gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગળતેશ્વર તાલુકાના 3 ગામની 400 વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ | 400 bighas of land in 3 villages of G…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ગળતેશ્વર તાલુકાના 3 ગામની 400 વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ | 400 bighas of land in 3 villages of G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– કાંસમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાનો અભાવ

– માલવણ, રૂસ્તમપુરા અને લાલાના મુવાડા ગામમાં દોઢ મહિને પાણીનો નિકાલ થશે : રવી સિઝન નિષ્ફળ જવાની સંભાવનાથી ખેડૂતોની હાલત કફોડી

સેવાલિયા : ગળતેશ્વર તાલુકાના માલવણ, રૂસ્તમપુરા અને લાલાના મુવાડા ગામની ૪૦૦ વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. ત્યારે દર વખતની જેમ આ વખતે પણ પાણીનો નિકાલ થતા દોઢ મહિના જેટલો સમય લાગશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે પાણીના નિકાલ બાદ અન્ય પાક લઈ શકે તેવી સ્થિતિથી ખેડૂતો કફોડી હાલતમાં મૂકાયા છે.

ગળતેશ્વર તાલુકાના સેવાલિયા પાસે આવેલા માલવણ, રૂસ્તમપુરા, લાલાના મુવાડા ત્રણ ગામમાં ખેડૂતોની આશરે ૪૦૦ વીઘા જમીનમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરમાં પાણી ભરાતા તમાકુના ધરૂ, ખાતર પાણી કમોસમી વરસાદમાં ધોવાઈ ગયા છે. જમીનમાં પાણી ભરાઈ ગયા બાદ પાણીનો નિકાલ થતાં આશરે એકથી દોઢ માસ જેટલો સમય લાગે છે. કાંસમાંથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નહીં હોવાથી દર વર્ષે આવી સ્થિતિ સર્જાતી હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. 

પાણીના નિકાલ થયા બાદ જ ખેડૂતો અન્ય પાક લઈ શકે છે. માલવણ, રૂસ્તમપુરા, લાલાના મુવાડા તેમજ આસપાસના જમીનમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને આર્થિક નુકસાન થતા રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. 

તમાકુના ધરૂ આશરે રૂા. ૭૦૦ના ૧,૦૦૦ ધરૂ મુશ્કેલીથી મળ્યા બાદ ખેડૂતોએ રોપણી કરી હતી. પરંતુ કમોસમી વરસાદના કારણે તમામ મહેનત નિષ્ફળ ગઈ છે. ત્યારે કમોસમી વરસાદ બાદ ખેડૂતો તમાકુના ધરૂ, ખાતર, પાણી સાથે ફરી મહેનત કરી મોલાત ઉગાડવા મજબૂર બન્યા છે. ત્યારે પાક નુકસાનીનું વળતર ચૂકવવા ત્રણેય ગામના ખેડૂતોએ સરકાર સમક્ષ માંગણી કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી
GUJARAT

July 26, 2026
મિશન બ્રોડગેજ અંતર્ગત ખીચા ગામ ખાતે જનજાગૃતિ સભા નું આયોજન

Danish Pandor, Aahana Kumra, Kirti Kulhari & Other Celebrities Add Star Power to the Premiere of Awa…

July 25, 2026
Next Post
એક્ટ્રેસ મોડેલ દીપિકા પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ...

વેરાવળ-રાજકોટ ટ્રેનમાં વધારાના 11 જી. એસ. કોચ લગાવાયા | 11 additional G S coaches installed in Verav…

વેરાવળ-રાજકોટ ટ્રેનમાં વધારાના 11 જી. એસ. કોચ લગાવાયા | 11 additional G S coaches installed in Verav...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં શહીદ થયેલા જવાનને અંતિમ સલામ, આખું ગામ હિબકે ચડ્યું: 10 જ દિવસ પહેલા થઈ હતી સગાઈ | martyr …

1 year ago
ઓફિસમાં ચોરી કર્યા બાદ તળાવમાં ફેંકેલું કેમેરાનું ડીવીઆર વડોદરા ફાયર બ્રિગેડે બીજા દિવસે શોધી કાઢ્યુ…

12 months ago
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

4 months ago
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News