gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ, ખેડૂતો ચિંતિત | Unseasonal ra…

G METRO NEWS by G METRO NEWS
October 31, 2025
in GUJARAT
0 0
0
ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ, ખેડૂતો ચિંતિત | Unseasonal ra…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Unseasonal rains in Gujarat: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જેની સૌથી વધુ અસર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પડી રહી છે. હવામાન વિભાગે હજુ 6 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે 31 ઓક્ટોબરે રાજ્યના 74 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચથી વધુ વરસાદ થયો છે.

74  તાલુકામાં કમોસમી વરસાદ

ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) મુજબ, આજે શુક્રવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 74 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં અમરેલીના જાફરાબાદમાં 1.57 ઇંચ, ભાવનગરના તળાજામાં 1.1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 

આ પણ વાંચો: અમરેલીમાં માવઠાનો માર: રાજુલામાં સૌથી વધુ વરસાદ, ધાતરવાડી ડેમ-2ના 10 દરવાજા ખોલાતા નજીકના ગામોને ઍલર્ટ

જ્યારે ગીર સોમનાથના ઉના, ભાવનગરના મહુવા, નવસારીના ગણદેવી, વલસાડના વાપી, ઉમરગામ, પારડી સહિત 71 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ વરસ્યો છે.

ગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ, ખેડૂતો ચિંતિત 2 - imageગુજરાતના 74 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમરેલીના રાજુલામાં 3 ઇંચ, ખેડૂતો ચિંતિત 3 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
RBIના આદેશ બાદ સાત બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર, જુઓ યાદી | India Government private bank URL c…

RBIના આદેશ બાદ સાત બેંકોની વેબસાઈટના ડોમેનમાં ફેરફાર, જુઓ યાદી | India Government private bank URL c...

ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર | Elon Musk Starlink ready to launc…

ભારતમાં હાઈસ્પીડ સેટેલાઈટ ઈન્ટરનેટ શરૂ કરવા માટે સ્ટારલિંક તૈયાર | Elon Musk Starlink ready to launc...

અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To …

અમેરિકન કંપની ભારતમાં રૂ. 3250 કરોડના ખર્ચે સ્થાપશે કાર એન્જિન પ્લાન્ટ, જાણો સંપૂર્ણ વિગત | Ford To ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

૨૦ હજારની ઉઘરાણી કરવા ગયેલા મામા અને ભાણેજ પર હુમલો | Attack on uncle and nephew who went to collect…

6 months ago
હયાત બ્રિજ અંગે અંતિમ નિર્ણય સીએમઓ કરશે, સુભાષબ્રિજને રીપેર કરી લાઈટ વ્હીકલ માટે ઉપયોગમાં લેવા વિચાર…

દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

1 year ago
આણંદના જે.કે. લોટસ પાર્ટી પ્લોટનું સરકારી જમીન કપાત પરથી બાંધકામ તોડી પાડવા નોટિસ | Notice to demoli…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News