gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
ગંભીરા બાદ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પરના બ્રિજનો વારો? AAP નેતાનો તંત્ર પર ગંભીર આક્ષેપ | AAP lead…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News : વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુરમાં 9 જુલાઈ 2025ના રોજ ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુર્ઘટનામાં 20 લોકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લોકો હજુ ભુલ્યા નથી, તેવામાં AAP નેતાએ ભાટ સર્કલ નજીક સાબરમતી નદી પર આવેલા બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં હોવાથી તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે. 

AAP નેતા યુવરાજસિંહે ભાટ સર્કલ નજીક બ્રિજનો વીડિયો સોશિયલ મીડિયામાં જાહેર કરીને સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. AAP નેતાએ ગંભીર આક્ષેપ કર્યા છે કે, ‘અમદાવાદના એસ.પી રિંગરોડ પર આવેલા ભાટ બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં છે. બ્રિજ પરની માટી, સળિયા બહાર આવી ગયા છે અને ઘણી જગ્યાએતો બ્રીજની નીચેની નદી દેખાય છે. મોરબી અને ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ બાદ પણ ભાજપ સરકારમાં જરાય ગંભીરતા આવી નથી. આખરે ક્યાં સુધી ગુજરાતના લોકો ભાજપના ભ્રષ્ટાચારના કારણે પોતાના જીવ ગુમાવતા રહેશે?’

આ પણ વાંચો: ‘તાત્કાલિક સહાય આપો…’, 10 ગામના ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને વાજતે-ગાજતે પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી

તેમના જણાવ્યા મુજબ, ‘ભાટ સર્કલ નજીક સુઘડ ગામ જતા સાબરમતી નદી પરનો બ્રિજ હવે સમય બોમ્બ બની ગયો છે. લોખંડ અને સિમેન્ટની જગ્યાએ હવે ફક્ત ‘ભ્રષ્ટાચાર’ જ ટક્યો છે! 2022માં AMC અને AUDA દ્વારા આ બ્રિજના સમારકામ માટે રૂ.72 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ હતી. પણ પ્રશ્ન એ છે કે, પૈસા બ્રિજમાં ગયા કે ભાજપના ભ્રષ્ટ નેતાઓ, લાંચિયા અધિકારીઓ અને કટકીબાઝ કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં? આ બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે…’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…
GUJARAT

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના 6 કર્મીએ બાતમી મળ્યાના 7 કલાકમાં જ કુખ્યાત ગેંગસ્ટરને ઝડપ્યા, જાણો કેવી રીત…

February 10, 2026
ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…
GUJARAT

ફતેગંજના પોસ્ટ કર્મચારીએ ગ્રાહકના MIS ખાતામાંથી 10.17 લાખ ઉપાડી લીધા | Fatehganj post employee withd…

February 10, 2026
રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…
GUJARAT

રવિવારે નીકળનારી શિવજીની સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન | Traffic diversions in view of Shivaji’s pro…

February 10, 2026
Next Post
પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea…

પાકિસ્તાન બાદ હવે ભારતના લેહમાં 4.1 ની તીવ્રતાના ભૂકંપના આચંકા, 10 કિમી ઊંડાઈએ નોંધાયું કેન્દ્ર | ea...

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન | Reward…

પોલીસકર્મીઓના પરિવાર માટે ત્રણ મોટા નિર્ણય: સંતાનોને વિદેશમાં અભ્યાસ માટે મળશે 15 લાખની લોન | Reward...

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang…

રેલવે ટિકિટ બુકિંગના નિયમોમાં ફેરફાર, સૂવાના સમયમાં પણ થયા બદલાવ | railway ticket booking rule chang...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…

સુરતમાં નકલી સ્કીન ક્રીમ બનાવતું કારખાનું પકડાયું, ઓનલાઈન કરાતું હતું વેચાણ, એકની ધરપકડ | Factory ma…

2 months ago
ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

ઘ-૦ પાસે ડિવાઈડર સાથે બાઈક અથડાતા ચાલક યુવાનનું મોત, મિત્ર ઇજાગ્રસ્ત | Young driver dies friend inju…

5 days ago
ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

ઝેરી હવાથી દિલ્હી ત્રાહિમામ, GRAP 3 નિયમ વધુ આકરો, વર્કફ્રોમ હોમને મંજૂરી

3 months ago
લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

લોધીના લીમડા પાસે વેપારીના ઘરમાંથી રૃ.25 લાખની મત્તાની ચોરી | Alcohol worth Rs 25 lakh stolen from b…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News