gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
પરિક્રમા રદ છતાં ભવનાથમાં ઉમટ્યા 50 હજાર ભક્તો! ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન સંતોષ માન્યો | Despi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Girnar Parikrama: કમોસમી વરસાદના કારણે જંગલના રસ્તાઓનું ધોવાણ થયું હોવાથી લીલી પરિક્રમા રદ કરવામાં આવી છે. તેમ છતાં પણ ભવનાથ ક્ષેત્રમાં 50 હજારથી વધુ ભાવિકો પરિક્રમા થશે તેવી આશાએ આવી ગયા છે. પરિક્રમા બંધ રાખવામાં આવી હોવાથી ગિરનાર અને દાતાર પર્વત પર યાત્રિકોની મોટી ભીડ એકઠી થઈ ગઈ છે. ગિરનારની સીડી યાત્રિકોથી ઉભરાઈ ગઈ છે.

આ પણ વાંચોઃ જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સુસાઇડ નોટ મળતા ચકચાર

પરિક્રમા રદ છતાં હજારો ભક્તો જૂનાગઢ પહોંચ્યા

દર વખતે પરિક્રમા શરૂ થવાની હોય, તેના બે-ત્રણ દિવસ પહેલાં સેંકડો યાત્રિકો ભવનાથ ખાતે આવી જાય છે. આ વખતે ભવનાથમાં યાત્રિકોની ભીડ એકઠી ન થાય તે માટે તંત્રએ અગાઉથી જ લોકોને અપીલ કરવાનું શરૂ કરી દીધુ હતું કે, પરિક્રમાનો નિર્ણય થયા બાદ જ યાત્રિકો જૂનાગઢ આવે. આવી જાહેરાત બાદ પણ 50 હજાર જેટલા યાત્રિકો જૂનાગઢમાં ઉમટી પડયા છે. પરિક્રમા થવાની નથી તેવી જાણ થઈ જતા ભવનાથ આવી ગયેલા ભાવિકો ગિરનાર ક્ષેત્રના અલગ-અલગ ધાર્મિક સ્થળોએ જઈ દર્શન કરી રહ્યા છે. 

ગિરનાર અને દાતાર પર્વત દર્શનાર્થીઓથી ઊભરાયું

શનિવારે (1 નવેમ્બર) સવારથી જ રોપ-વે મારફત તથા સીડી મારફત ગિરનાર પર જવા માટે એકઠા થઈ ગયા હતા. ગિરનારની સીડી નીચેથી લઈ છેક દત્તાત્રેય સુધી યાત્રિકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. તેવી જ રીતે દાતાર પર પર્વત પણ સેંકડો યાત્રિકોએ દર્શન કરવા માટે લાઇનો લગાવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં ફરી BRTS બસનો કહેર: ખોડિયારનગર ટ્રેક ક્રોસ કરતા યુવકનું બસની અડફેટે કમકમાટીભર્યું મોત

આશ્રમો-અન્નક્ષેત્રમાં ભાવિકોની ભીડ

ભવનાથના અલગ-અલગ આશ્રમો તથા અન્નક્ષેત્રમાં આજે સવારથી ભાવિકોની ભીડ સતત વધી રહી છે. અન્ય રાજ્યમાંથી આવેલા યાત્રિકોને પરત જવા માટે તાત્કાલિક કોઈ વ્યવસ્થા ન હોવાથી બે-ત્રણ દિવસ સુધી તેઓ અલગ-અલગ ધર્મસ્થાનો દર્શન કરશે. જ્યારે ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા યાત્રિકો ગિરનાર સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન કરી પોતાના ગામ પરત જઈ રહ્યા છે. હજુ પરિક્રમા શરૂ થશે તેવી આશાએ અનેક યાત્રિકો ટ્રેન, બસ અને ખાનગી વાહનો મારફત જૂનાગઢ આવી રહ્યા છે. ભવનાથ તળેટીમાં જતા રસ્તા પર દિવસભર યાત્રિકોનું આવન-ગમન શરૂ રહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….
GUJARAT

અમરેલીના આંગણે રાજ્યકક્ષાના ૮૦મા ‘સ્વાતંત્ર્ય પર્વ’ની ભવ્ય ઉજવણી….

August 8, 2026
ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ
GUJARAT

ગાંઠ્યનું ગોપીચંદન ખર્ચીને સુવાસ પ્રસરાવતાં આચાર્યા જ્યોત્સનાબેન બારોટ

August 8, 2026
અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન
GUJARAT

અમદાવાદ શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ ગણાતા 150થી વધુ સ્થળો પર મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન

August 7, 2026
Next Post
જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…

જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40...

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo...

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

8 months ago

આર્ટ ઓફ લિવિંગ: શું તમે સતત ચિંતામાં રહો છો? તો આ રહી સુખી રહેવાની 5 સરળ ચાવીઓ | art of living 5 simple steps to stay happy and stress free

6 months ago
VIDEO | ધોળા દિવસે જિમ ટ્રેનરની હત્યા, કસરત કરનારા સામે જ બે હુમલાખોરોએ ગોળી ધરબી | Gym Trainer Kapi…

VIDEO | ધોળા દિવસે જિમ ટ્રેનરની હત્યા, કસરત કરનારા સામે જ બે હુમલાખોરોએ ગોળી ધરબી | Gym Trainer Kapi…

2 months ago
કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…

કલોલના પૂર્વ વિસ્તારમાં પુત્રની નજર સામે જ પિતાની હત્યા | Father murdered in front of son in eastern…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News