gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ધક્કામુક્કી આઠ મહિલા અને એક બાળકનું મોત | Eight women and a child die in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 25 હજારથી વધુ શ્રદ્ધાળુ એકઠા થયા હતા છતાં તંત્ર ઉંઘતુ રહ્યું

– મંદિરે આવવા-જવાનો એક જ રસ્તો, રેલિંગ તુટતા જ નાસભાગ : 30થી વધુ ઘાયલ, ઘટનાની તપાસના આદેશ

અમરાવતી: આંધ્ર પ્રદેશના પ્રખ્યાત વેંકટેશ્વર સ્વામી મંદિરે થયેલી ધક્કામુક્કીમાં આઠ મહિલાઓ સહિત કુલ નવ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૩૦ જેટલા લોકો ઘાયલ થયા છે. એકાદશીની પૂજા કરવા માટે શનિવારે બહુ જ મોટી સંખ્યામાં લોકો મંદિરે પહોંચ્યા હતા. જોકે પ્રશાસન દ્વારા પુરતી વ્યવસ્થાના અભાવે ધક્કામુક્કી થઇ હતી જેમાં આ શ્રદ્ધાળુઓ માર્યા ગયા હતા. મૃતકોમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે.  

આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં સ્થિત કાશીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિરમાં શનિવારે એકાદશીના અવસર પર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ખાસ કરીને મહિલાઓની સંખ્યા બહુ જ વધુ હતી. મંદિરમાં આવવા જવા માટે એક જ રસ્તો છે, એક તરફ શ્રદ્ધાળુ આવી રહ્યા હતા તો એનાથી વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. સામસામે ભારે ભીડ વધી ગઇ હતી અને ધક્કામુક્કી થવા લાગી. જેને પગલે રેલિંગ પણ ટુટી ગઇ હતી જેથી બાદમાં નાસભાગ થવા લાગી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને તેમના પરિવારને બે લાખની સહાયની જાહેરાત કરી હતી.  આ ધક્કામુક્કીમાં અનેક મહિલાઓ સ્થળ પર જ બેભાન થઇ ગઇ હતી, મોટાભાગનાના ગુંગળામણને કારણે મોત નિપજ્યા હતા. મહિલાઓ અને બાળકો બહાન નીકળવા માટે ચિસો પાડી રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ફરતા થયા છે. વીડિયોમાં મહિલાઓ જમીન પર પડેલી જોવા મળી હતી. આંધ્ર પ્રદેશના ગૃહમંત્રી અનીતાનો દાવો છે કે આ મંદિરે સપ્તાહમાં આશરે ૧૫૦૦થી ૨૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે.   ૬૦૦ વર્ષ જુનુ આ મંદિર પ્રથમ માળે જ સ્થિત છે. જ્યાં પહોંચવા માટે માત્ર ૨૦ પગથીયા છે. આ પગથીયા પર જ ધક્કામુક્કી થઇ હતી. અન્ય એક મંત્રી સત્ય પ્રકાશે દાવો કર્યો હતો કે ઘટના સમયે મંદિરમાં અને આસપાસ ૨૫ હજાર શ્રદ્ધાળુઓ હતા. 

બીજી તરફ મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ સરકારનો બચાવ કરતા દાવો કર્યો હતો કે મંદિરના વ્યવસ્થાપકો દ્વારા સ્થાનિક પોલીસ કે પ્રશાસનને કોઇ જ જાણકારી આપવામાં નહોતી આવી. જો જાણ કરી હોત તો અમે ભીડને કાબુ કરવા માટે પુરતી પોલીસ સહિતની સુરક્ષા વ્યવસ્થા પુરી પાડી શક્યા હોત. આ ઘટનાની તપાસના આદેશ અપાયા છે. આ વર્ષે આંધ્ર પ્રદેશમાં મંદિરોમાં ધક્કામુક્કીની ત્રણ મોટી ઘટનાઓ સામે આવી ચુકી છે જેમાં અત્યાર સુધીમાં ૨૨ લોકોના મોત નિપજ્યા છે. એપ્રીલ મહિનામાં સિમ્હાચલમમાં શ્રી વરાહ લક્ષ્મી સ્વામી મંદિરે દિવાલ પડતા સાત લોકો માર્યા ગયા હતા. જ્યારે જાન્યુઆરીમાં તિરૂપતિમાં બાઇરાગી પટ્ટેદા મંદિરે ધક્કામુક્કીમાં છ લોકો માર્યા ગયા હતા જ્યારે ૪૦થી વધુ ઘાયલ થયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ચાર ચાર દિવસ સુધી બેન્ક ખાતેદારોને પૈસા જમા ન મળ્યાની ફરિયાદો વધી | constant clearing becomes an iss…

અમદાવાદમાં રાંધણગેસના બાટલાની ડિલીવરીમાં વિલંબ થતાં ઊહાપોહ

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI…

ઓક્ટોબરમાં યુપીઆઈ મારફત રૂ.27.28 લાખ કરોડના પેમેન્ટ | Payments worth Rs 27 28 lakh crore through UPI...

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

એટીએફના ભાવમાં વધારો કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

ટ્રેડીંગના નામે મહિલાએ રોકાણકારોને રૂપિયા 2.20 કરોડનો ચુનો લગાવ્યો | Ahmedabad : Woman dupes investo…

1 year ago
લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

લોધિકામાં પતિએ ઢસડીને રૂમની બહાર કાઢી મૂકતાં પત્નીએ એસિડ પી લીધું | In Lodhika wife drank acid after…

2 months ago
ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

ભારતની સાત મોટા વેપારી દેશોમાં નિકાસ ઘટી જ્યારે અમેરિકામાં 22 ટકા વધી | India’s exports to seven maj…

12 months ago
ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

ફરી થોડા સમય માટે ઠપ થઈ UPI સર્વિસ, યુઝર્સ હેરાન, ગુગલ પે અને ફોનપેમાં પેમેન્ટ અટક્યા

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News