gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why …

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
Explainer: અરબ સાગર ગરમ થતાં ગુજરાતનાં તોફાનોની તીવ્રતા વધી, સરકારી વિચારધારામાં બદલાવની જરૂર | Why …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Cyclones Explainer: છેલ્લાં દસ વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતોની તીવ્રતા તેમજ વિવિધ ભયાવહ સિસ્ટમનો વધારો નોંધાયો છે. અરબ સાગરમાં વધતું સપાટીનું તાપમાન અને બદલાતી હવામાન પદ્ધતિઓને કારણે તોફાનો વધુ શક્તિશાળી બની રહ્યા છે. વર્ષ 2019નું વાવાઝોડું ‘વાયુ’, 2021નું વિનાશક ‘તાઉતે’ અને 2023નું ‘બિપરજોય’ જેવા ચક્રવાતોએ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં રહેણાંક, વીજ પુરવઠો, માછીમારી અને ખાસ કરીને ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. 

રાજ્યની આશરે 10 લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત હોવાનું પ્રાથમિક સર્વે

તોફાનો ઉપરાંત અચાનક બનતા ડીપ્રેશનો અને સિસ્ટમોનો પ્રભાવ પણ છેલ્લી કેટલીક સીઝનમાં વધ્યો છે, જેના કારણે માવઠા અને અતિભારે વરસાદની પરિસ્થિતિ વારંવાર ઊભી થઈ રહી છે. તાજેતરમાં જ આવેલા ભારે વરસાદથી રાજ્યની આશરે 10 લાખ હેક્ટર જેટલી ખેતી અસરગ્રસ્ત હોવાનું પ્રાથમિક સર્વેમાં સામે આવ્યું છે. મગફળી, તુવેર, કપાસ અને શાકભાજી પાકને નુકસાન કેન્દ્ર સ્થાને છે. નિષ્ણાતોના મતે આ પરિસ્થિતિનું તાત્કાલિક નહીં પરંતુ લાંબા ગાળાની આબોહવા – પરિવર્તન ચેતવણી છે.

ગુજરાતમાં આબોહવા પરિવર્તન ‘હવે કાયમી ખતરો’

હવામાનશાસ્ત્રીઓના મતે ‘આગામી દાયકાઓમાં અરબ સાગર વધુ ગરમ રહેશે, એટલે ચક્રવાતો હવે દુર્લભઘટના નહીં પણ નિયમિત મોસમી જોખમ ગણાશે. ગુજરાતે દરિયાકાંઠાના વિસ્તાર માટે લાંબાગાળાની સુરક્ષા યોજના અને ખેત પેદાશોમાં વૈવિધ્ય અપનાવવું મહત્ત્વપૂર્ણ છે.

ગુજરાતમાં આવતા વાવાઝોડા રોકાવાના નથી તે ફરીને ફરી આવતા રહેશે. આ ઉપરાંત સરકારે દરિયાકાંઠાના ગામો અને શહેરોના ડેવલપમેન્ટ અનુસાર આબોહવામાં આવેલા પરિવર્તનને ધ્યાને લઈને યોજના બનાવવાની તાતી જરૂર છે.

સરકારે ઉકેલ અને નીતિ સૂચક પગલાં લેવા પડશે

ડ્રોન સર્વે: સેટેલાઈટ કે ડ્રોન આધારિત પાકનો સર્વે કરી સહાયતા ચૂકવણીમાં નિષ્પક્ષતા અને ઝડપ લાવવી જોઈએ.

ખેડૂતો માટે મોસમી વીમા યોજનાઓ સુલભ બનાવવી: પાકના નુકસાનથી વળતર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.

દરિયાકાંઠા પર ગ્રીન બફર/ મેન્ગ્રોવ પટ્ટાને પુનઃસ્થાપિત કરવો: તોફાની મોજાંનો સીધો પ્રભાવ ઘટે છે.

વિગતવાર હવામાન ચેતવણી નેટવર્ક: નાના તેમજ મોટા ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર સૂચનાઓ પહોંચે તેવી વ્યવસ્થાઓ ઊભી કરવી.

છેલ્લા 10 વર્ષમાં ચક્રવાતોને કારણે ખેડૂતોને થયેલું નુકસાન

•જામનગર, પોરબંદર, કચ્છ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, અમરેલી અને સુરત સહિતના જિલ્લાઓમાં ખેડૂતોની સિંચાઈ અને પાક ગંભીર રીતે બગડ્યો.

•તાજેતરમાં ઓક્ટોબર-નવેમ્બર 2025માં અનિયમિત માવઠા અને ડીપ્રેશન સિસ્ટમથી 10 લાખ હેક્ટરથી વધુ ખેતી વિસ્તાર અસરગ્રસ્ત હોવાનું રાજ્યના પ્રાથમિક સર્વેમાં નોંધાયું છે.

