gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
સેક્ટર-૭ નજીક પીવાના પાણીની લાઇનમાં ભંગાણ પડી જવાથી પાણીની રેલમછેલ થઇ | Water crisis due to rupture …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગટર અને પાણીની લાઇનનો ફરીવાર કકળાટ

ગંદા પાણીના નિકાલના નવા નેટવર્ક માટેની કામગીરી તાજેતરમાં થઇ હોવાથી મેટલ સપોર્ટ ખસી જવાથી બનાવ બન્યાની શક્યતા

ગાંધીનગર :  પાટનગરમાં લાઇનો તૂટવાનો કકળાટ હજુપણ પુરો થયો નથી. નવા
સેક્ટરોમાં પાણીના વિતરણની જુની લાઇનો નહીં બદલવા સરકારે કરેલા નિર્ણયના પગલે આ
વિસ્તારમાં સમસ્યાનો અંત આવે તેવું નથી. શનિવારે સેક્ટર ૭ પાસે લાઇન તૂટતાં પાણીની
રેલમછેલ થઇ હતી. ગંદા પાણીના નિકાલના નવા નેટવર્ક માટેની કામગીરી તાજેતરમાં થઇ
હોવાથી મેટલ સપોર્ટ ખસી જવાથી બનાવ બન્યાની શક્યતા વ્યક્ત થઇ છે.

શહેરના સેક્ટર વિસ્તારમાં હવે ૨૪ કલાક પાણીની યોજનાને સાકાર
કરવા માટે પ્રેસર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેના માટે પાણીની
લાઇનોમાં ૨૪ કલાક માટે ૨૫ લાખ લિટરના ફોર્સથી પાણી છોડવાનું અનિવાર્ય છે. તંત્ર
દ્વારા તેના અનુસંધાને ટેસ્ટિંગ અને ટ્રાયલ રન ચલાવાઇ રહ્યાં છે. જે પૂર્ણ થવા તરફ
છે અને વધુમાં વધુ દશેક દિવસમાં સવારે માત્ર બે કલાકના બદલે ૨૪ કલાક પાણી પુરવઠો
ચાલુ કરવાની દિશામાં તંત્ર અંતિમ પડાવે પહોંચી ગયું છે. ત્યારે શનિવારે સેક્ટર ૭
નજીક જમીનમાંથી જળ પ્રવાહ વહેતો થયો હતો. થોડા સમય પહેલાં જ જ્યાં ગંદા પાણીના
નિકાલની પાઇપ લાઇન નાંખવા માટે ખોદકામ કરવામાં આવ્યુ હતું. ત્યાંથી પાણી વહેવા
લાગતાં પાણીની લાઇન તૂટયાનો અંદાજ લગાવાયો છે. આમ થવા પાછળ બે કારણ હોવાની ઇજનેરી
સુત્રોમાં ચર્ચા છે. એક તો ગટરની લાઇન માટે ખોદકામ થયા બાદ પડેલા મુશળધાર વરસાદના
કારણે માટીનું સેટલમેન્ટ થવાથી મેટલ સપોર્ટ ખસી ગયો હોય અને બીજુ નવા સેક્ટરોમાં
પાણીની લાઇનો જુની જ ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવાયો હોવાથી તેમાં માીના દબાણના
કારણે લીકેજ પડી ગયુ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…
GUJARAT

અમદાવાદમાંથી જાણીતી બ્રાન્ડના ડુપ્લિકેટ પાન મસાલાનું કારખાનું ઝડપાયું, લાખોના મુદ્દામાલ સાથે એકની ધર…

May 17, 2026
સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …
GUJARAT

સોમનાથ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યાવસાયિક અવસરો અંગે …

May 17, 2026
બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…
GUJARAT

બ્રાહ્મણો અંગે ટિપ્પણી ભારે પડી, સુરત કોર્ટે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સામે કેસ નોંધવા આદેશ કર્યો | Sur…

May 17, 2026
Next Post
આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in...

ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

ધુરંધર ફિલ્મ ડાયલોગ વિવાદ ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો, બલોચ સમુદાયની લાગણી દુભાવવાનો આરોપ | film Dhuran…

5 months ago
નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

નવા વર્ષે ચાંદી અને સોનાની કિંમત કેટલી હદે વટાવી શકે? નિષ્ણાતોએ જાહેર કર્યા ‘ટાર્ગેટ’ | silver price…

5 months ago
કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou…

કૈલાશ માનસરોવર યાત્રા માર્ગમાં અચાનક ભૂસ્ખલન, 413 તીર્થ યાત્રીઓને બચાવાયા | kinner kailash yatra rou…

9 months ago
મધ્ય ગુજરાતમાં ૨.૨૫ લાખ કર્મીઓને રૃા.૪૦૦ કરોડ બોનસની ચૂકવણી | Bonus payment of Rs 400 crore in Centr…

મધ્ય ગુજરાતમાં ૨.૨૫ લાખ કર્મીઓને રૃા.૪૦૦ કરોડ બોનસની ચૂકવણી | Bonus payment of Rs 400 crore in Centr…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News