gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક… રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
ટ્રમ્પ, પાકિસ્તાન, પેપર લીક… રાહુલ ગાંધીએ અનેક મુદ્દે PM મોદી અને CM નીતિશ પર સાધ્યું નિશાન | Biha…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rahul Gandhi On PM Narendra Modi And CM Nitish Kumar : બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આજે બેગૂસરાયમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. તેમણે સદર વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતાભ ભૂષણના સમર્થનમાં વોટ માંગ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા.

56 ઇંચની છાતીમાં કંઈ નથી : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘56 ઇંચની છાતીમાં કંઈ નથી, તે ડરપોક છે. 1971માં અમેરિકાએ ધમકી આપી હતી, છતાં મારા પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઝુંક્યા વગર પાકિસ્તાનને હરાવીને બાંગ્લાદેશ બનાવ્યું હતું.’

‘ટ્રમ્પના કહેવાર પર PMએ ઓપરેશન સિંદૂર અટકાવ્યું’

રાહુલે આક્ષેપ કર્યો છે કે, ‘અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કહેવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર રોકી દીધું હતું. મોદીજી યુવાનોને રીલ બનાવવાની સલાહ આપીને બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચાર જેવા અસલી મુદ્દાઓથી ભટકાવવા માંગે છે.’

‘INDIA ગઠબંધન સત્તામાં આવશે તો…’

રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે, જો કેન્દ્ર અને બિહારમાં INDIA ગઠબંધન સત્તામાં આવશે, તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લવાશે. અમે નાલંદા યુનિવર્સિટી જેવી વિશ્વસ્તરીય સંસ્થાઓ બનાવીશું અને અહીં વિશ્વભરના વિદ્યાર્થીઓ ભણવા આવશે. કોંગ્રેસની સરકાર કોઈ એક જાતિ કે વર્ગની નહીં હોય, પરંતુ તમામ વર્ગના વિકાસ માટે કામ કરશે. હવે મેડ ઈન ચાઈના નહીં, પણ મેડ ઈન બિહાર ચાલશે.’

આ પણ વાંચો : RJDએ બંદૂકની અણીએ કોંગ્રેસથી CM કેન્ડીડેટ પદ છીનવ્યું, ચૂંટણી પછી બંને પક્ષો બાખડશે: PM મોદી

મોદી માત્ર વોટ લેવા માટે ડ્રામા કરે છે : કોંગ્રેસ સાંસદ

રાહુલ ગાંધીએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ‘નીતીશ કુમારની 20 વર્ષની સરકારે શિક્ષણ, આરોગ્ય અને રોજગારના ક્ષેત્રમાં કોઈ નક્કર કામ કર્યું નથી. વડાપ્રધાન મોદી માત્ર વોટ લેવા માટે ડ્રામા કરે છે, ખોટું બોલે છે, સત્તામાં રહેવા માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર છે. આજે બિહારનો યુવાન મહેનતથી ભણે છે, પરંતુ બે-ત્રણ દિવસ પહેલા માહિતી મળે છે કે, પેપર લીક થઈ ગયું. ભાજપના નજીકના લોકોને પહેલેથી જ પેપર મળી જાય છે અને તે પરીક્ષા પાસ કરી લે છે, જ્યારે સામાન્ય યુવાનો મજૂરી કરવા બહાર જવા મજબૂર છે.’

આ પણ વાંચો : પ્રદૂષણ જિંદગી-મોતનો સવાલ, તમે કડક પગલાં લો, અમારું પણ સમર્થન : પ્રિયંકા ગાંધીની PM મોદીને અપીલ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…
INDIA

VIDEO: રેવંત રેડ્ડીએ ‘ગુજરાત મોડલ’ જેવી મદદ માંગી; PM મોદીએ ભરી સભામાં આપ્યો મજેદાર જવાબ | pm modi t…

May 10, 2026
‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …
INDIA

‘દેશ હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદશો નહીં’, PM મોદીએ નાગરિકોને 10 સંકલ્પ લેવાની કરી અપીલ | pm modi …

May 10, 2026
તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…
INDIA

તમિલનાડુમાં CM વિજય માટે “કાંટાળો તાજ”: સત્તા ટકાવવા સામે રહેશે આ 10 મોટા પડકારો | tamil nadu politi…

May 10, 2026
Next Post
હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam…

હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam...

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal...

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud…

વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી જ્યોત વિદ્યાલયને તોડવાની જાહેરાતથી વિદ્યાર્થીઓ-વાલીઓમાં રોષ | Stud…

1 month ago
બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

બહુ પસ્તાશે ઈન્ડિગો! સરકાર એક્શન મોડમાં, 1000 કરોડ રૂપિયાનો દંડ ફટકારવા પર વિચાર: રિપોર્ટ | Governme…

5 months ago
વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

વડોદરામાં ફેસબુક મારફતે શિક્ષિકાને હેરાનગતિ કરનાર યુવક ઝડપાયો | Youth arrested for harassing teacher…

2 months ago
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News