાં 49 ટીમો દ્વારા ખેતીના નુકસાનનો સર્વે શરૃ,એક સપ્તાહમાં રિપોર્ટ તૈયાર કરાશે | 49 team...

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t…

આજવા રોડ પર ટુ વ્હિલર પર જતી વિદ્યાર્થિનીને કાર ચાલકે ટક્કર મારી | On Ajwa Road A student riding a t...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાક નુકસાનીના ડિજિટલ સર્વેનો વિરોધ: સિહોરમાં પાક બાળીને હવન, ગાંધીનગરમાં ઢોલ વગાડયાં | Crop Loss Ang…

9 months ago
સુરતના બેગમપુરામાં ગણેશ આયોજકોમાં ભારે રોષ : ગણેશ પંડાલ રાત્રે 12 વાગ્યા બાદ બંધ કરાવતા ચોરીની ઘટના …

11 months ago
તાંદલજામાં બાઇક પાર્ક કરવાના મુદ્દે પાડોશીઓ વચ્ચે મારામારી | Fight breaks out between neighbors over…

ગુજરાત ST બસના ભાડામાં ફરી 3%નો વધારો, 9 મહિનામાં મુસાફરો પર 13%નો બોજ ઝીંકાયો | Gandhinagar News Gu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News