gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …

G METRO NEWS by G METRO NEWS
March 1, 2026
in GUJARAT
0 0
0
આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી, બોડકદેવ વોર્ડમાં ૧૦ કરોડના ખર્ચે જીમ્નેશિયમ,સ્વિમિંગપુલ બનાવાશે | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

 અમદાવાદ,શનિવાર,28 ફેબ્રુ,2026

બોડકદેવ વોર્ડ આશરે ૧૨ ચોરસ કિલોમીટર વિસ્તારમા પથરાયેલો
છે.આંબલી વિસ્તારમાં સ્વિમિંગપુલ નથી. રોડ સમિતિની બેઠકમાં રુપિયા ૧૦.૩૬ કરોડના
ખર્ચથી જીમ્નેશિયમ સાથે સ્વિમિંગપુલ બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ છે.કામગીરી પુરી
થયા પછી મેમનગર ગામથી પકવાન સર્કલ
,સિંધુભવન
રોડ તેમજ વસ્ત્રાપુર ગામ સહિતના લોકોને આ સુવિધાનો લાભ મળશે.

૬૨૮૪ ચોરસ મીટરના પ્લોટમા ગ્રાઉન્ડ ફલોર ઉપર ૧૨૫૦
ચોરસમીટરમાં સ્વિમિંગપુલ બનાવાશે.પહેલા માળ ઉપર ૧૬૧ ચોરસમીટર જગ્યામા યોગાજીમ
બનાવાશે. આ ઉપરાંત અન્ય યુટીલીટી સુવિધા ઉપલબ્ધ કરવાશે.કોન્ટ્રાકટર યમુનેશ
કન્સ્ટ્રકશનને આ કામગીરી આપવામા આવી છે.એક વર્ષના સમયમા કામગીરી પુરી થવાથી
સ્થાનિકો માટે સુવિધા મળતી થશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sheetal Sharma Begins Her Journey in Music Videos With SAZAA, Hopes to Make a Name for Herself
GUJARAT

October 21, 2026
अनुष्का लुहार ने ‘तुम मेरे हो’ से हिंदी फीचर फिल्म में कदम रखा

વલ્લભીપુરના ૯ ગામોની ૮,૯૮૩ એકર જમીન ખાનગી કંપનીને ફાળવવાના વિરોધમાં ખેડૂતોનું આવેદનપત્ર

Next Post
સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem…

સાણંદ હવે સેમીકન્ડક્ટર માટે સિલિકોન વેલી બનશે : મોદી | Sanand will now become Silicon Valley for sem...

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic…

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic...

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj…

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફીનું રજીસ્ટ્રેશન કાયમી રદ | Sonography registration of Satyaj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસ્યો વરસાદ, દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી | Rai…

1 year ago
મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક છત્રપતિ શિવાજીના વંશજ ક્યાં રહે છે? જેમાં એક તો સાંસદ છે | Udayan Raje Bh…

2 years ago
સુરતમાં ટ્રકે બાઇકચાલકને કચડ્યો, ખમણ વેચવા નીકળેલા યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત | surat hazir…

ફરી એક વાર: જીવનને નવી દિશા આપતી એક હૃદયસ્પર્શી ગુજરાતી ફિલ્મ નું પોસ્ટર લોન્ચ થયું.

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News