gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in GUJARAT
0 0
0
વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! | ahmedabad crime branch ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,રવિવાર

જ્વેલર્સને જીએસટીના કેસમાં ફસાવીને ૧૦ લાખનો તોડ કરવા સહિતના ચાર ગુનાના આરોપી અને પત્રકાર દિર્ઘાયુ વ્યાસના પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટદારો સાથેના સંબધને લઇને પણ મોટા ખુલાસા થઇ રહ્યા છે. જેથી ક્રાઇમબ્રાંચ   દિર્ઘાયુ વ્યાસ અંગે અન્ય કડીઓ પણ તપાસી રહી છે. જેમાં ચોંકાવનારી માહિતી મળી હતી કે તેેણે એક અમદાવાદ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટરની સાથે ભાગીદારીમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે જમીન ખરીદી હતી. જ્યાં બંને જણા એક બિલ્ડરની મદદથી કોઇ સ્કીમ પણ તૈયાર કરવાના હતા. આ બાબતને ગંભીરતાથી લઇને ક્રાઇમબ્રાંચે પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલીેને પુછપરછ માટે બોલાવ્યા છે. આ ઉપરાંત,  વેબ પોર્ટલની ઓફિસના હેડ સહિતના સ્ટાફને પણ પુછપરછ માટે તેડુ મોકલ્યું છે.

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે  પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! 2 - imageરતનપોળના જ્વેલર્સ વિરૂદ્ધની અરજીનો નિકાલ કરી આપવાનું કહીને ૧૦ લાખની રકમ લીધા બાદ પરત નહી કરીને જીએસટીની રેડ કરાવવાની ધમકી આપવાના કેસમાં સંડોવાયેલા પત્રકાર દિર્ઘાયુ વ્યાસના એક પછી એક કારસ્તાન સામે આવી રહ્યા છે.  ક્રાઇમબ્રાંચને દિર્ઘાયુ વ્યાસની પુછપરછ કરવાની સાથે કેટલાંક પુરાવા તપાસ્યા હતા. જેમાં વૈષ્ણોદેવી સર્કલ પાસે એક પોલીસ ઇન્સ્પેક્ટર સાથે ભાગીદારીની વિગતો મળી હતી. જે અંગે તપાસ કરતા કેટલાંક પુરાવા મળ્યા હતા. જે અનુસંધાનમાં ક્રાઇમબ્રાંચે હાલ અમદાવાદ ગ્રામ્યમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટરને નોટિસ મોકલીને નિવેદન નોંધાવવા માટે બોલાવ્યા છે. આમ, પ્રથમવાર કોઇ પોલીસ અધિકારીની પણ પુછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત, કેતન નામના એક વહીવટદાર સાથે દિર્ઘાયુ વ્યાસ સાથે નજીકના સંપર્ક હોવાની વિગતો પણ ક્રાઇમબ્રાંચ તપાસી રહી છે. જેના આધારે આગામી સમયમાં વહીવટદારની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા પુછપરછ કરવામાં આવશે.

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે  પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! 3 - imageબીજી તરફ દિર્ઘાયુ વ્યાસે વેબ પોર્ટલમા સમાચાર છાપીને બ્લેકમેઇલ કરવાના તેમજ તેના મિડીયા હાઉસની ધમકી આપીને અનેક લોકોને ટારગેટ કર્યા હતા. આ ઉપરાંત, ઓફિસમાં પણ તે પિસ્તોલ  લઇને આવતો હતો. તેમજ તેણે આચરેલા કૌભાંડમાં સ્ટાફની સંડોવણી છે કે નહી? તે બાબત તપાસવા માટે ક્રાઇમબ્રાંચે થોડા દિવસ પહેલા મનોજ કારિયા નામના પત્રકારની પુછપરછ કરી હતી. આ ઉપરાંત, વેબ પોર્ટલના હેડ મનીષ મહેતા સહિતના અન્ય સ્ટાફ તેમજ કેટલાંક પત્રકારોને નોટિસ મોકલીને તપાસનો દૌર ચલાવ્યો છે.

