gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નંદન પાર્ક વિસ્તારમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી પાસેથી તંત્રએ રૂપિયા 40…
1
VIEWS
Share on FacebookShare on Twitter

જામનગર શહેરના રણજીતસાગર રોડ ઉપર આવેલી નંદનવન પાર્કના રહેણાંક વિસ્તારમાં કચરામાં મેડીકલ વેસ્ટનો કોઈ વ્યક્તિ દ્વારા જાહેરમાં નિકાલ કરાતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ ગઈ હતી. મ્યુ.તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી તપાસ કરાવીને જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરનાર પેઢી સામે દંડકીય કાર્યવાહી કરી ને રૂપિયા 40 હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત મેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો.

જામનગર શહેરના નંદનવન પાર્કમાં  ગઈકાલે સવારે કચરાના ઢગલામાં મેડીકલને લગતી સામગ્રી એક્સપાયરી થયેલી દવાઓના આશરે 300 જેટલા ડબ્બા, ઈન્જેક્શનો, ખાલી પ્લાસ્ટિક સીરીજ ૨૦૦થી વધુ, તેમજ ઈન્જેકશનની કાચની બોટલ (વાઈલ) 150 જેટલી, રક્તથી દુશીત કોટન, ગ્લોઝ, મેડિકલ બેન્ડેડ, ખાલી દવાઓના પેકેટ અને કાગળ, ઈન્ફ્યુઝન સેટ અને પ્લાસ્ટિક બેગ્સનો કોઈએ જાહેરમાં નિકાલ કર્યો હતો.

ઉપરોક્ત બાયોવેસ્ટ રહેણાંક વિસ્તારમાં કર્યો હોવાથી ગઈકાલે સવારમાંજ કેટલાક બાળકો ત્યાં એકઠા થઈ ગયા હતા. તો વોકીંગ કરવા નિકળેલા લોકોને ધ્યાનમાં આવતાં સ્થાનિક લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઈ હતી. 

આ બનાવ અંગેની જાગૃત નાગરિકે જામ્યુકોને જાણ કરતાં

મહાનગર પાલિકાની સોલિડ વેસ્ટ શાખાની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી અને આ બાયો વેસ્ટનો કોણે નિકાલ કરેલો છે, તે દિશામાં તપાસ કરી હતી.

સાથોસાથ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જોડાયો હતો. જેઓની તપાસ દરમિયાન નજીકનસ વિસ્તારમાં જ આવેલી ગુરુ કૃપા એજન્સી નામની પેઢી કે જેનું દવાની એજન્સીનું કામ છે, અને ત્યાં જ ગોડાઉન આવેલું છે. જેમાં એક્સપાયરી ડેઇટ ની દવા નો જથ્થો પડ્યો હતો, જેનો નિકાલ કરવા માટે તેમના કર્મચારીઓને સૂચના આપી હતી. પરંતુ કર્મચારીએ તમામ મેડિકલ વેસ્ટનો નાશ કરવા ને બદલે જાહેરમાં ફેંકી દીધો હતો, અને જન આરોગ્ય પર ખતરા સ્વરૂપના બાયો વેસ્ટ સંદર્ભે જામનગર મહાનગરપાલિકાની ટીમને જાણકારી મળી ગઈ હતી, 

આથી સદગુરુ નામની પેઢીના સંચાલકને જાહેરમાં બાયો વેસ્ટનો નિકાલ કરવા બદલ રૂપિયા 40,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, ઉપરાંત સ્થળ પર જ હાજર રહીને તમામ બાયો વેસ્ટ એકત્ર કરીને તેનો નિકાલ કરવા માટેની કડક સૂચના આપીને જાહેરમાં નિકાલ પણ કરાવી લીધો હતો. ત્યારબાદ સ્થાનિક લોકોએ રાહત અનુભવી હતી. આ બાયોમેડિકલ વેસ્ટનો જામનગર શહેરમાં ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન વિડીઓ વાયરલ થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..
GUJARAT

બોટાદ જિલ્લા પોલીસ વડા ની ઉપસ્થિતિમાં ગઢડામા રથયાત્રા સમિતિ અને શાંતિ સમીતીની યોજાઈ મીટીંગ..

July 7, 2026
ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…
GUJARAT

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહ…

July 7, 2026
ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …
GUJARAT

ગુજરાતી ફિલ્મ ‘રંગા’ની ટીમે શ્રી ખોડીયાર કાઠીયાવાડી ઢાબાની મુલાકાત લઈ માણ્યો અસલી કાઠીયાવાડી ભોજનનો …

July 7, 2026
Next Post
વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo…

વડોદરા કોર્પોરેશને વિવિધ વિસ્તારોમાંથી લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કર્યા | Vadodara Corporation remo...

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad…

જૂનાગઢ ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી ગુમ, ત્રણ પાનાંની સ્યુસાઈડ નોટ મળતા ચકચાર | junagadh mahad...

વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on …

વડોદરા શહેરમાં રસ્તાઓ પર થર્મોપ્લાસ્ટિક પેઈન્ટની કામગીરી 75 ટકા પૂર્ણ | Thermoplastic paint work on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

3 months ago
કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી | Economics offence wing fil…

કાપડના વેપારી દ્વારા વ્યક્તિ સાથે સંબધ કેળવીનેે રૂ.૨.૭૫ કરોડની છેતરપિડી | Economics offence wing fil…

10 months ago
પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

પંચમહાલ કલેક્ટરના હુકમ બાદ ગુજરાતના 265 મંદિર અને 2511 ગામના માલિકી હકનો વિવાદ ફરી હાઈકોર્ટ પહોંચશે …

3 months ago
ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

ટ્રમ્પના નિવેદન બાદ અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો! વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ગગડ્યાં | …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News