gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on …

G METRO NEWS by G METRO NEWS
November 4, 2025
in GUJARAT
0 0
0
ધ્રાંગધ્રા હાઈવે પર ચુલી નજીક બેભાન હાલતમાં યુવાન મળ્યો | Young man found unconscious near stove on …
0
VIEWS
Share on FacebookShare on Twitter

યુવાનને
વાહને અડફેટે લીધો હોવાની આશંકા

સારવાર
દરમિયાન શંકાસ્પદ મોત
, ઓળખ માટે પોલીસની તજવીજ

ધ્રાંગધ્રા – 
ધ્રાંગધ્રા હાઇવે પર ચુલી ગામ પાસેથી મોડી રાત્રે એક યુવક
બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા સારવાર
દરમિયાન મોત નિપજ્યું હતું.

ધ્રાંગધ્રા
હાઈવે પર ચુલી ગામ પાસે રવિવારે મોડી રાત્રે એક યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની
જાણ થતા આસપાસથી પસાર થતા વાહન ચાલકો સહિત લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા
અને બેભાન યુવાનને તાત્કાલિક હોસ્પિટલ ખાતે એમ્બ્યુલન્સ મારફતે લઈ જવામાં આવ્યો
હતો જ્યાં યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે ધ્રાંગધ્રા તાલુકા
પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ધ્રાંગધ્રા હાઈવે પર બેભાન
હાલતમાં મળી આવેલ અજાણ્યા યુવાનના પીઠના ભાગે ઈજાઓ પણ હતી સાથે જ કોઈ અજાણ્યા
વાહને યુવાનને અડફેટે લીધો હોવાનું સ્થાનિક પોલીસે પ્રાથમિક અનુમાન કરી યુવાનના
મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ઓળખ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: દિવ્યાંગ દંપતીની ગુમ સગીર પુત્રીનું હરિદ્વારથી રેસ્ક્યૂ, અપહરણ કરનાર યુવક ઝડપાયો | ahmedaba…
GUJARAT

June 24, 2026
જામનગર જિલ્લા સહકારી બેંકની ખેડૂતો માટે ઐતિહાસિક નિર્ણય સાથે મોટી ભેટ : અકસ્માત વીમા કવર હવે રૂ.10 લ…

‘મને સેલ્યુટ કેમ ન મારી? તારી વર્દી ખાઈ જઈશ…’: કાલુપુર સ્ટેશને નકલી IPSએ કોન્સ્ટેબલને ધમકાવ્યો! | …

Next Post
પોર્નોગ્રાફી જોવા પર પ્રતિબંધની માગ સુપ્રીમે કહ્યું નેપાળમાં શું થયું તે જુઓ

તેલંગણામાં ડમ્પર અને બસ અથડાતાં 24 લોકોનાં મોત

ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામો ખડકાવા દીધા બાદ હવે તેનો સર્વે | After illegal structures were allowed…

ગીર જંગલમાં ગેરકાયદે બાંધકામો ખડકાવા દીધા બાદ હવે તેનો સર્વે | After illegal structures were allowed...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા: “આર્થિક લાભો મળ્યા પછી પણ ભૂખ ભાંગતી નથી”, શિક્ષકો પરના કૃષિ રાજ્ય મંત્રીના નિવેદનથી ખળભળાટ |…

1 week ago
TMCમાં વધુ એક બળવાખોરી ! 70 કોર્પોરેટર ઝટકો આપવાની તૈયારીમાં, ઋતબ્રત સાથે કરી બેઠક | Another TMC Reb…

2 days ago
એઆઇ 945 ટેરાવોટઅવર વીજળી વાપરશે, વર્ષે 15 ટકા વપરાશ વધશે

6 months ago
પંચમહાલના ધનેશ્વર ગામમાં કરુણાંતિકા સર્જાઇ, તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત | panchma…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News