વૈષ્ણોેદેવી સર્કલ પાસે દિર્ઘાયુ વ્યાસે  પીઆઇ સાથે ભાગીદારીમાં જમીન ખરીદી! 4 - imageદિર્ઘાયુ વ્યાસના ૧૦ લાખના તોડ કેસમાં સમગ્ર કૌભાંડની તપાસમાં ક્રાઇમબ્રાંચે વકીલ ઇલીયાઝખાન પઠાણની ઓફિસમાં પણ તપાસ કરી છે. સાથેસાથે ક્રાઇમબ્રાંચને માહિતી મળી છે કે વકીલની ચેમ્બરમાં દિર્ઘાયુ વ્યાસની સતત અવર જવર રહેતી હતી અને તે અનેક લોકોને ત્યાં મળવા માટે બોલાવતો હતો. સાથેસાથે વકીલ દ્વારા પણ અનેક લોકોને મળતો હતો. ત્યારે આ બાબતે ક્રાઇમબ્રાંચ વકીલ ઇલિયાઝખાન પઠાણની તેમજ તેમના સ્ટાફની પણ પુછપરછ કરશે.ક્રાઇમબ્રાંચના સુત્રોના જણાવ્યા મુજબ પોલીસને દિર્ઘાયુ વ્યાસના વેબપોર્ટલના સ્ટાફની પુછપરછમાં કે અન્ય કોઇની તપાસમાં કડી મળશે ત્યારે ક્રાઇમબ્રાંચ કાયદાકીય કાર્યવાહી કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …
GUJARAT

સહકારી સંસ્થાઓના ઓડિટરની નિમણૂકના નિયમ બદલાયા, કેન્દ્ર સરકારનો મહત્ત્વનો નિર્ણય | central registrar …

May 15, 2026
મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…
GUJARAT

મુખ્યમંત્રી, મંત્રીઓ હેલિકોપ્ટર-કારનો મોહ છોડે તો 45 કરોડની બચત થાય, સરકારી તિજોરીને થાય ફાયદો | Guj…

May 15, 2026
સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…
GUJARAT

સરદારના સ્વપ્ન સમાન VS હોસ્પિટલને નામશેષ કરી SVP ચલાવવાનો કારસો, 95 વર્ષનો ઈતિહાસ-વારસો મરણશૈયાએ | a…

May 15, 2026
Next Post
કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala…

કલાલી ફાટક પાસે છેલ્લા બે મહિનાથી પાણીની લાઈનમાં ભંગાણ | There has been a water line break near Kala...

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr…

AHTUને સ્પા-મસાજ સેન્ટરના નામે બેરોકટોક ચાલતા ગોરખધંધા નજર આવતા નથી | ahmedabad AHTU has not done pr...

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r…

ગુજરાતમાં હજુ ત્રણ દિવસ માવઠાની આગાહી, 14થી વધુ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા | Unseasonal r...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ નિવેદન

‘સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને બંધારણીય કોર્ટ, બંને એકબીજાથી ઉતરતી કે શ્રેષ્ઠ નથી’ CJI ગવઈનું મોટુ નિવેદન

9 months ago
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી ઝડપાયો, ચાર ગણા રિટર્નની આપતો હતો લાલચ | Ah…

ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી ઝડપાયો, ચાર ગણા રિટર્નની આપતો હતો લાલચ | Ah…

3 months ago
નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ, વૃંદાવન ન આવવાની અપીલ | New Year 20…

5 months ago
‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

‘ભારત આવી ભૂલ કરશે તો મુશ્કેલીમાં પડી જશે’ ટ્રમ્પના ટેરિફ મામલે પૂર્વ RBI ગવર્નરે આપી સલાહ | Former …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News