gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
અમદાવાદમાં પ્રેમ લગ્નનો લોહિયાળ અંત! યુવતીના પરિજનોએ સસરાને મોતને ઘાટ ઉતાર્યા, સાતની ધરપકડ | Ahmedab…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Inter-Cast Love Marriage: અમદાવાદમાં આંતર-જ્ઞાતીય પ્રેમલગ્નએ લોહીયાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. હકીકતમાં, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સપ્તાહની શરૂઆતમાં જ 50 વર્ષીય સફાઈકર્મીને તેમની પુત્રવધૂના પરિવારના સભ્યો દ્વારા ઢોર માર મારવામાં આવતા તેમનું મૃત્યુ થયું હતું.

આ પણ વાંચોઃ માથે હાથ મૂકી સોગંદ ખાઓ કે કોઈને નહીં કહો…, અમદાવાદના પોશ વિસ્તારમાં છરીની અણીએ બંગલામાં લૂંટ

શું હતી ઘટના? 

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક ભીખાભાઈ વાઘેલા અને તેમની પત્ની કૈલાશબહેન વાઘેલા બંને દૈનિક વેતન પર કામ કરતા સફાઈકર્મી છે. શનિવારે (30 ઓક્ટોબર) બંને કામ પરથી પરત ફરતા હતા ત્યારે તેમની પુત્રવધુના પિતા રાજુ પરમાર, તેમના બનેવી અને અન્ય કેટલાક સંબંધીઓએ તેમને આંતરીને તેમના પર બર્બરતાપૂર્વક હુમલો કર્યો હતો. ઘટના બાદ આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત દંપતીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ભીખાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું અને કૈલાશબહેન હજુ સારવાર હેઠળ છે. 

પ્રેમલગ્નનો લેવાયો બદલો

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભીખાભાઈનો દીકરો શની વાઘેલા એ જોસના પરમાર સાથે તેના પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નને કારણે બંને પરિવારો વચ્ચે તણાવ ઊભો થયો હતો. જોસનાના પિતા રાજુ પરમાર અને તેમના સગા-સંબંધીઓ તેને પિયર પરત ફરવા માટે વારંવાર દબાણ કરતા હતા, જેના કારણે બંને પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.

આ પણ વાંચોઃ અમરેલીમાં અનરાધાર વરસાદ: ધોળાદ્રી નદીમાં આધેડ તણાયો, તાતણિયામાં પૂર આવતા ખોડિયાર મંદિરમાં પાણી ઘૂસ્યું

પોલીસે ગુનો દાખલ કરી હાથ ધરી તપાસ

આ હુમલા બાદ નવરંગપુરા પોલીસે હત્યા, હુમલો અને હુલ્લડની કલમો હેઠળ ગુનો નોંધીને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદથી ઘટનાસ્થળનું પંચનામું કર્યું હતું. અત્યાર સુધી પોલીસે સાત આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં રાજુ પરમાર, મહેશ પરમાર, લતા બહેન, કલાવતી, જ્યોતિ બહેન, મહેશ રાઠોડ અને પ્રેમ પરમારનો સમાવેશ થાય છે, જ્યારે એક શંકાસ્પદ આરોપી ફરાર છે.

પોલીસે જણાવ્યું કે, આ હુમલો પ્રેમલગ્ન પ્રત્યેના રોષને કારણે થયો હોવાનું જણાય છે. તમામ મુખ્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. આ સિવાય અન્ય એક ફરાર આરોપીને શોધવા અને તપાસના ભાગરૂપે મુખ્ય સાક્ષીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….
GUJARAT

અંબાજી – ભાદરવી પૂનમ ના મહા મેળા માં હજારો લાઈટો થી ઝળહળતું માં નું ધામ….

September 23, 2026
નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગરૂડેશ્વર SDH સરકારી હોસ્પિટલની આકસ્મિક મુલાકાત : આરોગ્ય મંત્રી શ્રી …

September 23, 2026
ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.

September 22, 2026
Next Post
મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

મેન ઓફ સ્ટીલ – સરદાર: રાષ્ટ્રપ્રેમ અને એકતાની અવિસ્મરણીય કથા

નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..’ ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માંગ | Far…

નેટવર્ક આવતુ નથી, એપ ખુલતી નથી..' ઓનલાઈન સર્વેના ગતકડાંથી અમરેલીના ખેડૂતોમાં રોષ, પેકેજની માંગ | Far...

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r…

ગુજરાતના 106 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ અમદાવાદના ધંધુકા અને પોરબંદરમાં ખાબક્યો | Unseasonal r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા! | elon…

ઈલોન મસ્કના 14 બાળકો અને શિવોન ઝિલિસના સિક્રેટ્સ: કોર્ટમાં મસ્કની જિંદગીના ચોંકાવનારા ખુલાસા! | elon…

5 months ago
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

માણસાના માર્કેટયાર્ડમાં એરંડાનો પાક પાણીમાં તણાતા દોડધામ મચી | Castor oil crop submerged in water ca…

6 months ago
હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

હવે 2027થી ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને બારકૉડવાળી માર્કશીટ મળશે, વર્ષો જૂનું ફોર્મેટ બદલાશે | Gujarat…

6 months ago
૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

૪૭.૯૮ લાખના હેરોઇનના કેસમાં વડોદરા એસ.ઓ.જી.ના એ.એસ.આઇ.ની ધરપકડ | Vadodara SOG ASI arrested in heroin…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News