![]() |
| Image Twitter |
Indian Navy Vice Admiral Sanjay Vatsyay: ભારતીય નૌસેનાના વાઇસ એડમિરલ સંજય વાત્સાયને ઓપરેશન સિંદૂર અંગે એક મહત્ત્વપૂર્ણ અને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ‘નૌસેના ઓપરેશન સિંદૂર માટે સંપૂર્ણપણે તૈયાર અને તહેનાત છીએ.











