gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ધરાનગર વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : બુઝુર્ગ પર ચાર પાડોશીઓ તૂટી પડ્યા, પોલીસ ફરિયાદ …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Crime : જામનગરના ધરાર નગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી, અને એક ભરવાડ બુઝુર્ગ પર તેના પાડોશમાં જ રહેતા ચાર શખ્સોએ લાકડાના ધોકા અને લોખંડના ભાઈ પડે હુમલો કરી ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચાડયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા અને માલધારીનો વ્યવસાય કરતા કારાભાઈ લાંબરીયા (ચાવડા) નામના 66 વર્ષના ભરવાડ બુઝુર્ગ કે જેઓએ તેના પાડોશમાં રહેતા શકુરભાઈ કાનાભાઈ દેવીપુજક તથા તેના પરિવારજનોને જાહેરમાં કચરો નહીં ફેંકવા અને રાત્રિના સમયમાં દેકારો નહીં કરવા માટે જણાવ્યું હતું, અને રાત્રે દેકારો કરતા હોવાથી આડોશી પાડોશીઓને ખલેલ પહોંચે છે, તેવી રજૂઆત કરવા માટે ગયા હતા.

 જે દરમિયાન પાડોશમાં રહેતા શકુરભાઈ કાનાભાઈ દેવીપુજક, વિજય દેવીપુજક, ભગલો શકુરભાઈ દેવીપુજક અને મોમીયો શકુરભાઈ દેવીપુજક વગેરે લાકડાના ધોકા અને પાઈપ વડે તૂટી પડ્યા હતા અને ભરવાડ બુઝુર્ગને ફ્રેકચર સહિતની ઈજા પહોંચાડી હોવાથી તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

આ હુમલાના બનાવ અંગે ઇજાગ્રસ્ત કારાભાઈના પુત્ર રામભાઈ કારાભાઈ લાંબરીયાએ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …
GUJARAT

અમરેલીમાં સિંહનો આતંક! ખાંભાના ચતુરી ગામે દાદાની નજર સામે 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો | Amreli …

June 25, 2026
AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…
GUJARAT

AMCમાં આજે કમિટીઓના સભ્યો અને હોદ્દેદારોની થશે જાહેરાત, જ્ઞાતિ અને ઝોનના સમીકરણોનું સંતુલન જાળવવા કર…

June 25, 2026
હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …
GUJARAT

હવે એક જ દિવસમાં અમદાવાદથી દ્વારકા જઈને પરત આવી શકાશે: વંદે ભારત એક્સપ્રેસના રૂટ, સમય અને સ્ટેશનમાં …

June 25, 2026
Next Post
બિહાર ચૂંટણી: મોકામામાં હાઈપ્રોફાઈલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં, હથિયાર જમા કરાવવા આદ…

બિહાર ચૂંટણી: મોકામામાં હાઈપ્રોફાઈલ હત્યાકાંડ બાદ આખરે ચૂંટણી પંચ એક્શન મોડમાં, હથિયાર જમા કરાવવા આદ...

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ…

જામનગરમાં જુના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા પાનના ધંધાર્થીના રહેણાક મકાનમાંથી 117 નંગ ઇંગ્લિશ દારૂ...

અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ: CM વિજયનની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વૉકઆઉટ | CM Vijayan Declar…

અત્યંત ગરીબીથી મુક્ત થયું કેરળ: CM વિજયનની વિધાનસભામાં જાહેરાત, વિપક્ષનું વૉકઆઉટ | CM Vijayan Declar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિરિયલ કિલર વિપુલની માતાએ કંટાળીને કહ્યું હતું કે જે કરવું હોય કરો, પીડિત વૈભવની માતાએ કહ્યું- ન્યાય…

સિરિયલ કિલર વિપુલની માતાએ કંટાળીને કહ્યું હતું કે જે કરવું હોય કરો, પીડિત વૈભવની માતાએ કહ્યું- ન્યાય…

9 months ago
અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

અમદાવાદના જ્વેલર્સમાં સોનાની ચોરી કરતી બે મહિલાઓ જેલહવાલે, ગ્રાહક બનીને આવતી અને દાગીના સેરવી લેતી |…

4 months ago
નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

નેહરુ વોટચોરીથી દેશના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા : અમિત શાહ

7 months ago
દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ તોડી પડાશે, જુઓ ખેલ મંત્રાલય ત્યાં શું બનાવશે? | Delhis Jawaharlal…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News