gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું : વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવ…

G METRO NEWS by G METRO NEWS
January 19, 2026
in GUJARAT
0 0
0
જામનગર શહેરમાં પોલીસની ટીમ દ્વારા રાત્રી દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું : વાહન ચેકિંગ સહિતની કડક કાર્યવ…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Police : જામનગર શહેરમાં ખાસ કરીને સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે અને ગુનાખોરી અટકે તે અનુસંધાને “કોમ્બિંગ નાઈટ” યોજવામાં આવી હતી, અને શહેરના કેટલાક વિસ્તારોમાં વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.

જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા રવિવારે મોડી સાંજે યોજેલી ડ્રાઇવમાં નંબર પ્લેટ વગરના વાહનો, કારની બારીઓમાં અપારદર્શક ફિલ્મો લગાડનારા, ફેન્સી નંબર પ્લેટ લગાવેલા, ડ્રીંક એન્ડ ડ્રાઇવ તેમજ વાહનોમાં ધોકા જેવા હથિયારો સાથે નીકળેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

 આ “કોમ્બિંગ નાઈટ” દરમ્યાન શહેરના વિવિધ વિસ્તારો તેમજ શહેરના પ્રવેશદ્વાર જેવા રોડ ઉપર કડક ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જ્યારે, જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.એ.ચાવડા, પીએસઆઇ એલ.બી.જાડેજા, પીએસઆઇ એમ.કે.બ્લોચ સહિત સર્વેલન્સ ટીમ દ્વારા પવનચક્કી સર્કલ ખાતે ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ 8 થી વધુ બાઇક ડીટેઇન કરાયા હતાં અને સંખ્યાબંધ લોકો પાસેથી કુલ રૂા.15,300 દંડ વસુલ કરવામાં આવ્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી નિમયોનો ભંગ કરનારાઓ વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. “કોમ્બિંગ નાઈટ” દરમ્યાન પોલીસે દુકાનોએ કે, જાહેર સ્થળોએ વાહનો સાઇડમાં પાર્ક કરીને જમાવડો કરીને બેસનારાઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અમુક લોકો તો પોલીસને જોઇને ભાગ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત
GUJARAT

RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

September 22, 2026
Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.
GUJARAT

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

September 22, 2026
Next Post
જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ…

જામનગરના યુવાન પર પ્રેમ લગ્ન બાદ પ્રેમિકાના પિતા-ભાઈનો હથિયાર વડે હુમલો, સસરા-સાળા સહિત 4 સામે પોલીસ...

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi…

જામનગરના હાપા સ્થિત જલારામ મંદિરે 111 પ્રકારના રોટલાનો અલૌકિક અન્નકુટ મહોત્સવ યોજાયો | Annakut festi...

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling…

નડિયાદમાં મોડી રાતે જુગારધામ પર ત્રાટકી SMC, 19ની ધરપકડ, 5 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત | SMC gambling...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

સસરા – નણદોઈ પર પરણીતાનો બળાત્કારનો આરોપ, પતિની ફોટો- વિડીયો વાયરલ કરવાની ધમકી | Wife accuses father…

1 year ago
શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ | rape on woman by old age

શાકભાજીના વેપારીને ત્યાં નોકરી કરતા વિધર્મીનું મહિલા પર દુષ્કર્મ | rape on woman by old age

6 months ago
અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

અમદાવાદ: કેમિકલ ચોરીના રેકેટનો ખુલાસો, ટેન્કર ડ્રાઈવરોને લાલચ આપી રસ્તામાં કાઢી લેતા, 6ની ધરપકડ | Ah…

8 months ago
બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

બિહારમાં ભયાનક ઘટના, પોલીસ સ્ટેશનમાં જ કોન્સ્ટેબલે સાથી જવાનને 11 ગોળીઓ મારતાં મોત | bihar bettiah p…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News