•મગફળી, તુવેર, જીરું, કપાસ, ડુંગળી અને શાકભાજીના ઉત્પાદન પર સીધી અસર થઈ છે.

•પશુપાલન વિસ્તારોમાં ચારાની અછતનો પણ સામનો કર્યો છે.

અરબ સાગર વધતી તીવ્ર સિસ્ટમોના કારણો

હવામાન શાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, અરેબિયન સમુદ્રનું સરેરાશ સપાટીનું તાપમાન છેલ્લા દસ વર્ષમાં 1 સેલ્સિયશથી વધુ વધ્યું છે. જેની ગંભીર અસરો જોવા મળે છે.

•સંગ્રહ વધુ ઊર્જા સંગ્રહ કરે છે જેથી વાવાઝોડા વધુ તીવ્ર બને છે.

•સમુદ્રી તોફાનોનું આવર્તન ધીમે ધીમે વધે છે અને  વિનાશકારી બને છે.

•તોફાનનો સમયગાળો લંબાય છે, અસરગ્રસ્ત વિસ્તાર વધે છે.

•વરસાદની પેટર્ન અનિયમિત અને અતિભારે બને છે.

છેલ્લા 10 વર્ષમાં ગુજરાતને અસર કરનાર મુખ્ય ચક્રવાત

અશોબા 2015: સૌરાષ્ટ્ર ભારે પવન અને વરસાદ.

મેકુનુ 2018: કચ્છ દરિયાકિનારે ઊંચા મોજા,માછીમારો પર અસર. (આ ચક્રવાત અરબના દેશોમાં આવેલું, પરંતુ તેની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળ્યો)

વાયુ 2019: દેવભૂનિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ ખેતપાકનો મોટું નુકસાન.

નિસર્ગા 2020: દ.ગુજરાતે દરિયાઈ પવનની ચેતવણી (મુખ્ય પ્રભાવ મહારાષ્ટ્ર તરફ)

તાઉતે 2021: સમગ્ર સૌરાષ્ટ-દક્ષણ ગુજરાત, ઘરો,વીજ પુરવઠો, ખેતી અને માછીમારી ક્ષેત્રે વ્યાપક નુકસાન.

બીપરજોય 2023: કચ્છ,જામનગર, દેવભૂનિ દ્વારકા, હજારો ઘર અને ખેતી વિસ્તારમાં અસર.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …
GUJARAT

સુરત પાલિકામાં પેપર લેસ ક્રાંતિનો યુગ શરૂ થશે : 30 મીનીટમાં મંજુરી, વર્ક ઓર્ડર પણ ત્વરિત મળશે | The …

March 28, 2026
જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…
GUJARAT

જામનગર-લાલપુર અને જામજોધપુરમાં વરલી મટકાના જુગાર અંગે 7 સ્થળે દરોડા : 7 આરોપી પકડાયા | Raids at 7 pl…

March 28, 2026
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…
GUJARAT

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા વધુ બે મિલકતોને સીલ કરાઈ | Two more properties sealed by…

March 28, 2026
Next Post
કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal…

કમોસમી વરસાદથી નુકસાન થતાં કલ્યાણપુરના વ્યથિત ખેડૂતે તળાવમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું | Farmer in Kal...

OBC અનામતનો અમલ થતાં અમદાવાદમાં પક્ષોએ નવા મુરતીયા શોધવા પડશે, જાણો કઈ બેઠકો પર સમીકરણ બદલાશે | amc …

OBC અનામતનો અમલ થતાં અમદાવાદમાં પક્ષોએ નવા મુરતીયા શોધવા પડશે, જાણો કઈ બેઠકો પર સમીકરણ બદલાશે | amc ...

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l…

EPFOની નવી PF સ્કીમ લોન્ચ, તમારે પણ ખાતું ખોલવાનું બાકી હોય તો જાણો પ્રોસેસ | epfo new scheme govt l...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી | Allahabad High Cou…

‘દુષ્કર્મના કેસમાં મહિલા પોતે જ જવાબદાર’ અલ્હાબાદ હાઈકોર્ટની વિવાદાસ્પદ ટિપ્પણી | Allahabad High Cou…

12 months ago
કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

કોરોનાએ ફરી ચિંતા વધારી: 24 કલાકમાં 5 લોકોના મોત, એક્ટિવ કેસ 4 હજારને પાર | covid 19 cases 4000 in 2…

10 months ago
‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

‘ભાજપ સાંસદ દુબેએ કોર્ટનું અપમાન કર્યું, કેસ કરો’ તેજસ્વીની માંગ, નીતીશ પર પણ સાધ્યું નિશાન | Tejash…

11 months ago
વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

વાવ થરાદ: ભાભરના બુરેઠા ગામે જમાઈ બન્યો હેવાન, પત્ની સહિત સાસરિયા પર કર્યો જીવલેણ હુમલો, દાદી સાસુનુ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News