gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…

G METRO NEWS by G METRO NEWS
May 30, 2026
in GUJARAT
0 0
0
અમદાવાદ: IPL ફાઈનલ માટે BRTS 52 વિશેષ બસ દોડાવશે, મોડી રાત સુધી ક્રિકેટ રસિકોને મળશે સુવિધા | BRTS R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

BRTS Run Special Buses For IPL 2026 Final: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રવિવારે (31 મે, 2026) ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે IPL-2026ની ફાઇનલ મેચ રમાશે. IPL-2026ના મેચના રોમાંચ વચ્ચે ક્રિકેટ પ્રેમીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે રવિવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારી મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ જનમાર્ગ લિમિટેડ (BRTS) દ્વારા ક્રિકેટ રસિકોને સ્ટેડિયમ આવવા-જવા માટે વધારાની બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

મેચના દિવસે આ ખાસ સુવિધા 

મેચ રવિવારે સાંજે 7:30 કલાકે શરૂ થવાની હોવાથી મુસાફરોની સગવડ માટે BRTS બસની સુવિધા સવારે 6 વાગ્યાથી લંબાવીને મોડી રાત્રે 1 કલાક સુધી ચાલુ રાખવામાં આવશે. જેમાં રૂટીન 36 બસોની સાથે વધુ 16 એક્સ્ટ્રા બસો મળીને કુલ 52 બસો દોડાવાશે.

11 વધારાની બસો સ્ટેડિયમ માટે

બપોરે 3:30 કલાકથી મેચ પૂર્ણ થાય ત્યાં સુધી 11 રેગ્યુલર બસોને ડાયવર્ટ કરીને સીધી વિસત જંકશન (નરેન્દ્ર મોદી સ્ટેડિયમ) સુધી દોડાવવામાં આવશે.

કયા રૂટ પર કેટલી વધારાની બસો?

તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોને જોડતા ખાસ રૂટ નક્કી કરવામાં આવ્યા છે.

– ઈસ્કોનથી વિસત જંકશન: 04 બસો.

– એરપોર્ટથી વિસત જંકશન: 03 બસો.

– વિસતથી નારોલ (કાલુપુર, ગીતામંદિર થઈને): 02 બસો.

– એલ.ડી. એન્જી./નેહરુનગરથી વિસત જંકશન: 02 બસો.

– વિસત જંકશન (રાત્રે 10:30 પછી): 05 સ્પેશિયલ બસો.

સ્ટેડિયમ નજીકના મુખ્ય સ્ટેશનો

ક્રિકેટ પ્રેમીઓ માટે મોટેરા ક્રોસ રોડ અને સાબરમતી પોલીસ સ્ટેશન BRTS સ્ટેશનો સૌથી નજીક પડશે. તેમજ,મેચ દરમિયાન ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે તે માટે ફિલ્ડ ઓફિસર, સિક્યુરિટી ઓફિસર, વિજિલન્સ ટીમ અને ટિકિટિંગ માટે વધારાનો સ્ટાફ ફરજ પર રહેશે. સમગ્ર કામગીરી પર નજર રાખવા માટે જનમાર્ગનું ‘કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર’ પણ સતત કાર્યરત રહેશે, જેથી મુસાફરોને કોઈ મુશ્કેલી ન પડે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…
GUJARAT

મુસાફરોની વધતી માંગ અને વધારાની ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ત્રણ જોડી સાપ્તાહિક સ્પેશિ…

August 29, 2026
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

August 27, 2026
જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…
GUJARAT

જ્યાં કોઈ ન પહોંચ્યું ત્યાં જય જનનીની બહેનો પહોંચી…

August 27, 2026
Next Post
…એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો …

...એ ત્રણ સેકન્ડ અને યમરાજનો ભેટો ટળી ગયો! જામનગરમાં ભારે પવન ફૂંકાતા LED હોર્ડિંગ ધરાશાયી, ચાલકોનો ...

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર...

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat…

પેરા ખેલાડી ચિરાગ ત્યાગીની ગોળી મારીને હત્યા, પેરા એશિયન ગેમ્સ 2026 માટે કર્યું હતું ક્વોલિફાય | nat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

સાણંદના કલાણામાં ‘એકબીજાની સામે જોવા’ની બાબતે થઈ હતી જૂથ અથડામણ, 25 આરોપીઓની ધરપકડ | Sanand Kalana v…

8 months ago
CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

CBSE ધોરણ 12નું પરિણામ જાહેર: 85.20% વિદ્યાર્થીઓ પાસ, છોકરીઓએ ફરી મેદાન માર્યું | CBSE 12th Result 2…

4 months ago
ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

ભારતમાં સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ માટે GSV અને ઓસ્ટ્રેલિયાની ટ્રાન્સપોર્ટ NSW વચ્ચે સમજુતી | GSV an…

10 months ago
લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! |…

લગ્ન નોંધણી કૌભાંડ: બગસરામાં કોરોનાના ત્રણ વર્ષમાં ગામ રહેતા પરિવાર કરતાં બમણાં લગ્ન રજિસ્ટર થયાં! |…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News