gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
હવે NEETના સ્થાને NExT પરીક્ષા!: મેડિકલ એજ્યુકેશનમાં થશે મોટો ફેરફાર, જાણો આ એક્ઝામ વિશે | NExT exam…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NExT exam to replace NEET : ભારતમાં મેડિકલ એજ્યુકેશનમાં મોટા ફેરફાર થવા જઈ રહ્યા છે. નેશનલ મેડિકલ કમિશને (NMC) જણાવ્યું છે કે, મેડિકલ ગ્રેજ્યુએટ્સ માટે નેશનલ એક્ઝિટ ટેસ્ટ (NExT)ને લાગુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા લાગુ થવાથી NEETના સ્થાને NExTને રહેશે અને ડૉક્ટર બનવાની સમગ્ર પ્રક્રિયામાં બદલાવ આવશે. જોકે, NExT હાલ તો તાત્કાલિક ધોરણે લાગુ કરાશે નહીં. તેવામાં ચાલો જાણીએ NEETએ  NExTમાં કઈ રીતે પરિવર્તિત થશે અને ડૉક્ટર બનાવની આખી પ્રક્રિયા વિશે.

હવે NEETના સ્થાને NExT હેઠળ મેડિકલમાં પ્રવેશ સહિતની પ્રક્રિયા

અત્યાર સુધીમાં NEET દ્વારા મેડિકલ કોલેજમાં MBBS અને BDS કોર્ષ માટે એડમિશનની પ્રક્રિયા થતી હતી. જ્યારે હવે NMC અનુસાર, આગળ જતાં ડૉક્ટર બનવા, મેડિકલ પ્રેક્ટિસનું લાયસન્સ મેળવવા અને ગ્રેજ્યુએટમાં પ્રવેશની પ્રક્રિયા એક જ પરીક્ષા NExTને ધ્યાને લેવાશે. NExTને એક કોમન એક્ઝામ તરીકે ડિઝાઈન કરવામાં આવ્યું છે, જેનાથી દેશની તમામ મેડિકલ કોલેજના વિદ્યાર્થીનું મુલ્યાંકન એક જ સ્તરે થઈ શકે. આનાથી મેડિકલ એજ્યુકેશનની ક્વોલિટી અને ડૉકટરોની ક્વોલિફિકેશનમાં પણ સુધારો થવાની અપેક્ષા છે.

હાલ લાગુ નહીં કરાય NExT પરીક્ષા

NMCના ચેરમેન મુજબ, ‘NExT પરીક્ષાને ઓગસ્ટ, 2025થી લાગુ કરવાની યોજના હતી, પરંતુ તેને સ્થગિત કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાને તરત જ લાગુ નહીં કરાય, પરંતુ પહેલા તેની તૈયારી, સ્ટ્રક્ટર અને ફીડબેક પર કામ કરાશે.’ ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન સાથે મળેલી બેઠક બાદ NMCએ જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર વર્ષ સુધી મૉક ટેસ્ટ આયોજિત કરાશે. આ ટ્રાયલ પરીક્ષા પછી ચકાસવામાં આવશે કે, NExTને લાગુ કરવું કેટલું યોગ્ય છે. NExTનો સંપૂર્ણ ખર્ચ NMC ઉઠાવશે.

વિદ્યાર્થીઓ અને ડૉક્ટર સંગઠનોએ નોંધાવ્યો વિરોધ

NExT પરીક્ષાને લઈને પહેલા જ અનેક વિદ્યાર્થીઓ અને ડૉક્ટર સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે. વર્ષ 2019માં NMCએ વર્ષ 2023 માટે NExT પરીક્ષા આયોજિત કરવાની યોજના બનાવી હતી, જોકે, વિદ્યાર્થીઓના વિરોધને પગલે તેને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. વિરોધ કરનારાઓએ દલીલ કરી હતી કે, આ પરીક્ષા NMC એક્ટ 2019ની જોગવાઈઓ વિરુદ્ધ છે અને શૈક્ષણિક દબાણ વધારશે.

આ પણ વાંચો: દુનિયાના 10 સૌથી પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ, ટોપ 10માં દિલ્હી-મુંબઈ નહીં

જો NExT લાગુ કરવામાં આવેશે તો, NEET-PG, FMGE અને MBBS અંતિમ વર્ષની પરીક્ષા નાબૂદ થઈ જશે. હકીકતમાં જો NExT લાગુ કરવામાં આવે તો MBBS વિદ્યાર્થીઓએ અંતિમ વર્ષની પરીક્ષાને બદલે NExT આપવી પડશે. પોસ્ટગ્રેજ્યુએટમાં એડમિશન ફક્ત NExT મેરિટ આધારિત મળશે. વધુમાં, વિદેશી MBBS વિદ્યાર્થીઓને હવે FMGE અલગથી આપવાની જરૂર રહેશે નહીં. તેઓ ભારતીય વિદ્યાર્થીઓ સાથે NExTમાં પણ ભાગ લઈ શકશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…
INDIA

TMCમાં મોટી ઉથલપાથલ, સસ્પેન્સ બાદ બળવાખોર 19 સાંસદના નામ આવ્યા સામે, શત્રુઘ્ન અને યુસુફ પઠાણનો પણ બળ…

June 10, 2026
શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…
INDIA

શિક્ષણ મંત્રીને હટાવવાની માંગ પર અડી CJP, અભિજીત દીપકેએ આપી અચોક્કસ મુદતના આંદોલનની ચેતવણી | NEET UG…

June 10, 2026
મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…
INDIA

મધ્ય પ્રદેશમાં સરકારી નોકરીમાં બે બાળકોની મર્યાદા ખતમ, ભાજપ સરકારનો મહત્ત્વનો નિર્ણય | madhya prades…

June 10, 2026
Next Post
લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal…

લખતર એપીએમસીમાં પેઢી રજીસ્ટર્ડ કરી ગઠિયાઓનું કારસ્તાન | State cyber crime hald six accuse in illigal...

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca...

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા | encroachment removed from unde…

વડોદરા શહેરના લાલબાગ ઓવર બ્રિજ નીચે અને ફૂટપાથ પરથી દબાણો દૂર કરાયા | encroachment removed from unde…

7 months ago
‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

‘અમે બોલીશું તો મુશ્કેલીમાં પડી જશો, પહેલા પોતાના કર્મો જુઓ..’, NDAના બે પક્ષો બાખડ્યાં | ‘You’ll Be…

5 months ago
વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

વ્હાઈટ કોલર ટેરર : ચાર ડોક્ટરોના લાઈસન્સ રદ, વધુ બેની અટકાયત

7 months ago
ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

ભાવનગર પંથકમાં છેલ્લા 24 કલાકમાં સગીરા સહિત 3ના અપહરણ | 3 people including a minor kidnapped in Bhav…

4 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News