gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold…

G METRO NEWS by G METRO NEWS
June 10, 2026
in Business
0 0
0
વાયદા બજારમાં કડાકો : સોનું એકઝાટકે 2500થી વધુ તૂટી દોઢ લાખની નીચે, ચાંદીમાં 4500નો ઘટાડો | MCX Gold…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MCX Gold & Silver Price Crash: વૈશ્વિક પરિસ્થિતિઓ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય કોમોડિટી માર્કેટ એટલે કે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં મોટું ગાબડું પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત નવી ઊંચાઈ સર કરી રહેલા સોના અને ચાંદીમાં આજે જોરદાર વેચવાલી જોવા મળી રહી છે, જેના કારણે બંને કિંમતી ધાતુઓના ભાવ તળિયે બેસી ગયા છે.

સોનામાં ₹2,500 થી વધુનો ઘટાડો

સોનામાં આજે જોરદાર કડાકો જોવા મળ્યો. લાંબા સમય બાદ આજે સોનું એકઝાટકે 2500 રૂપિયાથી વધુ તૂટીને દોઢ લાખથી સપાટી ગુમાવી બેઠું હતું. જોકે ટ્રેડિંગ દરમિયાન ફરી એકવાર તે દોઢ લાખને પાર હાલમાં ટ્રેડ કરી રહ્યો છે. 

જૂનો બંધ ભાવ (Prev. Close): સોનું અગાઉના સત્રમાં ₹1,52,443.00 ના સ્તર પર બંધ થયું હતું.

નવો ઓપન ભાવ (Open): આજે બજાર ખુલતાની સાથે જ સોનું જોરદાર કડાકા સાથે ₹1,49,926.00 પર ઓપન થયું હતું, એટલે કે તે સીધું ₹1.50 લાખની માનસિક સપાટીની નીચે સરકી ગયું હતું.

સમાચાર લખાવા સુધી: બજાર ખુલ્યા બાદ સોનામાં સામાન્ય સુધારો જોવા મળ્યો છે અને હાલમાં તે ₹1,50,118.00 ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, અગાઉના બંધ ભાવની સરખામણીએ તે હજી પણ ₹2,325.00 (1.53%) ના પ્રચંડ ઘટાડા સાથે લાલ નિશાન પર કારોબાર કરી રહ્યું છે. ટ્રેડિંગ દરમિયાન સોનાએ ₹1,49,888.00 નો લો (Low) અને ₹1,50,500.00 નો હાઈ (High) બનાવ્યો છે. સોનું આજે કુલ 2555નો કડાકો બતાવી ચૂક્યો છે. 

ચાંદી પણ ₹4500 થી વધુ તૂટી

બીજી તરફ, ચાંદીના વાયદા બજારમાં પણ ભારે ધોવાણ જોવા મળ્યું છે. ચાંદીમાં આજે કુલ 4528 રૂપિયા સુધી એકઝાટકે તૂટી હતી. જોકે પછીથી રિકવરી બતાવતા તે 1800 રૂપિયા જેટલી રિકવર થઇ હતી. 

જૂનો બંધ ભાવ (Prev. Close): ચાંદી અગાઉના ટ્રેડિંગ સેશનમાં ₹2,38,528.00 ના સ્તરે બંધ થઈ હતી.

નવો ઓપન ભાવ (Open): આજે બજાર ઓપન થતાની સાથે જ ચાંદી સીધી ₹2,34,009.00 ના ભાવે ખુલી હતી. ઓપનિંગમાં જ ચાંદીના ભાવમાં ₹4,528 નો મસમોટો કડાકો જોવા મળ્યો હતો.

સમાચાર લખાવા સુધી: શરૂઆતી તૂટ્યા બાદ ચાંદીમાં પણ નીચલા સ્તરેથી થોડી રિકવરી આવી છે. હાલમાં ચાંદી વાયદા બજારમાં ₹2,35,797.00 પર ટ્રેડ થઈ રહી છે. આમ છતાં, શુક્રવાર/અગાઉના બંધ ભાવની સરખામણીએ તે ₹2,731.00 (1.14%) ના મોટા ઘટાડા સાથે ચાલી રહી છે. આજના સત્રમાં ચાંદીનો લઘુત્તમ ભાવ ₹2,34,000.00 અને મહત્તમ ભાવ ₹2,36,060.00 નોંધાયો છે.

બજારના નિષ્ણાતોના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા, ઈરાન અને ઈઝરાયલ તથા અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થતા અને નફાખોરી (Profit Booking) ના કારણે બજારમાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના લીધે લાંબા ગાળાના રોકાણકારો માટે નીચલા ભાવે ખરીદી કરવાની નવી તક પણ ઊભી થઈ શકે છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …
Business

વર્તમાન વર્ષમાં DIIની ઈક્વિટીમાં ખરીદી રૂપિયા ચાર લાખ કરોડને પાર | In the current year DII’s equity …

June 10, 2026
MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…
Business

MSCI EM ઇન્ડેક્સમાં ટોચના 10 શેરોમાંથી ભારતીય કંપનીઓે બહાર | Indian companies out of top 10 stocks i…

June 10, 2026
વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%
Business

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

June 10, 2026
Next Post
ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y…

ભરૂચમાં 700 વર્ષથી બંધ જુમ્મા મસ્જિદના ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી | 700 Y...

વાહનોના વેચાણમાં EVનો  હિસ્સો વધીને 11%

વાહનોના વેચાણમાં EVનો હિસ્સો વધીને 11%

ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ : ગુજરાત હાઈકોર્ટ | Gujar…

ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ : ગુજરાત હાઈકોર્ટ | Gujar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર કાર અને રિક્ષા વચ્ચેના અકસ્માતમાં રીક્ષા ચાલક ગંભીર સ્વરૂપે ઘાયલ : સારવા…

3 months ago
પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

4 months ago
પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

પૈસા નહીં આપે તો ગાડી ચડાવી મારી નાખીશ.! વડોદરાના માંજલપુરમાં ઉછીના પૈસાની માથાકૂટમાં બે મિત્રો પર હ…

1 year ago
વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી | Gujarat Significa…

વાહ રે ગુજરાત! એક બાજુ રાજ્યમાં દારૂબંધી ત્યાં બીજી બાજુ લીકર પરમિટની ધૂમ લ્હાણી | Gujarat Significa…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News